Filmfare OTT Awards 2025 Winners List | કયા સ્ટારે કઈ કેટેગરીમાં મારી બાજી? જુઓ સંપૂર્ણ લિસ્ટ

Filmfare OTT Awards 2025 full list of winners | ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2025 ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઓટીટી પર બેસ્ટ મુવીઝ અને બેસ્ટ વેબ સિરીઝથી લઈને બેસ્ટ એક્ટર અને બેસ્ટ એકટ્રેસને એવોર્ડ અપાયા છે.

Filmfare OTT Awards 2025 full list of winners | ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2025 ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઓટીટી પર બેસ્ટ મુવીઝ અને બેસ્ટ વેબ સિરીઝથી લઈને બેસ્ટ એક્ટર અને બેસ્ટ એકટ્રેસને એવોર્ડ અપાયા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2025 વિજેતા | Winners of Filmfare OTT Awards 2025

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2025 વિજેતા | Winners of Filmfare OTT Awards 2025

Winners List of Filmfare OTT Awards 2025 | મુંબઈમાં ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2025 (Filmfare OTT Awards 2025) સમારોહમાં 2025ના ભારતીય સ્ટ્રીમિંગના બેસ્ટ ટાઇટલનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંજે બ્લેક વોરંટ અને રાત જવાન હૈ જેવા શોએ મોટી જીત મેળવી અને વિજેતાઓનો એક વૈવિધ્યસભર ગ્રુપ જોવા મળ્યો. વિક્રમાદિત્ય મોટવાનીનું બ્લેક વોરંટ (Black Warrant) સૌથી મોટા વિજેતાઓમાંના એક તરીકે ઉભરી આવ્યું. અહીં સંપૂર્ણ વિજેતાઓની યાદી

Advertisment

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2025 ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઓટીટી પર બેસ્ટ મુવીઝ અને બેસ્ટ વેબ સિરીઝથી લઈને બેસ્ટ એક્ટર અને બેસ્ટ એકટ્રેસને એવોર્ડ અપાયા છે.

સિરીઝ કેટેગરી

  • બેસ્ટ સિરીઝ - બ્લેક વોરંટ (નેટફ્લિક્સ)
  • બેસ્ટ ડાયરેક્ટર (સિરીઝ) - વિક્રમાદિત્ય મોટવાને, સત્યાંશુ સિંહ, અર્કેશ અજય, અંબિકા પંડિત અને રોહિન રવેન્દ્રન (બ્લેક વોરંટ)
  • બેસ્ટ સિરીઝ (ક્રિટીક્સ) - પાતાલ લોક સીઝન 2 (પ્રાઈમ વિડીયો)
  • બેસ્ટ ડાયરેક્ટ, સિરીઝ (ક્રિટિક્સ) - અનુભવ સિંહા (IC 814: ધ કંદહાર હાઇજેક, નેટફ્લિક્સ) અને નાગેશ કુકુનૂર (ધ હન્ટ: ધ રાજીવ ગાંધી હત્યા કેસ, સોનીલીવ)
  • બેસ્ટ એક્ટર, સિરીઝ (મેલ): ડ્રામા - જયદીપ અહલાવત (પાતાલ લોક સીઝન 2)
  • બેસ્ટ એક્ટર (મેલ), સિરીઝ (ક્રિટિક્સ) : ડ્રામા - ઝહાન કપૂર (બ્લેક વોરંટ)
  • બેસ્ટ એક્ટર, સિરીઝ (ફિમેલ): ડ્રામા - મોનિકા પંવાર (ખૌફ, પ્રાઇમ વિડિયો)
  • બેસ્ટ એક્ટર (ફિમેલ), સિરીઝ (ક્રિટીક્સ): ડ્રામા - રસિકા દુગલ (શેખર હોમ, જિયોહોટસ્ટાર)
  • બેસ્ટ કોમેડી (સિરીઝ/વિશેષ) – રાત જવાન હૈ (સોનીલિવ)
  • બેસ્ટ એકટ્રેસ,સિરીઝ (ફિમેલ): કોમેડી - અનન્યા પાંડે (કોલ મી બે, પ્રાઇમ વિડીયો)
  • બેસ્ટ સ્ટોરી, સિરીઝ- સ્મિતા સિંહ (ખૌફ), સુદીપ શર્મા (પાતાલ લોક સીઝન 2)

મુવી કેટેગરી

  • બેસ્ટ મુવી, વેબ ઓરિજિનલ્સ - ગર્લ્સ વીલ બી લાઈક ગર્લ્સ (પ્રાઈમ વિડીયો ઈન્ડિયા)
  • બેસ્ટ ડાયરેક્ટર, વેબ ઓરિજિનલ ફિલ્મ - શુચી તલાટી (ગર્લ્સ વીલ બી લાઈક ગર્લ્સ)
  • બેસ્ટ વેબ ઓરિજિનલ ફિલ્મ (ક્રિટિક્સ) - બોમન ઈરાની (ધ મહેતા બોય્ઝ, પ્રાઇમ વિડીયો)
  • બેસ્ટ એક્ટર, વેબ ઓરિજિનલ ફિલ્મ (મેલ) - અભિષેક બેનર્જી (સ્ટોલન, પ્રાઇમ વિડીયો)
  • બેસ્ટ એક્ટર, વેબ ઓરિજિનલ ફિલ્મ (સ્ત્રી) - સાન્યા મલ્હોત્રા (શ્રીમતી, ZEE5)
  • બેસ્ટ એક્ટર (મેલ), ક્રિટીક્સ, વેબ ઓરિજિનલ ફિલ્મ - વિક્રાંત મેસી (સેક્ટર 36, નેટફ્લિક્સ)
  • બેસ્ટ એકટ્રેસ (ફિમેલ), ક્રિટીક, વેબ ઓરિજિનલ ફિલ્મ - પ્રીતિ પાણિગ્રહી (ગર્લ્સ વીલ બી લાઈક ગર્લ્સ)
Advertisment
celebrities મનોરંજન ન્યૂઝ અનન્યા પાંડે ઓટીટી ટ્રેન્ડિંગ ન્યૂઝ વેબ સિરીઝ