live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.

live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના દર્શન

ધર્મભક્તિ ડેસ્કઃ બુધવારનો દિવસ ગણોના દેવ ગણપતિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસને બુધ ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે. બુધને વક્તાનું પરિબળ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી વિઘ્નહર્તા તમામ વિઘ્ન દૂર કરે છે. અને બુદ્ધિનું વરદાન આપે છે. મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે.

Advertisment

સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે આજે બુધવારે જ્યારે ગણપતિ દાદાનો દિવસ હોય ત્યારે અમે પણ તમને સિદ્ધિ વિનાયક મંદિરથી લાઈવ દર્શન કરાવીશું.

લાઇવ દર્શન ધર્મ ભક્તિ