/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/lara-dutta-birthday.jpg)
Lara Dutta Birthday : બોલિવૂડની ફેમસ અભિનેત્રી લારા દત્તાના જન્મદિવસ પર તેની અને દેશના સ્ટાર ટેનિસ ખેલાડીની લવ લાઇફ અંગે જણાવીશું.
Lara Dutta Birthday : બોલિવૂડની ફેમસ અભિનેત્રી લારા દત્તાનો આજે 16 એપ્રિલે જન્મદિવસ છે લારા દત્તાનો જન્મ 16 એપ્રિલ 178ના રોજ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં થયો હો 2000માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર લારાએ ફિલ્મ 'અંદાજ' (2003) દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આજે આ અહેવાલમાં લારા દત્તા કેવી રીતે પરિણીત અને દેશના સ્ટાર ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિના પ્રેમમાં પડી હતી તે વિશે જણાવીશું.
મહેશ દેશનો પહેલો ગ્રાન્ડ સ્લેમ જીતનાર ટેનિસ ખેલાડી છે, તો બીજી તરફ લારા દત્તા વર્ષ 2000માં મિસ યુનિવર્સ બની હતી. આ દરમિયાન લારા મહેશ ભૂપતિ સાથેની મુલાકાતમાં તેને પ્રેમ કરવા લાગી હતી. મહેશ ભૂપતિ સાથેની મુલાકાતમાં લારા દત્તા તેને પ્રેમ કરવા લાગી હતી.
મહેશ ભૂપતિ સાથેની મુલાકાતમાં લારા દત્તાને તેને પ્રેમ કરવા લાગી હતી. આ લગ્નથી તેમને સાયરા ભૂપતિ નામની પુત્રી છે. સાયરાનો જન્મ 20 જાન્યુઆરી, 2012ના રોજ થયો હતો. લારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
આ પણ વાંચો : બોલીવુડ સ્ટાર્સ વેકેશનમાં ફરવા ક્યાં જાય છે? આ છે એમના હોટ ફેવરિટ પ્રવાસન સ્થળ
મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા પહેલા પણ લારા રિલેશનશિપમાં હતી. રિપોર્ટ્સ અનુસાર, તે એક્ટર-મોડલ કેલી દોરજી સાથે 9 વર્ષથી રિલેશનશિપમાં હતી. તે બોલિવૂડ એક્ટર ડીનો મોરિયાને પણ ડેટ કરી ચૂકી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us