દેશભરમાં હોળીની ધામધૂમથી અને ખુબ જોરદાર રીતે ઉજવણી કરવામાં આવી છે. ત્યારે બોલિવૂડ સેલિબ્રિટીએ પણ લગ્ન બાદ આજે પહેલીવાર એકસાથે આ તહેવારની મનાવ્યો છે. તેમજ તેના ચાહકોને આ તહેવારની શુભેચ્છાઓ પાઠવવા માટે તેમની એક રંગીન તસવીર શેર કરી છે. આ સાથે અન્ય સ્ટાર્સ જેમાં કરિશ્મા કપૂર, ઉર્ફી જાવેદ, અંજલિ અરોરા, પ્રિયંકા ચૌધરી, નિયા શર્મા, મંદિરા બેદી… બોલિવૂડ સ્ટાર્સથી લઈને ટીવી સ્ટાર્સ સુધી આ સેલેબ્સ કેવી રીતે હોળી સેલિબ્રેટ કરી રહ્યાં છે, ચાલો જોઈએ તસવીરો અને વીડિયો…
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાની પહેલી હોળી
કેટરીના કૈફે વિકી કૌશલ સાથે હોળીની તસવીર શેર કરી છે.
અભિનેતા તુષાર કપૂરે પુત્ર લક્ષ્ય સાથે હોળી રમતા તેનો એક વીડિયો શેર કર્યો છે.
આલિયા ભટ્ટે ‘રોકી રાની કી પ્રેમ કહાની’ના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે.