Katrina's Beauty Secret : કેટરિના કૈફ સુંદર ત્વચા માટે પીવે છે આ ડ્રિન્ક, જાણો રેસિપી

Katrina Kaif Beauty Secret : કેટરીનાના ચાહકો તેના ફિટ બોડી, સુંદર અને ડાઘરહિત ત્વચાનું રહસ્ય એક સ્મૂધી છે. તો ચાલો જાણીએ કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધીની રેસિપી.

Katrina Kaif Beauty Secret : કેટરીનાના ચાહકો તેના ફિટ બોડી, સુંદર અને ડાઘરહિત ત્વચાનું રહસ્ય એક સ્મૂધી છે. તો ચાલો જાણીએ કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધીની રેસિપી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
katrin's Beauty Secret | Katrina kaif Beauty Secret | Katrina Kaif Avocado Smoothie receipe | Avocado Smoothie receipe Video

કેટરિના કૈફેની સુંદર ત્વચા માટે પીવે છે આ ડ્રિન્ક (Photo Katrina kaif Insta)

Katrina's Beauty Secret : બોલિવૂડની સુંદર એક્ટ્રેમાંથી એક કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કરીને તમામ ચાહકોને દંગ કરી દીધા હતા. દરેક વ્યક્તિ જાણે છે કે કેટરીનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે પોતાને ફિટ અને મેઇન્ટેન કરી છે.તે લાજવાબ છે. કેટરીનાના ચાહકો તેના ફિટ બોડી, સુંદર અને ડાઘરહિત ત્વચાનું રહસ્ય જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. તો આજે અમે અહેવાલમાં કેટરીના કૈફની ખુબસુરતીનો રાજ ખોલીશું.

Advertisment
Katrina Kaif (Katrina Kaif Photo)


ચાહકોની આતુરતા થોડી વધુ વધારવા માટે આજે અમે કેટરિનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી રેસિપી શેર કરી છીએ. જેને મિની માથુરે યુટ્યુબ પર શેર કરી હતી. મીની તેની સારી મિત્ર પણ છે. મીનીએ જણાવ્યું કે, રેસિપીની સાથે સ્મૂધીના ઘટકોનો પણ ઉલ્લેખ કર્યો છે અને અંતે એમ પણ કહ્યું છે કે તમારે તેના ટેક્સચર અને કલર પર ન જવું જોઈએ. તે માત્ર ટેસ્ટમાં જ અદ્ભુત નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધીની રેસિપી.

ગ્રીન સ્મૂધી માટેની સામગ્રી

અડધો એવોકાડો
1 ટીસ્પૂન ચિયા સીડ્સ
5 ફુદીનાના પાન
5 પાન
1 બનાના
1 ચમચી કોકો પાવડર
કેટલાક બરફના ટુકડા
લીંબુ સરબત
પાણી

Advertisment

આ પણ વાંચો : Holi Song: હોળી સોન્ગ પર ઝુમી રહ્યું છે બોલીવુડ, તમે પણ જુઓ લોકપ્રિય ગીતોની યાદી

ગ્રીન સ્મૂધી બનાવવાની રીત

સૌપ્રથમ એવોકાડોનો પલ્પ કાઢીને બ્લેન્ડરમાં નાખો. હવે તેમાં ફુદીનો અને પાલકના પાન ઉમેરો. હવે કેળાને કાપીને તેમાં નાખો. હવે બરફ સિવાયની બાકીની સામગ્રી ઉમેરો અને તેને સારી રીતે બ્લેન્ડ કરો. અંતે બરફ નાખ્યા પછી એક ગ્લાસમાં લીંબુ નાખી સર્વ કરો. કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધી રેસિપી તૈયાર છે.

કેટરીના કૈફ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ