Happy Birthday Katrina Kaif | ભારતની મુલાકાતે આવી, ઇન્ડિયાની ટોપ એક્ટ્રેસ બની ગઈ, કોણ છે આ એકટ્રેસ?

કેટરીના કૈફ બોલિવૂડ જર્ની | બોલીવુડની એક એક એકટ્રેસ છે જે જેણે ઘણી હિટ મુવીઝ આપી છે, તેણે અહીંજ પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કર્યો અને અહીં સ્થાયી થઇ ગઈ છે, આ એક્ટ્રેસ માત્ર મુલાકાત માટે ઇન્ડિયા આવી અને અહીં રહી ગઈ અને પોતાનું ઘર અહીજ બનાવ્યું.

કેટરીના કૈફ બોલિવૂડ જર્ની | બોલીવુડની એક એક એકટ્રેસ છે જે જેણે ઘણી હિટ મુવીઝ આપી છે, તેણે અહીંજ પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કર્યો અને અહીં સ્થાયી થઇ ગઈ છે, આ એક્ટ્રેસ માત્ર મુલાકાત માટે ઇન્ડિયા આવી અને અહીં રહી ગઈ અને પોતાનું ઘર અહીજ બનાવ્યું.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
કેટરિના કૈફની ટોચની અભિનેત્રી બનવાની જર્ની

Happy Birthday Katrina Kaif

Katrina Kaif Early Life and Career | મુવી ઈન્ડસ્ટ્રીનું ગ્લેમરસ જીવન બધાને ગમે છે, પરંતુ તે બહારથી જેટલું સરળ છે એટલું સરળ નથી, સંઘર્ષ પણ સામે એટલો છે. અહીં કોઈ નું નસીબ ક્યારે અને ક્યાં બદલાશે કોઈ ને પણ ખબર નથી, મુવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ પણ છે જેમનુ જીવન રાતોરાત બદલાઈ ગયું છે.

Advertisment

બોલીવુડની એક એક એકટ્રેસ છે જે જેણે ઘણી હિટ મુવીઝ આપી છે, તેણે અહીંજ પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કર્યો અને અહીં સ્થાયી થઇ ગઈ છે, આ એક્ટ્રેસ માત્ર મુલાકાત માટે ઇન્ડિયા આવી અને અહીં રહી ગઈ અને પોતાનું ઘર અહીજ બનાવ્યું.

જો તમે ઓળખી ન શકાય હોવ તો અહીં જણાવી દઈએ કે એકટ્રેસ આજે તેનો 43 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે એકટ્રેસ બીજી કોઈ નહિ પણ કેટરીના કૈફ છે જેને બોલીવુડની બાર્બી ગર્લથી જાણીતી બની છે.

કેટરીના કૈફને હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનવાનો કોઈ પ્લાન ન હતો પરંતુ જયારે તે પહેલી વાર ભારત આવી ત્યારે તેનું નસીબ ખુલી ગયું એવું કઈ શકાય, કારણ કે તેને મુવી ની ઓફર મળી હતી. 14 વર્ષની ઉંમરે જ તે મોડલિંગ કરી રહી હતી, તેની સુંદરતા અને હાઈટ ના લીધે બધાને પાછળ છોડી દે છે આજ કારણ થી તેને ઇન્ડિયા આવતાની સાથે મુવી ઓફર કરવામાં આવી હતી.

Advertisment

કેટરીના કૈફ બર્થ ડે

કેટરીના કૈફ આજે તેનો 42 મો બર્થ ડે સેલિબ્રેટ કરે છે. તેની જન્મ 16 જુલાઈ 1983 માં થયો હતો, તેની મમ્મી બ્રિટિશ હતી અને પિતા કાશ્મીરી હતા, તેનો ઉછેર 8 ભાઈ બહેનોમાં થયો હતો, તેનું સાચું નામ કેટરીના ટર્કોર્ટ છે, તે નાની હતી ત્યારે તેઓને તેના પિતાએ છોડી દીધા, તે મુશ્કેલીઓ સાથે મોટી થઇ છે, તેથી ભણી શકી નહિ અને આર્થિક તંગીને કારણે મોડલિંગનો સહારો લીધો હતો.

કેટરીના કૈફને જવેલરી બ્રાન્ડ માટે રેમ્પ વોક કરવાની તક મળી હતી, ત્યારે તેણે ઇન્ડિયા આવવાનું આયોજન કર્યું હતું, આ સમય દરમિયાન કૈઝાદ ગુસ્તાદએ તેની જોઈ અને મુવી બૂમમાં કાસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

કેટરીના કૈફએ ફ્લોપ ડેબ્યૂ બાદ બોલીવુડની ટોપ એક્ટ્રેસ બની

કેટરીના કૈફએ મુવી ઇન્ડસ્ટ્રીમાં કરિયરની શરૂઆત કરી પરંતુ પરિણામ મળ્યું નહિ ઘણો સંઘર્ષ કર્યો, વર્ષ 2003 બૂમ મુવી થી તેણે ડેબ્યુ કર્યું હતું જેમાં ગુલશન ગ્રોવર કર્યા બાદ ઘણી ટીકાનો સામનો કર્યો હતો આ મૂવીમા અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ પણ હતા.

Katrina Kaif’s Business Empire । કેટરિના કૈફ નો 240 કરોડનો બિઝનેસ, દીપિકા પાદુકોણની બ્રાન્ડને પણ પાછળ છોડી

શરૂઆતના વર્ષો કેટરીના માટે સારા નહોતા, શરૂઆતના 4 વર્ષમાં તેણે 6 ફ્લોપ મુવી અર્ધ હિટ મુવીમાં કામ કર્યું, પહેલી મુવી 'પાર્ટનર' હતી, પરંતુ તેને દર્શકો દ્વારા હમકો દીવાના કર ગયે અને નમસ્તે લંડનમાં પસંદ કરવામાં આવી હતી, તેણે બૉલીવુડ સિવાય સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું.

ત્યારબાદ કેટરીનાએ પાછળ વળીને જોયું નથી ઘણી સુપરહિટ મુવીઝ આપી છે, જુલાઈ 2007 થી ઓગસ્ટ 2008 આ વર્ષમાં તેને 3 સુપરહિટ મુવીઝ આપી હતી, જેમાં પાર્ટનર, સિંઘ ઇસ કિંગ, વેલકમ અને રેસ જેવી મુવી સામેલ છે.

કેટરીના કૈફ સેલિબ્રિટી બર્થ ડે celebrities મનોરંજન ન્યૂઝ