Antrum : The DeaDliest Film Ever Made Movie : એવી હોરર ફિલ્મ જેને જોતાં ઘણા લોકોનું મોત થઇ ગયું હતું. આમાં હેલોવીન કિલ્સ, દિસ મિસ્ટ, ધ કેબિન ઓફ ધ વૂડ્સ વગેરે જેવી ખતરનાક મુવી સામેલ છે. પરંતુ આ તમામથી ઉપર એક એવી ફિલ્મ જેને શપિત કહેવાય છે તે હોલિવૂડ ફિલ્મ Antrum : The DeaDliest Film Ever Made છે. આ ફિલ્મ જોયા પછી અંદાજીત 86 લોકોના મોત થઇ ગયા હતા.
Antrum : The DeaDliest Film Ever Madeમાં એક ભાઇ અને બહેનની કહાની બતાવવામાં આવી છે. તેઓ તેના પાલતૂ કૂતરાંના મોતથી ખુબ પરેશાન હોય છે. જેને પગલે તેઓ તે કૂતરાની આત્માને બચાવવા માટે નરકમાં જવાનો રસ્તો ખોદવાનો નિર્ણય કરે છે. આ સિવાય મેકર્સે દાવો કર્યો છે કે આ ફિલ્મમાં એક રહસ્ય છે જેને અમુક દર્શક જ જોઇ શકે છે. આ રહસ્ય દર્શક સમજી ગયો તો તેનું મોત નક્કી છે.
ફિલ્મ નિર્માતાઓનું કહેવા પ્રમાણે Antrum : The DeaDliest Film Ever Made ખરેખર શાપિત છે. આ ફિલ્મ રિલીઝ થતાં જ થિયેટરમાં આગ લાગી ગઇ હતી.પરંતુ ફિલ્મની રીલ બળી ન્હોતી. આ ઉપરાંત સ્ક્રીનિંગ સમયે 56 લોકોના મોત નીપજ્યાં હતા.
આ પણ વાંચો : અનંત અંબાણી રાધિકા મર્ચેન્ટ વેડિંગ ડેટ કન્ફર્મ? લંડનમાં નહીં અહીં કરશે લગ્ન
E
વર્ષ 1993માં સૈન ફ્રાંસિસ્કો એન્ટ્રમની બીજી સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ વખતે બિલ્ડીંગમાં ધમાકો થયો હતો. જેમાં 30 લોકોના મોત થયા હતા.





