Fact Check : અમિતાભ બચ્ચને ખરાબ તબિયતના સમાચારને ગણાવ્યા ફેક? શું છે હકીકત?

Fact Check : બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનની ગઇકાલે હેલ્થ ખરાબ થયા હોવાના સમાચાર સામે આવ્યાં હતા. પરંતુ આ મામલે હવે બિગ બીએ મોટો ખુલાસો કર્યો છે.

Fact Check : બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનની ગઇકાલે હેલ્થ ખરાબ થયા હોવાના સમાચાર સામે આવ્યાં હતા. પરંતુ આ મામલે હવે બિગ બીએ મોટો ખુલાસો કર્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Fact News | Fact Check Amitabh Bachchan Angiplasty | Amitabh Bachchan Health Update | Amitabh Bachchan News

અમિતાભ બચ્ચને ખરાબ તબિયતના સમાચારને ગણાવ્યા ફેક? (ફોટો ઇન્ડિયન એક્સપ્રેસ)

Amitabh Bchchan Health Update : બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનએ ગઇકાલે એન્જીઓપ્લાસ્ટી સર્જરી કરાવી હોવાના સમાચાર સામે આવ્યાં હતા.જો કે આ અંગે હવે બિગ બીએ મોટો ખુલાસો કર્યો છે. બીગ બીએ તેમની ખરાબ તબિયતના અહેવાલોને ફેક ન્યૂઝ ગણાવીને ફગાવી દીધા હતા.

Advertisment
publive-image

અમિતાભ બચ્ચને ટ્વીટર X પર પોસ્ટ કરી હકીકત શું છે તે જણાવ્યું હું. બિગ બીએ જણાવ્યું કે, તે તે રુટિન ચેકઅપ માટે ગયા હતા. સાથે જ તે તેના દીકરા અભિષેક સાથે મેચની મજા માણી રહ્યા છે. તેથી તેના હેલ્થના ન્યૂઝ પર બ્રેક લાગી ગઇ છે.

મહત્વનું છે કે, અમિતાભ બચ્ચનની તબિયત લથડવાના સમાચાર મળતા જ ફેન્સ ચિતિંત હતા. જો કે બિગી બીને કંઇ નથી થયું તે જાણીને તેઓ હાશકારો અનુભવ્યા હશે.

Advertisment

આ પણ વાંચો : Alia Bhatt Fitness : આલિયા ભટ્ટ હેલ્થ અને બ્યુટી માટે રોજ ખાય છે આ સલાડ

26 જુલાઇ, 1982એ ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન અને પુનીત ઇસ્સરની વચ્ચે એક ફાઇટ સીન પેટમાં ગંભીર ઇજા પહોંચી હતી. તે કોમામાં ચાલ્યો ગયા હતા. જેને પગલે અમિતાભ બચ્ચનને 200 ડૉનર્સથી લગભગ 60 બોટલ બ્લડ ચઢાવવામાં આવ્યુ હતુ.

Amitabh Bachchan celebrities મનોરંજન ન્યૂઝ