Khatron Ke Khiladi 14 Winner: ખતરોં કે ખિલાડી 14 વિજેતા નું નામ લીક, આ એક્ટર જીતશે વિનર ટ્રોફી

Khatron Ke Khiladi 14 Winner Name Leaked: ખતરોં કે ખિલાડી 14 શોના વિનરનું નામ લીક થઈ ગયું છે. સ્ટાર પ્લસની ટીવી સીરિયલનો આ એક્ટર વિનર બની શકે છે.

Khatron Ke Khiladi 14 Winner Name Leaked: ખતરોં કે ખિલાડી 14 શોના વિનરનું નામ લીક થઈ ગયું છે. સ્ટાર પ્લસની ટીવી સીરિયલનો આ એક્ટર વિનર બની શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Khatron Ke Khiladi 14 Winner Name | Khatron Ke Khiladi 14 Winner trophy | Khatron Ke Khiladi 14 Winner prize money | Khatron Ke Khiladi 14 Contestants | KKK 14 Winner | rohit shetty show

Khatron Ke Khiladi 14 Winner: ખતરોં કે ખેલાડી 14. (Photo: Jansatta.com)

Khatron Ke Khiladi 14 Winner Name Leaked: ખતરોં કે ખિલાડી 14 શો દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો છે. હવે આ રિયાલિટી આ શો ફિનાલે નજીક પહોંચી ગયો છે અને આ વખતે ટ્રોફી કોને મળશે તે જાણવા માટે દરેક ઉત્સુક છે. આવી સ્થિતિમાં, એક અભિનેતાનું નામ બહાર આવી રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ખતરોં કે ખિલાડી 14 વિનર આ એક્ટર બની શકે છે. વિજેતાને લઇને ચર્ચા ઘણી વધી ગઇ છે, જો કે આ નામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ લીક થઇ ગયું છે.

Advertisment

ખતરોં કે ખિલાડી 14 વિજેતા કોણ છે? (Who Is Khatron Ke Khiladi 14 Winner)

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ઇમલી માં લીડ રોલ કરનાર ગશ્મીર મહાજનીનું નામ ખતરો કે ખેલાડી 14ના વિનર તરીકે લીક થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ગશ્મીર મહાજની ખતરો કે ખેલાડી 14ની વિનર ટ્રોફી જીતી શકે છે. સાથે જ આ શોને લઈને વધુ એક સમાચાર આવી રહ્યા છે. શોમાંથી કાઢી મુકાયેલી શિલ્પા શિંદે ફરી શોમાં એન્ટ્રી કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, શિલ્પા શિંદે આ શોમાં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ફરી જોડાશે.

Advertisment

આ પણ વાંચો | શું સલમાન ખાનએ લગ્ન કરી લીધા છે? શાહરૂખ ખાને કર્યો ખુલાસો

હાલમાં જ ખતરોં કે ખિલાડી 14 ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે શોના કન્ટેસ્ટન્ટ અસીમ રિયાઝને રોહિત શેટ્ટી સાથે ઝઘડો થયો હતો. જે બાદ રોહિત શેટ્ટીએ તેને શોમાંથી કાઢી મૂક્યો હતો. તે જ સમયે, કૃષ્ણા શ્રોફ પણ ખતરોં કે ખિલાડી 14 માંથી બહાર નીકળી ગઈ હતી, તેના એલિમિનેશન પછી, તેના વર્તન માટે નેટીઝન્સ દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી.

celebrities મનોરંજન ન્યૂઝ