Fighter Movie: ફાઇટર મુવી બોક્સ ઓફિસ પર હિટ, રિતિક રોશન દીપિકા પાદુકોણની જોડી જામી

Fighter : ફાઇટર (Fighter) ફિલ્મ, અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર, અને અક્ષય ઓબેરોય અભિનિત, ફાઈટર વર્ષની પ્રથમ મોટી બોલિવૂડ રિલીઝ હતી. તે હવે શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત રોમેન્ટિક કોમેડી ફિલ્મ ''તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા''ની રિલીઝ સુધી ચાલશે.

Fighter : ફાઇટર (Fighter) ફિલ્મ, અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર, અને અક્ષય ઓબેરોય અભિનિત, ફાઈટર વર્ષની પ્રથમ મોટી બોલિવૂડ રિલીઝ હતી. તે હવે શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત રોમેન્ટિક કોમેડી ફિલ્મ ''તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા''ની રિલીઝ સુધી ચાલશે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Fighter box office collection day 5

Fighter : હૃતિક રોશન-દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઇટર બોક્સ ઓફિસ કલેક્શન ડે 5

Fighter : રિતિક રોશન (Hrithik Roshan) દીપિકા પાદુકોણ (Deepika Padukone) અભિનીત એરિયલ એક્શન ફિલ્મ ફાઈટર (Fighter) એ ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્ક દ્વારા પોસ્ટ કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ સોમવારે ₹ 8 કરોડની કમાણી કરી હતી.ટ્રેડ અનુસાર, બોક્સ ઓફિસ પર ફિલ્મે 4-દિવસના વિકેન્ડ, જેમાં પ્રજાસત્તાક દિવસની રજાનો સમાવેશ થતો હતો, ત્યારે આંકડો બે આંકડામાં જળવાઈ રહ્યો હતો.

Advertisment
Fighter box office collection day 5
Fighter : હૃતિક રોશન-દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઇટર બોક્સ ઓફિસ કલેક્શન ડે 5

ફાઇટર બોક્સ ઓફિસ કલેક્શન ડે 5

તેના પાંચ દિવસના રન પછી, ફાઈટરનું ડોમેસ્ટિક કલેક્શન ₹ 126.50 કરોડ છે જ્યારે ગ્લોબલ બોક્સ ઓફિસ ₹ 220 કરોડની આસપાસ છે. ફાઈટરનું કલેક્શન સિદ્ધાર્થ આનંદની છેલ્લી બ્લોકબસ્ટર પઠાણ (જેણે હિન્દીમાં ₹ 524 કરોડની કમાણી કરી હતી) તેમજ રિતિક રોશનના વોર ફિલ્મ નિર્માતા સાથેના છેલ્લા સહયોગથી પાછળ રહેશે, જેણે ₹ 318 કરોડની કમાણી કરી હતી.

આ પણ વાંચો: Amy Jackson : એમી જેક્સનને બોયફ્રેન્ડએ કર્યું સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રપોઝ, જુઓ ખાસ તસવીરો

Advertisment

ફિલ્મએ પ્રથમ સોમવારે સિંગલ ડિજિટમાં કમાણી કરી હતી, વર્તમાન સૂચવે છે કે ફાઇટરના લાઈફટાઈમ કલેકશન વોરના પ્રથમ વીક સાથે મેળ ખાવું મુશ્કેલ લાગશે, જે રૂ. 248 કરોડ હતું.ઇટર ફિલ્મ, અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર, અને અક્ષય ઓબેરોય અભિનિત, ફાઈટર વર્ષની પ્રથમ મોટી બોલિવૂડ રિલીઝ હતી.

આ પણ વાંચો: પ્રીતિ ઝિન્ટા જન્મ દિવસ : જ્યારે અંડરવર્લ્ડ ડોન વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી, શરૂ થયા હતા ધમકીભર્યા ફોન

ફાઇટર ફિલ્મ, અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર, અને અક્ષય ઓબેરોય અભિનિત, ફાઈટર વર્ષની પ્રથમ મોટી બોલિવૂડ રિલીઝ હતી. તે હવે શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત રોમેન્ટિક કોમેડી ફિલ્મ ''તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા''ની રિલીઝ સુધી ચાલશે. અહીં જણાવી દઈએ કે, શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત રોમેન્ટિક કોમેડી ફિલ્મ ''તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'' 9 ફેબ્રુઆરીએ થીયેટરમાં રિલીઝ થશે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ