Gullak Season 4 Review : ગુલ્લક સીઝન 4 રીવ્યુ, સ્ટોરી અને પાત્રો મજેદાર પરંતુ અણધારી તકરારો દર્શકોને કંટાળજનક લાગી શકે

Gullak Season 4 Review : ગુલ્લક સીઝન 4 દિલચસ્પ સ્ટોરી છે અને બધા એપિસોડ દરમિયાન ફીલ ગુડ અનુભવ પ્રદાન કરે છે. મિશ્રા પરિવારના સભ્યોની કેમેસ્ટ્રી મજેદાર અને પરફોર્મન્સ ખૂબ સરસ છે.

Gullak Season 4 Review : ગુલ્લક સીઝન 4 દિલચસ્પ સ્ટોરી છે અને બધા એપિસોડ દરમિયાન ફીલ ગુડ અનુભવ પ્રદાન કરે છે. મિશ્રા પરિવારના સભ્યોની કેમેસ્ટ્રી મજેદાર અને પરફોર્મન્સ ખૂબ સરસ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Gullak Season 4 Review

Gullak Season 4 Review : ગુલ્લક સીઝન 4 રીવ્યુ, સ્ટોરી અને પાત્રો મજેદાર પરંતુ અણધારી તકરારો દર્શકોને કંટાળજનક લાગી શકે

Gullak Season 4 Review : ગુલ્લક વેબ સિરીઝ (Gullak web series) ની પહેલી સીઝન ર્ષ 2019 માં સોની લિવ પર રિલીઝ થઇ હતી. સિરીઝ મિશ્રા પરિવાર પર છે. મિશ્રા પરિવાર મધ્યમવર્ગીય પરિવાર છે. તેમાં સંતોષ મિશ્રા (જમીલ ખાન), શાંતિ મિશ્રા (ગીતાંજલિ કુલકર્ણી), અમન મિશ્રા (હર્ષ માયાર) અને અન્નુ મિશ્રા (વૈભવ રાજ ગુપ્તા) છે. પરિવારના સભ્યો નાની નાની બાબતોમાં ખુશી મેળવવાનો પ્રયાસ કરે છે. ગુલ્લાકની સીઝન 4 ખાસ કરીને, એડલટિંગ અને પેરેન્ટીંગ સમયે કેવા પડકારો સામનો કરવો પડે છે તેના વિશે છે.

Advertisment
Gullak Season 4 release
Gullak Season 4 Review : ગુલ્લક સીઝન 4 રીવ્યુ, સ્ટોરી અને પાત્રો મજેદાર પરંતુ અણધારી તકરારો દર્શકોને કંટાળજનક લાગી શકે

ગુલ્લક સીઝન 4 :

ગુલ્લક સીઝન 4 દિલચસ્પ સ્ટોરી છે અને બધા એપિસોડ દરમિયાન ફીલ ગુડ અનુભવ પ્રદાન કરે છે. મિશ્રા પરિવારના સભ્યોની કેમેસ્ટ્રી મજેદાર અને પરફોર્મન્સ ખૂબ સરસ છે.ગુલક 4માં ઘણા બીજ જરૂરી ઝગડા બતાવામાં આવ્યા છે જે દર્શકોને લાંબા સમય સુધી ટકાવી ન રાખી શકે અને આ શો પોતાની જ વધુ પડતી સાદગીમાં ફસાઈ જાય છે. મશ્કરી ક્યારેક મજાની હોય છે પણ ક્યારેક જબરદસ્તી પણ લાગે છે. સિરીઝમાં ટાઇટલને ગુલ્લકને ક્યારેક કનેક્ટ કરતું નથી.

આ પણ વાંચો: Panchayat Phulera : પંચાયત ફૂલેરા ગામ યુપીમાં નહિ પરંતુ આ રાજ્યમાં આવેલું છે?પંચાયતની નવી સીઝન આવશે? જાણો

Advertisment

ગુલકની ચોથી સિઝનના કોઈ પણ સીનનો ઘરમાં પિગી બેંક સાથે કોઈ સંબંધ નથી. દરેક એપિસોડની જેટલા હોવા જોઈએ તેના કરતાં વધુ છે. તે લગભગ 40 ને બદલે તેના પહેલાના 20 મિનિટના ફોર્મેટમાં પાછા જઈ શકે છે જે આપણે નવી સીઝનમાં કેટલાક એપિસોડમાં જોઈએ છીએ. ગુલ્લક એપિસોડમાં અણધાર્યા સંઘર્ષને બદલે ત્વરિત ઉકેલ સાથે નાના એપિસોડ બનાવાની જરૂર લાગી.

આ પણ વાંચો: Kalki 2898 AD: પ્રભાસ ની કલ્કી 2898 એડી નું ટ્રેલર 10 જૂને લોન્ચ થશે, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

ગુલક 4 માં પરફોર્મન્સ

સંતોષ મિશ્રા તરીકે જમીલ ખાન અદ્ભુત છે. શાંતિ મિશ્રા તરીકે ગીતાંજલિ કુલકર્ણી અત્યંત પ્રેમાળ બતાવામાં આવી છે. વૈભવ રાજ ગુપ્તા અન્નુ તરીકે પ્રેમાળ છે. અમન તરીકે હર્ષ માયાર, જોરદાર પરફોર્મન્સના લીધે શોમાં સારી રીતે બંધ બેસે છે. બોલકા પાડોશી તરીકે સુનિતા રાજવાર જ્યારે પણ તેમાં હોય ત્યારે સ્ક્રીનને ચમકાવે છે. ગુલકમાં નવી એન્ટ્રી કરનાર હેલી શાહની હાજરી યોગ્ય છે. શોમાં અન્ય સ્પોર્ટીંગ એક્ટર તેની નાની ભૂમિકાઓમાં સારું પરફોર્મ કરે છે.

celebrities મનોરંજન ન્યૂઝ