Deepika Padukone Birthday : આ 10 ફિલ્મોએ દીપિકા પાદુકોણને સુપરસ્ટાર બનાવી

Deepika Padukone : દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે, જેણે ન માત્ર હિન્દી સિનેમા જ પરંતુ હોલીવુડમાં પણ પોતાનું નામ રોશન કર્યુ છે. દીપિકા પાદુકોણનો જન્મદિવસ આવતીકાલે એટલે કે 5 જાન્યુઆરીએ છે.

Deepika Padukone : દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે, જેણે ન માત્ર હિન્દી સિનેમા જ પરંતુ હોલીવુડમાં પણ પોતાનું નામ રોશન કર્યુ છે. દીપિકા પાદુકોણનો જન્મદિવસ આવતીકાલે એટલે કે 5 જાન્યુઆરીએ છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Deepika padukone | Deepika padukone Birthday | Deepika Padukone Birthday Special | Deepika padukone New Movie | Deeika Padukone Movies | Deepika Padukone Instagram

Deepika Padukone : આ 10 ફિલ્મોએ દીપિકા પાદુકોણને સુપરસ્ટાર બનાવી

Deepika Padukone Movie : દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે, જેણે ન માત્ર હિન્દી સિનેમા જ પરંતુ હોલીવુડમાં પણ પોતાનું નામ રોશન કર્યુ છે. દીપિકા પાદુકોણ આજે 5 જાન્યુઆરીએ પોતાનો 38મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ અવસર પર દીપિકા પાદુકોણની ફિલ્મી સફર અને તેની એવી 10 ફિલ્મો પર નજર કરીએ જેણે એક્ટ્રેસને સુપરસ્ટાર બનાવી દીધી.

Advertisment

વર્ષ 2007માં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી એક નવી અભિનેત્રીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેને જોતાની સાથે જ લોકો સમજી ગયા કે આ એક્ટ્રેસ અહીં પોતાનો સિક્કો જમાવવા માટે આવી છે. આજે દીપિકા પાદુકોણ ભારતની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે.

દીપિકા પાદુકોણની ટોપ મુવી

ઓમ શાંતિ ઓમ

વર્ષ : 2007
સહ અભિનેતા શાહરૂખ ખાન, અર્જુન રામપાલ

ચેન્નાઈ એક્સપ્રેસ

વર્ષ: 2013
સહ અભિનેતા: શાહરૂખ ખાન

તમાશા

વર્ષ: 2015
સહ અભિનેતા: રણબીર કપૂર

ગોલિયોં કી રાસલીલા રામ-લીલા

વર્ષ: 2013
સહ અભિનેતા: રણવીર સિંહ

યે જવાની હૈ દિવાની

વર્ષ: 2013
સહ અભિનેતા: રણબીર કપૂર

કોકટેલ

વર્ષ: 2013
સહ-અભિનેતાઃ સૈફ અલી ખાન

પદ્માવત

વર્ષ: 2017
સહ અભિનેતા: રણવીર સિંહ

બાજીરાવ મસ્તાની

વર્ષ: 2015
સહ અભિનેતા: રણવીર સિંહ

પીકુ

વર્ષ: 2015
સહ અભિનેતા: ઈરફાન ખાન

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ