સેલિબ્રિટીઝ ન્યુ યર સેલિબ્રેશન માટે તૈયાર, કોણ કયા કરશે ધામધૂમથી ઉજવણી, જુઓ ફોટોઝ અને વિડિયોઝ

મનોરંજન | બોલિવૂડ સેલિબ્રિટીઝ ન્યુ યર 2026 સેલિબ્રેશન કેવી રીતે કરી રહ્યા છે અને તેઓ કઈ ખાસ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અહીં જુઓ ફોટોઝ અને વિડીયો

મનોરંજન | બોલિવૂડ સેલિબ્રિટીઝ ન્યુ યર 2026 સેલિબ્રેશન કેવી રીતે કરી રહ્યા છે અને તેઓ કઈ ખાસ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અહીં જુઓ ફોટોઝ અને વિડીયો

author-image
shivani chauhan
New Update
Indian Celebrity New Year 2026 Celebration

ઇન્ડિયન સેલિબ્રિટી ન્યુ યર 2026 સેલિબ્રેશન મનોરંજન। Indian Celebrity New Year 2026 Celebration photos videos Photograph: (Social Media)

મનોરંજન ન્યૂઝ | ઇન્ડિયન સેલિબ્રિટીઝ ન્યુ યર 2026 સેલિબ્રેશન | 2025 નો છેલ્લો દિવસ છે, અને નવું વર્ષ શરૂ થવાનું છે. વિશ્વભરમાં વિવિધ રીતે ઉજવણીઓ થઈ રહી છે. નવા વર્ષનો ઉત્સાહ છે, અને દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આગળનું વર્ષ શાનદાર રહે જેમ કે "ધુરંધર" (Dhurandhar) ના બોક્સ ઓફિસ કલેક્શન. 

Advertisment

વિશ્વભરના લોકો તેના મનપસંદ સ્થળોની મુલાકાત લઈને નવા વર્ષનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણા સ્ટાર્સ પણ બાકી નથી, સોનાક્ષી સિંહા અને સામંથા રૂથ પ્રભુએ વિદેશથી ફોટા શેર કરવાનું શરૂ કરી દીધું છે, જ્યારે આમિર ખાનથી લઈને રણબીર કપૂર સુધીના દરેક તેમના પરિવાર સાથે વિદેશ જવા રવાના થઈ ગયા છે. 

બોલિવૂડ સેલિબ્રિટીઝ ન્યુ યર 2026 સેલિબ્રેશન કેવી રીતે કરી રહ્યા છે અને તેઓ કઈ ખાસ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અહીં જુઓ ફોટોઝ અને વિડીયો

મૌની રોય અને દિશા પટાણી ન્યુ યર 2026 ફોટોઝ 

બધા સેલિબ્રિટી નવા વર્ષ 2026નું સ્વાગત કરવા માટે તૈયાર છે. મોટાભાગના વેકેશન પર છે. મૌની રોય અને દિશા પટાણીએ નવા વર્ષના આગમન પહેલા કેટલાક ફોટા શેર કર્યા છે.

Advertisment

અર્જુન રામપાલ ફેમિલી ન્યુ યર 2026 ફોટોઝ 

અર્જુન રામપાલે તેના પરિવાર સાથેના કેટલાક ફોટા પણ શેર કર્યા છે અને તેનાથી સંકેત મળે છે કે નવા વર્ષ પર એક મોટો ધમાકો થવાનો છે.

અર્પિતા ખાન આયુષ શર્મા ન્યુ યર 2026

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન પણ પતિ આયુષ શર્મા અને બાળકો સાથે વેકેશન પર જવા રવાના થઇ છે, જેના વિડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન ન્યુ યર 2026

સૈફ અલી ખાન સોશિયલ મીડિયાથી દૂર રહે છે અને પોતાના જીવનનો આનંદ માણે છે. ત્યારે હાલમાં, તે નવા વર્ષની ઉજવણી માટે તેના પરિવાર સાથે વિદેશમાં છે. જોકે, કરીના કપૂર ખાને તેના પતિનો એક ફોટો શેર કર્યો, જેમાં સૈફ અલી ખાન ખુબજ હસતો જોવા મળી રહ્યો છે.

મનોરંજન ન્યૂઝ