અક્ષય કુમારની ભાણેજ અગત્સ્ય નંદા સાથે મોટા પડદા પર ધૂમ મચાવશે

અક્ષય કુમારની ભાણેજ સિમર 'ઇક્કિસ' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તેનો હિરો અમિતાભ બચ્ચનનો દૌહિત્ર અગત્સ્ય નંદા હશે તેવા સમાચાર સામે આવ્યાં છે.

અક્ષય કુમારની ભાણેજ સિમર 'ઇક્કિસ' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તેનો હિરો અમિતાભ બચ્ચનનો દૌહિત્ર અગત્સ્ય નંદા હશે તેવા સમાચાર સામે આવ્યાં છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
akshay kumar sister simar Daughter

અક્ષય કુમારની ભાણેજ સિમર અને અગત્સ્ય નંદા સાથે મોટા પડદા પર ધૂમ મચાવશે

બોલિવૂડમાં વધુ એક સ્ટાકિડની એન્ટ્રી થઈ રહી છે. અક્ષય કુમારની ભાણેજ સિમર 'ઇક્કિસ' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તેનો હિરો અમિતાભ બચ્ચનનો દૌહિત્ર અગત્સ્ય નંદા હશે તેવા સમાચાર સામે આવ્યાં છે.

Advertisment

મહત્વનું છે કે, આ ફિલ્મ પરમવીર ચક્ર વિજેતા અરુણ ક્ષેત્રપાલની જિંદગી પર આધારિત હશે. ફિલ્મનું દિગ્દર્શન શ્રીરામ રાઘવન કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, સિમર બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની બહેન અલકાની દીકરી છે. તે હમણા સુધી લાઈમલાઈટથી દૂર રહી હતી. શાહરુખની દીકરી સુહાના કે રવિના ટંડનની દીકરી રાશા ફિલ્મોમાં આવ્યાં પહેલાં જ સોશિયલ મીડિયા થકી છવાઈ ગયાં છે.

Advertisment

આ પણ વાંચો : ‘સોઢી’ ગુમ થવાનો કેસ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક્ટરની અપહરણની આશંકા, શંકાસ્પદ ટ્રાન્જેક્શન, અનેક ખુલાસા

આ ફિલ્મમાં અગત્સ્યની પસંદગી બહુ લાંબા સમય પહેલાં જ થઈ ચૂકી હતી. તેણે પોતાના કેટલાક ભાગનું શૂટિંગ પણ પૂર્ણ કરી દીધું છે. ફિલ્મ આવતાં વર્ષે જાન્યુઆરીમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.

celebrities મનોરંજન ન્યૂઝ