આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક મિત્રના લગ્નમાં જોરદાર ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા, જુઓ વિડીયો

Alia Bhatt Ranbir Kapoor Look | વર્ષ 2018 માં "બ્રહ્માસ્ત્ર" ફિલ્મના શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયા પ્રેમમાં પડ્યા હતા. તેમના લગ્ન 14 એપ્રિલ, 2022 ના રોજ થયા હતા અને તેમની પુત્રી, રાહા કપૂર, 6 નવેમ્બર, 2022 ના રોજ જન્મી હતી.

Alia Bhatt Ranbir Kapoor Look | વર્ષ 2018 માં "બ્રહ્માસ્ત્ર" ફિલ્મના શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયા પ્રેમમાં પડ્યા હતા. તેમના લગ્ન 14 એપ્રિલ, 2022 ના રોજ થયા હતા અને તેમની પુત્રી, રાહા કપૂર, 6 નવેમ્બર, 2022 ના રોજ જન્મી હતી.

author-image
shivani chauhan
New Update
Alia Bhatt Ranbir Kapoor Look photos

આલિયા ભટ્ટ રણબીર કપૂર લુક ફોટા મૂવીઝ મનોરંજન। Alia Bhatt Ranbir Kapoor Look photos latest Movies Photograph: (Social Media)

મનોરંજન ન્યૂઝ | Alia Bhatt Ranbir Kapoor Look | આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ગયા મંગળવારે મુંબઈમાં એક મિત્રના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી. બંનેએ સુંદર ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા હતા. આલિયા ભટ્ટ અને રણવીર કપૂરનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisment

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લુક (Alia Bhatt and Ranbir Kapoor Look) 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક મિત્રના લગ્નમાં ગયા હતા. આ દરમિયાન આલિયા સફેદ ભરતકામવાળી સિક્વિન સફેદ સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. આલિયાએ આ ચમકતી સાડી ડીપ નેક બ્લાઉઝ સાથે પહેરી હતી. 

આલિયાએ ગળામાં ચોક નેકલેસ પહેરીને પોતાનો દેશી લુક પૂર્ણ કર્યો હતો. રણબીરે કાળો કુર્તા-પાયજામા પહેર્યો હતો, જેના પર ભરતકામવાળું નેહરુ જેકેટ પહેર્યું હતું. આલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ લેટેસ્ટ લુકની તસવીરો પણ શેર કરી છે.

Advertisment

આલિયા ભટ્ટ રણબીર ભટ્ટ 

વર્ષ 2018 માં "બ્રહ્માસ્ત્ર" ફિલ્મના શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયા પ્રેમમાં પડ્યા હતા. તેમના લગ્ન 14 એપ્રિલ, 2022 ના રોજ થયા હતા અને તેમની પુત્રી, રાહા કપૂર, 6 નવેમ્બર, 2022 ના રોજ જન્મી હતી. હાલમાં તેઓ સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ "લવ એન્ડ વોર" માં સાથે કામ કરી રહ્યા છે, જેમાં વિકી કૌશલ પણ છે. આ ઐતિહાસિક ડ્રામા આ વર્ષે રિલીઝ થવાનું છે.

આલિયા ભટ્ટ મનોરંજન ન્યૂઝ