અજય દેવગણ અને સની દેઓલની હિટ ફિલ્મોના નિર્માતા ધીરજલાલ શાહનું લાંબી માંદગી બાદ અવસાન

Dhirajlal Shah Dies : બોલિવૂડના પ્રખ્યાત પ્રોડ્યુસર ધીરજલાલ શાહનું છેલ્લા ઘણા સમયથી મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.તેઓએ અજય દેવગણ, સની દેઓલ, અક્ષય કુમાર જેવા દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Dhirajlal Shah Dies | Dhirajlal Shah | Dhirajlal Shah Movies | Bollywood

અજય દેવગણ અને સની દેઓલની હિટ ફિલ્મોના નિર્માતા ધીરજલાલ શાહનું લાંબી માંદગી બાદ અવસાન (ફોટો ક્રેડિટ જનસત્તા)

બોલિવુડમાંથી એક દુ:ખદ સામાચાર સામે આવ્યાં છે. પ્રખ્યાત પ્રોડ્યુસર ધીરજલાલ શાહે દુનિયાને અલવિદા કહી દીધુ છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ધીરજ લાલ શાહે સની દેઓલની ફિલ્મ 'ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય' બનાવી હતી. આ ઉપરાંત તેમણે અક્ષય કુમારની 'ખિલાડી' ફ્રેન્ચાઈઝી અને અજય દેવગણની 'વિજયપથ'નું પણ નિર્માણ કર્યું હતું.

Advertisment

અપડેટ ચાલું...

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ