Khatron Ke Khiladi 14 : રોહિત શેટ્ટીનો શો ખતરો કે ખિલાડી 14માં 440 વોટનો ઝટકો લેવા આ એક્ટર ફાઇનલ? જુઓ લિસ્ટ

KKK 14 : KKK14ની આ સીઝનમાં કઇ સેલિબ્રિટી શોમાં જોડાવા જઇ રહી છે તે જાણવા માટે ચાહકો આતુર છે. ત્યારે એક મોટું નામ સામે આવ્યું છે. જે ફાઇનલ હોવાનું કહેવાય છે. જુઓ અહીં રોહિત શેટ્ટીનો શો ખત્તરો કે ખિલાડી 14નું સંપૂર્ણ લિસ્ટ

KKK 14 : KKK14ની આ સીઝનમાં કઇ સેલિબ્રિટી શોમાં જોડાવા જઇ રહી છે તે જાણવા માટે ચાહકો આતુર છે. ત્યારે એક મોટું નામ સામે આવ્યું છે. જે ફાઇનલ હોવાનું કહેવાય છે. જુઓ અહીં રોહિત શેટ્ટીનો શો ખત્તરો કે ખિલાડી 14નું સંપૂર્ણ લિસ્ટ

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
KKK 14 Contestants List | Khatron Ke Khiladi 14 Contestant List | Rohit Shetty | Nimrit Kaur Ahluwalia

Khatron Ke Khiladi 14 : રોહિત શેટ્ટીનો શો ખતરો કે ખિલાડી 14માં Khatron Ke Khiladi 14 : 440 વોટનો ઝટકો લેવા આ એક્ટર ફાઇનલ? જુઓ લિસ્ટ

Khatron Ke Khiladi 14 Contestants 2024 : કલર્સ ટીવીનો એડવેન્ચર અને ફેમસ રિયાલિટી શો ખતરો કે ખિલાડી 14 ટૂંક સમયમાં શરૂ થશે. રોહિત શેટ્ટીના શોના ચાહકો એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે કે KKK14ની આ સીઝનમાં કઇ સેલિબ્રિટી શોમાં જોડાવા જઇ રહી છે. આ વચ્ચે એક મોટું નામ સામે આવ્યું છે. જે ફાઇનલ હોવાનું કહેવાય છે. જુઓ અહીં KKK14 ફાઇનલ લિસ્ટ.

Advertisment

રિયાલિટી શો ખતરો કે ખિલાડીમાં દર વર્ષે દિગ્ગજ સેલિબ્રિટીઓ જોવા મળે છે. ત્યારે ટેલી ચક્કર અનુસાર, આ વર્ષે ખતરો કે ખિલાડી 14માં ટેલિવિઝન સ્ટાર મોહિત સહગલનું નામ સામે આવ્યું છે. જો કે હજુ સુધી મેકર્સ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. મોહિત સહગલ ટીવીની જાણીતી એક્ટ્રેસ સનાયા ઇરાનીનો પતિ છે.

KKK 14 Contestants List in Gujarati

https://www.instagram.com/p/C4ivczUhUnW/

આ સિવાય kkk14 માટે અત્યાર સુધીમાં બિગ બોસ 11 વિનર શિલ્પા શિંદે, અભિષેક કુમાર, મન્નારા ચોપરા, નિમરિત કૌર અહલૂવાલિયા, ઝલક દીખલા જા વિનર મનીષા રાની, અભિષેક મલ્હાન, એલ્વિશ યાદવ, અંકિતા લોખંડે, નીલ ભટ્ટ, મનસ્વી મમગઇ, જિયા શંકર, શોએબ ઇબ્રાહિમ, વિવેક દહિયા સહિત ફિરોઝા ખાન ઉર્ફી હેલી શાહ સામેલ છે. જો કે હજુ સુધી KKK14 ફાઇનલ લિસ્ટ સામે આવ્યું નથી.

Advertisment

આ પણ વાંચો : દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ જે જોયા પછી 86 લોકોના થયા હતા મોત

KKK 14 Shooting Location

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ખતરો કે ખિલાડી 14'નું શૂટિંગ કેપટાઉનમાં નહીં પરંતુ રોમાનિયામાં થશે. ટીમે બલ્ગેરિયા, થાઇલેન્ડ અને જ્યોર્જિયા પણ રિચર્સ કર્યું હતું, પરંતુ તેઓએ રોમાનિયામાં ફાઇનલ કર્યું છે.

celebrities મનોરંજન ન્યૂઝ