Bollywood Holi 2024 : કિચારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઇને પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફે ધૂળેટી પર મચાવી ધૂમ, જુઓ ફોટા

Bollywood Holi 2024 : આ વર્ષે પણ બોલિવૂડમાં રંગોનો તહેવાર ધૂળેટી પર બોલિવૂડ મસ્તી અને ધમાલ મચાવતું જોવા મળ્યું હતું. ત્ચારે હવે તેની શાનદાર તસવીરો સામે આવી છે. આ તસવીરમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ રંગોથી ભરાયેલા જોવા મળી રહ્યા છે.

Bollywood Holi 2024 : આ વર્ષે પણ બોલિવૂડમાં રંગોનો તહેવાર ધૂળેટી પર બોલિવૂડ મસ્તી અને ધમાલ મચાવતું જોવા મળ્યું હતું. ત્ચારે હવે તેની શાનદાર તસવીરો સામે આવી છે. આ તસવીરમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ રંગોથી ભરાયેલા જોવા મળી રહ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Bollywood Holi 2024 | Bollywood Holi 2024 Photos | Kiara advani Sidharth Malhotra | kriti kharbanda Pulkit Samrat

હોળી પર કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત આ સેલેબ્સની ઘૂમ (ફોટો સેલેબ્સ ઇન્સ્ટા)

Bollywood Holi 2024 Photos : બોલિવૂડમાં રંગોનો તહેવાર હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઈને જયા અમિતાભ બચ્ચન સુધીના તમામ સ્ટાર્સે રંગોમાં ડૂબીને હોળીનો તહેવાર ઉજવ્યો હતો. ચાલો અમે તમને નવીનતમ તસવીરો બતાવીએ.

Advertisment

કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા

દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ હોળીનો તહેવાર ઉજવ્યો છે. રંગોમાં ડૂબેલું કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. કિચારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સંગ તેની તસવીર ઇ્ન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ

બોલિવૂડની એક્ટ્રેસ કેટરિના, પ્રિયંકા અને નિક જોનસ રંગોથી રંગાયેલા જોવા મળી રહ્યા છે.

Advertisment

આલિયા ભટ્ટ પણ રંગોથી ઢંકાયેલી જોવા મળી હતી. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી છે. તે ડાન્સમાં મશગુલ જોવા મળી રહી છે.

કેટરીના કૈફ અને વિકી કૌશલ

કેટરિના કૈફ તેના પતિ વિકી કૌશલ સાથે હોળી મનાવવાની ખુશી તેના ફેસ પર દેખાઈ રહી છે.

ક્રિતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ

ક્રિતિ ખરબંદા અને પુલકિત સમ્રાટએ હાલમાં જ લગ્ન કર્યા હતા. ત્યારે આ નવદંપતીએ લગ્ન પછી પહેલીવાર એક સાથે હોળીના રંગમાં રંગાતા જોવા મળ્યા હતા. જેની તસવીર વાયરલ થઇ છે.

તૃપ્તિ ડિમરી

publive-image

તૃપ્તિ ડિમરી તેના ખાસ ફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. તેના ફેસ પર વિવિધ રંગો દેખાય રહ્યા છે. આ રંગીન તસ્વીરો તેને ફેન્સ માટે શેર કરી છે.

કરીના કપૂર ખાન

આ દિવસોમાં કરીના કપૂર ખાન પરિવાર સાથે વિદેશમાં વેકેશન મનાવી રહી છે. આવી સ્થિતિમાં બેબોએ ફેન્સને હોળીની શુભેચ્છા પાઠવી છે.

પ્રિતી ઝિન્ટા

એકટ્રેસ પ્રિતી ઝિન્ટા તેના પતિ સાથે હોળીની ખૂબ જ સારી તસ્વીર શેર કરી છે. ફેન્સ આ બધી તસ્વીરોમાં કોમેન્ટ વરસાવી રહ્યા છે.

રણદીપ હુડ્ડા અને લીન લેશરામ

રણદીપ હુડ્ડા અને લીન લેશરામે લગ્ન પછી તેમની પહેલી હોળી સાથે ઉજવી હતી. આ કપલ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે.

શ્વેતા બચ્ચન

શ્વેતા બચ્ચને તેની લાડલી દીકરી નવ્યા નંદાએ પિતા અમિતાભ અને માતા જયા સાથે હોળીની ઉજવણી કરી હતી.

અનુપમા

https://www.instagram.com/p/C45slTUxjBS/?hl=en

અનુપમાની ટીમે સેટ પર હોળીની ઉજવણી કરી હતી. રૂપાલી, નિશી અને અલ્પનાએ ખૂબ જ મસ્તી કરતો એક વીડિયો શેર કર્યો છે.

રાશા અને રવીના ટંડન

publive-image

રવિના ટંડન અને પુત્રી રાશા થડાની પેપ્સ સાથે હોળીની ઉજવણી કરે છે.

આ પણ વાંચો : Prakash Raj Birthday : 12 વર્ષ નાની કોરિયોગ્રાફર સાથે બીજા લગ્ન, છ વખત એક્ટર પર પ્રતિબંધ, આવી છે સાઉથ સ્ટાર પ્રકાશ રાજની કહાની

શહેનાઝ ગિલ

શહેનાઝ ગિલ પર હોળીના અવસર ધબધબાટી બોલવાતી જોવા મળી હતી. તેણે હોળી રમતી એક ઝલક પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

holi celebrities મનોરંજન ન્યૂઝ