અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ પ્રી વેડિંગ સેલિબ્રેશન ડિટેલ્સ

મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) ના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મરચેંટ (Radhika Merchant) ના પ્રી વેડિંગ સેલિબ્રેશનની ડિટેલ સામે આવ્યા છે.

મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) ના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મરચેંટ (Radhika Merchant) ના પ્રી વેડિંગ સેલિબ્રેશનની ડિટેલ સામે આવ્યા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Anant Ambani Radhika Merchant pre wedding celebration details gujarati news

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ પ્રી વેડિંગ સેલિબ્રેશન ડિટેલ્સ

બિઝનેસમેન મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી મંગેત્તર રધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. જોકે હજુ સુધી લગ્નની માહિતી અને લોકેશનની માહિતી બહાર આવી નથી. પરંતુ અનંત અંબાની અને રાધિકા મરચેંટના પ્રી વેડિંગ સેલિબ્રેશનની ડિટેલ્સ વિષે માહિતી સામે આવી છે.

Advertisment

વિરલ ભાયાણીએ શેર કરેલી પોસ્ટમાં ઇન્વિટેશન કાર્ડ શેર કરવામાં આવ્યું છે, સાથે કેપ્શનમાં લખ્યું છે કે, અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં થશે. કાર્ડમાં લખેલી માહિતી અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન 1, 2 અને 3 માર્ચ 2024ના રોજ ગુજરાતના જામનગરમાં થશે.

આ પણ વાંચો: દીકરી ઈરા ખાનના લગ્ન પર આમિર ખાનને કહ્યું ‘મારી લાગણી

આ પણ વાંચો: કહાની ઘર ઘર કી ફેમ સાક્ષી તંવરનો આજે જન્મદિવસ, જાણો તેની દિલચસ્પ કહાની

નોંધનીય છે કે વર્ષ 2023માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ હતી, જેની તસવીરો સામે આવી હતી. આ ઉજવણીમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા. જેમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય બચ્ચનનો સમાવેશ થાય છે. ત્યારના ફોટા અને વીડિયોમાં ઉજવણીની ઝલક જોવા મળી હતી.

Advertisment
અનંત રાધિકા ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ