ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પ્રથમ તબક્કા માટે 19 જિલ્લાની 89 બેઠકો માટે ગુરુવારે મતદાન શાંતિભર્યા માહોલ વચ્ચે પૂર્ણ થયું છે. ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન અંદાજીત સરેરાશ મતદાન 62.89 ટકા જેટલું થયું છે. જોકે, પહેલા તબક્કાના મતદાનમાં આદિવાસી વિસ્તારમાં વધારે મતદાન માટે વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં નર્મદા જિલ્લામાં સૌથી વધારે 78.54 ટકા મતદાન થયું હતું. જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર 82.71 ટકા સૌથી વધારે મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું બોટાદ જિલ્લામાં 57.29 ટકા મતદાન નોંધાયું છે.
ચૂંટણી પંચના ટર્નઆઉટના રિપોર્ટ પ્રમાણે અંદાજીત મતદાનના આંકડા જોઈએતો રાજ્યમાં પ્રથમ તબક્કામાં સરેરાશ 63 ટકા જેટલું મતદાન નોંધાયું છે. સૌથી વધારે આદિવાસી વિસ્તારમાં મતદાન જોવા મળ્યું છે. જેમાં તાપી જીલ્લામાં સૌથી વધારે 78.54 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું બોટાદ જિલ્લામાં 57.29 ટકા મતદાન નોંધાયું છે.
જીલ્લા દીઠ મતદાનના આંકડાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં અંદાજીત 57.42 ટકા, ભરૂચ જિલ્લામાં 67.53 ટકા, પોરબંદર જિલ્લામાં 59.28 ટકા, ડાંગ જિલ્લામાં 67.33 ટકા, દેવભૂમી દ્વારકામાં 61.7 ટકા, ગીર સોમનાથમાં 65.82 ટકા, મોરબી જિલ્લામાં 69.84 ટકા, જામગનરમાં 60.03 ટકા, જૂનાગઢમાં 59.74 ટકા, કચ્છ 60.23 ટકા, નર્મદામાં 78.54 ટકા, નવસારી 70.63 ટકા, રાજકોટ 60.73 ટકા, સુરત જિલ્લામાં 62.58 ટકા, સુરેન્દ્રનગર 62.82 ટકા, તાપી જિલ્લામાં 76.88 અને વલસાડ જિલ્લામાં 69.6 ટકા મતદાન નોંધાયું હતું.
કચ્છ જિલ્લાની છ બેઠકમાં સરેરાશ મતદાન - 60.23 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત અબડાસા 1 67.15 63.87 -3.28 માંડવી 2 71.16 65.37 -5.79 ભૂજ 3 66.71 61.65 -5.06 અંજાર 4 68.08 64.34 -3.74 ગાંધીધામ 5 54.54 47.86 -6.68 રાપર 6 60.14 58.27 -1.87 64.34 60.23 -4.11
સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ મતદાન - 62.82 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત દસાડા 60 65.29 62.81 -2.48 લીમડી 61 63.74 62.92 -0.82 વઢવાણ 62 64.48 57.62 -6.86 ચોટીલા 63 66.26 63.28 -2.98 ધ્રાંગધ્રા 64 70.04 67.48 -2.56 66.01 62.82 -3.19
મોરબી જિલ્લામાં સરેરાશ મતદાન - 69.84 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત મોરબી 65 71.74 67.16 -4.58 ટંકારા 66 74.5 71.18 -3.32 વાંકાનેર 67 74.89 71.17 -3.72 73.66 69.84 -3.82
રાજકોટ જિલ્લાનું સરેરાશ મતદાન - 60.73 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત રાજકોટ પૂર્વ 68 67.28 62.2 -5.08 રાજકોટ પશ્વિમ 69 68.54 57.12 -11.42 રાજકોટ દક્ષિણ 70 64.61 58.99 -5.62 રાજકોટ ગ્રામ્ય 71 64.42 61.75 -2.67 જસદણ 72 73.95 62.48 -11.47 ગોંડલ 73 65.72 62.81 -2.91 જેતપુર 74 71 63.28 -7.72 ધોરાજી 75 63.23 57.2 -6.03 67.29 60.73 -6.56
જામનગર જિલ્લામાં સરેરાશ મતદાન - 60.03 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત કાલાવડ 76 61.1 55.7 -5.4 જામનગર ગ્રામ્ય 77 66.28 63.91 -2.37 જામનગર ઉત્તર 78 65.5 57.82 -7.68 જામનગર દક્ષિણ 79 64.55 57.27 -7.28 જામજોધપુર 80 66.6 65.43 -1.17 64.7 60.03 -4.67
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મતદાન - 61.70 ટકા
બેઠકનું નામ બેઠકનો ક્રમાંક 2017 2022 તફાવત ખંભાળીયા 81 60.33 62.34 2.01 દ્વારકા 82 59.28 61.06 1.78 59.81 61.7 1.89
પોરબંદર જિલ્લાનું સરેરાશ મતદાન - 59.28 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત પોરબંદર 83 64.77 61.98 -2.79 કુતિયાણા 84 59.2 56.58 -2.62 62.23 59.28 -2.95
જૂનાગઢ જિલ્લાનું સરેરાશ મતદાન - 59.74 ટકા
બેઠક નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત માણાવદર 85 65.9 61.16 -4.74 જૂનાગઢ 86 60.59 55.82 -4.77 વિસાવદર 87 62.32 56.1 -6.22 કેશોદ 88 61.95 62.05 0.1 માંગરોળ 89 65.49 63.59 -1.9 63.15 59.74 -3.41
ગીર સોમનાથ જિલ્લાનું સરેરાશ મતદાન - 65.82 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત સોમનાથ 90 75.98 72.94 -3.04 તલાલા 91 70.22 63.39 -6.83 કોડિનાર 92 66.39 63.78 -2.61 ઉના 93 64.19 63.17 -1.02 69.29 65.82 -3.47
અમરેલી જિલ્લાનું સરેરાશ મતદાન - 57.42 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત ધારી 94 60.07 52.83 -7.24 અમરેલી 95 63.43 56.5 -6.93 લાઠી 96 61.93 58.67 -3.26 સાવરકુંડલા 97 56.44 54.19 -2.25 રાજુલા 98 66.77 64.91 -1.86 61.84 57.42 -4.42
ભાવનગર જિલ્લાનું સરેરાશ મતદાન - 60.87 ટકા
બેઠક નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત મહુવા 99 64.48 63.08 -1.4 તળાજા 100 63.88 60.95 -2.93 ગારીયાધાર 101 55.66 60.83 5.17 પાલીતણા 102 59.94 58.92 -1.02 ભાવનગર ગ્રામ્ય 103 62.65 60.95 -1.7 ભાવનગર પૂર્વ 104 65.3 60.78 -4.52 ભાવનગર પશ્વિમ 105 62.77 60.59 -2.18 62.18 60.87 -1.31
બોટાદ જિલ્લાનું સરેરાશ મતદાન - 57.29 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત ગઢડા 106 56.76 51.04 -5.72 બોટાદ 107 68.3 63.53 -4.77 62.74 57.29 -5.45
નર્મદા જિલ્લાનું સરેરાશ મતદાન - 78.54 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત નાંદોદ 148 76.43 74.36 -2.07 ડેડીયાપાડા 149 85.5 82.71 -2.79 80.67 78.54 -2.13
ભરૂચ જિલ્લાનું સરેરાશ મતદાન - 67.53 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત જંબૂસર 150 70.55 67.53 -3.02 વાગરા 151 77.03 71.73 -5.3 ઝઘડિયા 152 81.44 76.2 -5.24 ભરૂચ 153 67.64 58.27 -9.37 અંકલેશ્વર 154 71.31 63.93 -7.38 73.42 67.53 -5.89
સુરત જિલ્લાનું સરેરાશ મતદાન - 62.58 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત ઓલપાડ 155 68.01 64.65 -3.36 માંગરોળ 156 77.77 74.09 -3.68 માંડવી 157 80.45 76.22 -4.23 કામરેજ 158 64.83 60.28 -4.55 સુરત પૂર્વ 159 67.25 64.73 -2.52 સુરત ઉત્તર 160 64.06 59.24 -4.82 વરાછા રોડ 161 63.04 56.38 -6.66 કારંજ 162 55.99 50.54 -5.45 લિંબાયત 163 65.66 58.53 -7.13 ઉધના 164 60.83 54.87 -5.96 મજુરા 165 62.23 58.07 -4.16 કતારગામ 166 65.03 64.08 -0.95 સુરત પશ્વિમ 167 67.71 62.92 -4.79 ચોર્યાસી 168 61.32 56.86 -4.46 બારડોલી 169 71.32 66.07 -5.25 મહુવા 170 76.92 73.73 -3.19 66.79 62.58 -4.21
તાપી જિલ્લાનું સરેરાશ મતદાન - 76.88 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત વ્યારા 171 77.73 75.57 -2.16 નિઝર 172 80.8 78.19 -2.61 79.42 76.88 -2.54
ડાંગ જિલ્લાનું સરેરાશ મતદાન - 67.33 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત ડાંગ 173 73.81 67.33 -6.48
નવસારી જિલ્લાનું સરેરાશ મતદાન - 71.63 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત જલાલપોર 174 72.05 67 -5.05 નવસારી 175 71.29 65.79 -5.5 ગણદેવી 176 74.09 71.49 -2.6 વાંસદા 177 77.62 78.23 0.61 73.98 70.63 -3.35
વલસાડ જિલ્લાનું સરેરાશ મતદાન - 69.6 ટકા
બેઠકનું નામ બેઠક ક્રમાંક 2017 2022 તફાવત ધરમપુર 178 78.39 78.32 -0.07 વલસાડ 179 68.97 66.13 -2.84 પારડી 180 69.37 63.57 -5.8 કપરાડા 181 84.23 79.57 -4.66 ઉમરગામ 182 64.52 60.43 -4.09 72.97 69.6 -3.37





