/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Tulsi-Chalisa.jpg)
તુલસી ચાલીસાના પાઠ, Tulsi Chalisa Lyrics - photo - jansatta
Tulsi Chalisa In Gujarati: હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. તુલસી માતાની લગભગ દરેક ઘરમાં પૂજા થાય છે. તુલસી માતાની ચાલીસાનો પાઠ સતત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે સાથે ધન ધાન્યની ક્યારેય કમી રહેતી નથી. સાથે જ દરેક ભૌતિ સુખોની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ તુલસી ચાલીસા વિશે.
તુલસી ચાલીસા દોહા
શ્રી તુલસી મહારાની, કરું વિનય સિરનાય
જો મમ હો સંકટ વિકટ, દીજૈ માત નશાય
નમો નમો તુલસી મહારાની, મહિમા અમિતન જાય બખાની
દિયો વિષ્ણુ તુમકો સનમાના, જગ મેં છાયો સુયશ મહાના
વિષ્ણુપ્રિયા જય જયતિભવાનિ, તિહૂં લોક કી હો સુખખાની
ભગવત પૂજા કર જો કોઈ બિના તુમ્હારે સફળ ન હોઈ
જિન ઘર તવ નહિં હો નિવાસા, ઉસ પર કરહિં વિષ્ણુ નહિં બાસા
કરે સદા જો તવ નિત સુમિરન, તેહિકે કાજ હો સબ પૂરન
કાતિક માસ મહાત્મ તુમ્હારા, તાકો જાનત સબ સંસારા
તવ પૂજન જો કરૈ કુંવારી, પાવૈ સુન્દર વર સુકુમારી
કર જો પૂજન નિતપ્રતિ નારી, સુખ સમ્પત્તિ સે હોય સુખારી
વૃદ્ધા નારી કરૈ જો પૂજન, મિલે ભક્તિ હોવે પુલકિત મન
શ્રદ્ધા સે પૂજૈ જો કોઈ, ભવનિધિ સે તર જાવૈ સોઈ
કથા ભાગવત યજ્ઞ કરાવૈ, તુમ બિન નહીં સફળતા પાવૈ
છાયો તબ પ્રતાપ જગભારી, ધ્યાવત તુમહિં સકલ ચિતધારી
તુમ્હી માત યંત્રન તંત્રન, સકલ કાજ સિદ્ધિ હોવૈ ક્ષણ મેં
ઔષધિ રુપ આપ હો માતા, સબ જગ મેં તવ યશ વિખ્યાતા
દેવ રિષી મુનિ ઔ તપધારી, કરત સદા તવ જય જયકારી
નમો નમો સુખ સમ્પતિ દેની, નમો નમો અધ કાટન છેની
નમો નમો ભક્તન દુઃખ હરની, નમો નમો દુષ્ટન મદ છેની
નમો નમો જય કુમતિ નશાવનિ, નમો નમો સુખ જપજાવનિ
જયતિ જયતિ જય તુલસીમાઈ, ધ્યાઉ તુમકો શીશ નવાઈ
નિજજન જાનિ મોહિ અપનાઓ, બિગડે કારજ આપ બનાઓ
કરું વિનય મૈં માતા તુમ્હારી, પૂરણ આશા કરહું હમારી
શરણ ચરણ કર જોરી મનાઉં, નિશદિન તેરે હી ગુણ ગાઉં
ક્રહુ માતા યહ અબ મોપર દાયા, નિર્મલ હોય સકલ મમકાયા
મંગૂ માત યહ બર દીજૈ, સકલ મનોરથ પૂર્ણ કીજૈ
જનૂં નહિં કુછ નેમ અચારા, છમહુ માતા અપરાધ હમારા
બરહ માસ કરૈ જો પૂજા, તા સમ જગ મેં ઔર ન દૂજા
પ્રથમહિ ગંગાજલ મંગવાવે, ફિર સુન્દર સ્નાન કરાવે
ચન્દન અક્ષત પુષ્ય ચઢાવે, ધૂપ દીપ નૈવેધ લગાવે
કરે આચમન ગંગા જલ સે, ધ્યાન કરે હૃદય નિર્મલ સે
પાઠ કરે ફિર ચાલીસા કી, અસ્તુતિ કરે માત તુલસા કી
યહ વિધિ પૂજા કરે હંમેશા, તાકે તન નહિં રહૈ ક્લેશા
કરૈ માસ કાર્તિક કા સાધન, સોવે નિત પવિત્ર સિધ હુઈ જાહીં
હૈ યહ કથા મહા સુખદાઈ, પઢે સુને સો ભવ તર જાઈ
તુલસી મૈયા તુમ કલ્યાણી, તુમ્હરી મહિમા સબ જગ જાની
ભાવ ના તુઝે મા નિત નિત ધ્યાવે, ગા ગાકર મા તુઝે રિઝાવે
યહ શ્રીતુલસી ચાલીસા પાઠ કરે જો કોય
ગોવિન્દ સો ફલ પાવહી જો મન ઈચ્છા હોય


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us