શુક્રવારના લાઇવ દર્શન,ઊંઝાથી પાર્વતી સ્વરૂપ ઉમિયા માતાજીના કરો લાઇવ દર્શન

ઉમિયા માતાજીને પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું.

ઉમિયા માતાજીને પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Unjha temple | Umiya mataji Live darshan

ઉમિયા માતાજીના લાઇવ દર્શન

Unjha Umiya Mataji Today Live Darshan : ઉત્તર ગુજરાતમાં ઊંઝા શહેરમાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું.

Advertisment
લાઇવ દર્શન ધર્મ ભક્તિ