Anant Ambani- Radhika Merchant Reception : અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ રિસેપ્શન, સ્ટાર્સનો જમાવડો

Anant Ambani- Radhika Merchant Reception : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. અનંત અને રાધિકાનું રવિવારે રિસેપ્શન યોજાયું હતું. જેમાં ઘણા સેલેબ્રિટીઓ હાજર રહ્યા હતા

Anant Ambani- Radhika Merchant Reception : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. અનંત અને રાધિકાનું રવિવારે રિસેપ્શન યોજાયું હતું. જેમાં ઘણા સેલેબ્રિટીઓ હાજર રહ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Anant Ambani - Radhika Merchant Reception, Anant Ambani, Radhika Merchant

Anant Ambani and Radhika Merchant Reception : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રિસેપ્શનમાં સેલેબ્રિટીઓ પહોંચી રહ્યા છે (Images: Rhea Kapoor/Instagram, Express)

Anant Ambani Radhika Merchant Reception Updates : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. અનંત અને રાધિકાનું આજે (14 જુલાઇ) રિસેપ્શન યોજાયું હતું. જેમાં ઘણા સેલેબ્રિટીઓ હાજર રહ્યા હતા. અનંત અને રાધિકા 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બીજા દિવસે એટલે કે 13 જુલાઈએ તેમનો આશીર્વાદ સમારંભ યોજાયો હતો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના અનેક મોટા દિગ્ગજો પહોંચ્યા હતા. સાધુ સંતોથી લઈ અભિનેતા-આગેવાનો અને મોટા ઉદ્યોગપતિઓ સુધીના સંતોએ હાજરી આપી હતી. આ વર્ષ 2024ના સૌથી મોંઘા અને સૌથી મોટા લગ્નોમાંના એક રહ્યા છે.

Advertisment

તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં શરૂ થયું હતું. જામનગરમાં પ્રથમ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા અને તે ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. જેમાં બોલિવૂડથી લઇને ઇન્ટરનેશનલ સ્ટાર્સ સુધી તમામ લોકોએ હાજરી આપી હતી. આ પછી જૂનમાં અંબાણી પરિવારે ઇટાલી અને ફ્રાન્સમાં ક્રુઝ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. કેટી પેરી જેવા સેલેબ્સ પણ તેમાં પહોંચ્યા હતા.

  • Jul 14, 2024 23:59 IST

    ઓરી રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યો હતો

    https://www.instagram.com/p/C9aWDwzSTHh/



  • Jul 14, 2024 23:52 IST

    અભિનેતા આયુષ્યમાન ખુરાના

    https://www.instagram.com/p/C9aZKa6oGYE/



  • Advertisment
  • Jul 14, 2024 23:45 IST

    ડાયરેક્ટર એટલી પત્ની સાથે

    https://www.instagram.com/p/C9aae9po6xk/



  • Jul 14, 2024 23:27 IST

    રિસેપ્શનમાં નીતા અંબાણીએ અબુ જાની સંદીપ ખોસલાની ડિઝાઇન કરેલી સાડી પહેરી

    અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રિસેપ્શનમાં નીતા અંબાણીએ અબુ જાની સંદીપ ખોસલાની ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી. આ સાડીની ડિઝાઇન કાશીના મંદિરથી પ્રેરિત છે.

    View this post on Instagram

    A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla)



  • Jul 14, 2024 23:21 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: અભિનેતા અર્જુન કપૂર

    અભિનેતા અર્જુન કપૂર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મંગલ ઉત્સવ સમારોહમાં સામેલ થવા માટે પહોંચ્યો હતો

    https://www.instagram.com/p/C9aWvGNoDQF/



  • Jul 14, 2024 23:16 IST

    બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર

    https://www.instagram.com/p/C9aLdBryMMR/



  • Jul 14, 2024 23:14 IST

    અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની

    અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેના પતિ જેકી ભગનાની સાથે પહોંચી હતી.

    https://www.instagram.com/p/C9aUcn0ItKM/



  • Jul 14, 2024 23:00 IST

    અભિનેત્રી અદિત્રી રાવ હૈદરી

    — ANI_HindiNews (@AHindinews) July 14, 2024



  • Jul 14, 2024 22:40 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: અભિનેત્રી તમન્ના ભાટિયા

    અભિનેત્રી તમન્ના ભાટિયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મંગલ ઉત્સવ સમારોહમાં સામેલ થવા માટે પહોંચી હતી.

    — ANI_HindiNews (@AHindinews) July 14, 2024



  • Jul 14, 2024 22:15 IST

    રાધિકા મર્ચન્ટનો એક નવો લૂક સામે આવ્યો



  • Jul 14, 2024 22:12 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: રાજકુમાર રાવ પત્ની સાથે

    અભિનેતા રાજકુમાર રાવ પત્ની પત્રલેખા સાથે અનંત અને રાધિકાના રિસેપ્શનમાં પહોંચ્યો

    — ANI_HindiNews (@AHindinews) July 14, 2024



  • Jul 14, 2024 21:59 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: રિસેપ્શનમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો લૂક

    https://www.instagram.com/p/C9aGbnTIPS8/



  • Jul 14, 2024 21:53 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: નીતા અંબાણીએ બધાનો આભાર માન્યો

    રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં આવવા માટે હું તમારા બધાનો આભાર માનું છું. તમે અમારા ઉત્સવનો ભાગ બન્યા, તમારી ભાગીદારી બદલ આભાર.

    — ANI_HindiNews (@AHindinews) July 14, 2024



  • Jul 14, 2024 21:46 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: અભિનેત્રી દિવ્યા ખોસલા

    અભિનેત્રી દિવ્યા ખોસલા અનંત અંબણી અને રાધિકા મર્ચન્ટના મંગલ ઉત્સવ સમારોહમાં પહોંચી.

    — ANI_HindiNews (@AHindinews) July 14, 2024



  • Jul 14, 2024 21:22 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે

    ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે અનંત અને રાધિકાના રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યો હતો.

    — ANI_HindiNews (@AHindinews) July 14, 2024



  • Jul 14, 2024 20:57 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: જેકી શ્રોફ અને ટાઇગર શ્રોફ

    અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રિસેપ્શનમાં જેકી શ્રોફ તેમના પુત્ર ટાઇગર શ્રોફ સાથે ઉપસ્થિત રહ્યા હતો.

    — ANI_HindiNews (@AHindinews) July 14, 2024



  • Jul 14, 2024 20:55 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: અભિનેત્રી નુસરત જહાં અને યશ દાસગુપ્તા

    ટોલીવુડ અભિનેત્રી અને TMC નેતા નુસરત જહાં અને અભિનેતા યશ દાસગુપ્તા મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મંગલ ઉત્સવ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા.

    — ANI_HindiNews (@AHindinews) July 14, 2024



  • Jul 14, 2024 19:35 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: ભાજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ પહોંચ્યો

    અનંત અને રાધિકાના રિસેપ્શનમાં ગેસ્ટ પહોંચવા લાગ્યા છે. ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ સ્થળ પણ પહોંચી ગયા છે. અભિનેતાને ટ્રેડિશનલ અવતારમાં જોઇ શકાય છે.

    https://www.instagram.com/p/C9Z5iSMNvRX/



  • Jul 14, 2024 19:07 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનુ રિસેપ્શન સ્ટેજ

    અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનુ રિસેપ્શન સ્ટેજ આવી રીતે સજાવવામાં આવ્યું છે.

    https://www.instagram.com/p/C9ZtZRHNueF/



  • Jul 14, 2024 19:05 IST

    Anant Ambani and Radhika Merchant Reception Live: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું આજે રિસેપ્શન

    અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. અનંત અને રાધિકાનું આજે (14 જુલાઇ) રિસેપ્શન યોજાશે. જેમાં ઘણા સેલેબ્રિટીઓના આગમન શરુ થઇ ગયા છે. બોલિવૂડના તમામ સ્ટાર્સ ફરી એકવાર હાજર રહેવાના છે. અનંત અને રાધિકા 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બીજા દિવસે એટલે કે 13 જુલાઈએ તેમનો આશીર્વાદ સમારંભ યોજાયો હતો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના અનેક મોટા દિગ્ગજો પહોંચ્યા હતા.



અનંત રાધિકા celebrities મુકેશ અંબાણી દેશ