Holi Song: હોળી સોન્ગ પર ઝુમી રહ્યું છે બોલીવુડ, તમે પણ જુઓ લોકપ્રિય ગીતોની યાદી

Holi 2024 : હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે હોળીને લઈને સૌ કોઈએ તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. ત્યારે તમે હોળી પર ગવાતા કે વગાડાતા બોલિવુડના હોળી સ્પેશિયલ સોંગ અમે લઈને આવ્યા છે.

Holi 2024 : હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે હોળીને લઈને સૌ કોઈએ તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. ત્યારે તમે હોળી પર ગવાતા કે વગાડાતા બોલિવુડના હોળી સ્પેશિયલ સોંગ અમે લઈને આવ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Holi 2024 : રણવીર સિંહથી લઇને કરીના કપૂર ખાન સુધી આ સિતારાઓને પસંદ નથી હોળી?

Holi 2024 : રણવીર સિંહથી લઇને કરીના કપૂર ખાન સુધી આ સ્ટાર્સને કેમ પસંદ નથી હોળી?

Holi 2024 Bollywood Songs : હોળી 2024 (Holi 2024) ના અવસરે જેટલો મસ્તી અને ઉમંગનો માહોલ હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતો સર્જે છે. બોલિવૂડના આમ તો અનેક ઓઈકોનિક સોન્ગ છે, જે હોળીના બીજા દિવસે ધુળેટીમાં દશકોથી આખા દેશમાં ગુંજે છે. તેવામાં અમે હોળી પર ગવાતા અને વગાડાતા બોલિવૂડના હોળી સ્પેશિયલ સોંગ અમે લઈને આવ્યા છે.

Advertisment
Holi Hindu Festival | Holi News in Gujarati

હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ (Holi ke Din Dil Khil Jaate Hain Lyrics)

હોળીના અવસરે ફિલ્મ શોલેનું ગીત ખાસ સંભળાય છે. જેના શબ્દો છે -હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ, રંગો મેં રંગ મિલ જાતે હૈ. આ ગીત આનંદ બક્ષીએ લખ્યું છે.

રંગ બરસે ભીગે ચુનરવાલી (Rang Barse Bheege Chunarwali Lyrics)

શ્રેષ્ઠ બોલિવૂડ હોળીના ગીતો માનું એક 'રંગ બરસે ભીગે ચુનરવાલી' સોંગ ખુબ જ લોકપ્રિય છે. આ ગીત ફિલ્મ ફિલ્મ સિલસિલાનું છે, જે અમિતાભ બચ્ચને ગાયું છે.

હોરી ખેલ રઘુવીરા (Holi Khele Radguveera Lyrics)

અમિતાભ બચ્ચનનું હોરી ખેલ રઘુવીરા ફિલ્મ ‘બાગબાન’નું પ્રસંગોપાત હોળી ગીત છે. આ ગીત અમિતાભ બચ્ચન, અલ્કા યાજ્ઞિક, સુખવિંદર સિંહ, ઉદિત નારાયણે ગાયું છે. હોળી ખેલે રઘુવીરા ગીતના બોલ સમીરે લખ્યા છે. આ સોંગ હોળીના દિવસે વગાડાતુ ઘણુ પોપ્યુલર સોંગ છે.

Advertisment

આ પણ વાંચો : Kiara Advani Fitness : કિયારા અડવાણી જેવું ફિટ અને સ્લિમ દેખાવું છે? તો આ રૂટિન કરો ફોલો

બલમ પિચકારી જો તુને મુઝે મારી (Balam Pichkari Jo Tune Mujhe Mari Lyrics)

યે જવાની હૈ દીવાની ફિલ્મના આ “બલમ પિચકારી જો તુને મુઝે મારી” સોંગમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, કલ્કી કોચલીન અને આદિત્ય રોય કપૂર છે અને શાલ્મલી ખોલગડે અને વિશાલ દદલાનીએ ગાયું છે. અમિતાભ ભટ્ટાચાર્ય “બલમ પિચકારી”ના લિરિક્સ લખ્યા છે અને પ્રીતમ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે.

holi celebrities મનોરંજન ન્યૂઝ