Esha Gupta : ઈન્ટરનેટ પર પોતાની બોલ્ડ તસવીરોથી ધૂમ મચાવનાર અભિનેત્રી ઇશા ગુપ્તા આ ફેમસ ટાઈટલ પોતાના નામ કરી લીધું છે

Esha Gupta : બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓથી ફેન્સના હોશ ઉડાવી દે છે. 'આશ્રમ' એક્ટ્રેસ ઇશા ગુપ્તા આજે 28 નવેમ્બરે પોતાનો બર્થડે સિલેબ્રેટ કરી રહી છે. ઇશા ગુપ્તા ફિલ્મી કરિયરમાં આવતા પહેલા એક ખાસ ટાઇટલ જીતી ચૂકી છે.

Esha Gupta : બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓથી ફેન્સના હોશ ઉડાવી દે છે. 'આશ્રમ' એક્ટ્રેસ ઇશા ગુપ્તા આજે 28 નવેમ્બરે પોતાનો બર્થડે સિલેબ્રેટ કરી રહી છે. ઇશા ગુપ્તા ફિલ્મી કરિયરમાં આવતા પહેલા એક ખાસ ટાઇટલ જીતી ચૂકી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Bollywood Celebrity | Esha Gupta | Esha Gupta Birthday | Esha Gupta Photos | Esha Gupta Movies | Esha Gupta Instagram

Esha Gupta : ઇશા ગુપ્તા ફાઇલ તસવીર

બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓથી ફેન્સના હોશ ઉડાવી દે છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. 'આશ્રમ' એક્ટ્રેસ ઇશા ગુપ્તા આજે 28 નવેમ્બરે પોતાનો બર્થડે સિલેબ્રેટ કરી રહી છે. ઇશા ગુપ્તા ફિલ્મી કરિયરમાં આવતા પહેલા એક ખાસ ટાઇટલ જીતી ચૂકી છે. ચાલો જાણીએ ઇશા ગુપ્તાના બર્થડે પર તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…

Advertisment

હાલમાં ઇશા ગુપ્તા ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે. જ્યાં ઇશા પોતાની એવી હોટ તસવીરો શેર કરતી હોય છે કે તે મલાઇકા અરોરાને પણ ભારે પડે. ઇશા ગુપ્તાએ ફિલ્મોમાં પ્રવેશતા પહેલા રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી હતી.

ઇશા ગુપ્તાએ વર્ષ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો અને 2007માં મિસ ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તે જ સમયે, 2013માં ઇશા ગુપ્તાને FHMની વિશ્વની સૌથી સેક્સી 100 મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેનું નામ ઘણી બ્યુટી લિસ્ટમાં પણ સામેલ હતું. તેણે ન્યૂકેસલ યુનિવર્સિટીમાંથી કાયદાની શિષ્યવૃત્તિ પણ લીધી છે.

આ પણ વાંચો : યામી ગૌતમની IAS ઓફિસર બનવાથી લઇને અભિનેત્રી બનવાની સફર, એક્ટ્રેસ આજે કરોડોની સંપત્તિની માલકિન

Advertisment

ઇશા ગુપ્તા પોતાની હોટ અને બોલ્ડ અદાઓને કારણે ઇન્સ્ટાગ્રામ પર 17 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. ઇશા ગુપ્તાનું ઇન્સ્ટાગ્રામ આવી સુપરહોટ તસવીરોથી ભરેલું પડ્યું છે. આ તસવીરો જોઇને તમે ભાન ભૂલી જશો. જો એકવાર ઇશા ગુપ્તાની આવી તસવીરો પર તમારી નજર પડી ગઇ તો પછી તે મગજમાંથી કાઢવી મુશ્કેલ છે.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ