Today Live darshan : આજના લાઇવ દર્શન, ઊંઝાથી ઉમિયા માતાજીના કરો દર્શન

Unjha Umiya Mataji Today Live Darshan : ઉમિયા માતાજીને પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Unjha temple | Umiya mataji Live darshan

ઉમિયા માતાજીના લાઇવ દર્શન

Unjha Umiya Mataji Today Live Darshan, આજના લાઇવ દર્શન : ઉત્તર ગુજરાતમાં ઊંઝા શહેરમાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે.

Advertisment

લાઇવ દર્શન અહીં કરો

Unjha temple | Umiya mataji Live darshan
ઉમિયા માતાજીના લાઇવ દર્શન

હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું.

લાઇવ દર્શન ધર્મ ભક્તિ