Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Unjha-Umiya-mataji.jpg)
ઉમિયા માતાજીના લાઇવ દર્શન
Unjha Umiya Mataji Today Live Darshan : આજના દર્શન : ઉત્તર ગુજરાતમાં ઊંઝા શહેરમાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે.
Advertisment
હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે આજના દર્શનમાં ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us