Lata Mangeshkar : આ ટોપ 10 સદાબહાર ગીતોએ લત્તા મંગેશ્કરને સુરોના મહારાણી બનાવ્યા

Lata Mangeshkar : સુરોના મહારાણી દિવંગત લતા મંગેશકરની આજે 28 સપ્ટેમ્બરના રોજ જન્મજયંતી છે. ત્યારે ચલો જાણીએ લતા મંગેશકરના ટોપ 10 ગીત જેને તેઓને સુરોની મહારાણીનું બિરૂદ મળ્યું.

Lata Mangeshkar : સુરોના મહારાણી દિવંગત લતા મંગેશકરની આજે 28 સપ્ટેમ્બરના રોજ જન્મજયંતી છે. ત્યારે ચલો જાણીએ લતા મંગેશકરના ટોપ 10 ગીત જેને તેઓને સુરોની મહારાણીનું બિરૂદ મળ્યું.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
lata Mangeshkar| lata Mangeshkar Birthday| lata Mangeshkar Top 10 Song| lata Mangeshkar evergreen Song list

lata mangeshkar : લતા મંગેશકર ફાઇલ તસવીર

Lata Mangeshkar Top 10 Song : દેશની સ્વર કોકિલા અને ભારત રત્નથી સન્માનિત એવા દિવગંત લતા મંગેશકરની આજે જન્મ જયંતિ છે. લતા દીદીએ લગભગ 7 દાયકાઓ સુધી પોતાના મધુર અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. લતાજીએ પોતાના જાદુઈ અવાજથી 36 ભાષાઓમાં 50 હજારથી વધુ ગીતો ગાઈને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ત્યારે ચલો જાણીએ તેમના ટોપ 10 ગીત જેને તેઓને સુરોની મહારાણીનું બિરૂદ મળ્યું.

Advertisment

લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો.
તેમાં કોઈ શંકા નથી કે લતા મંગેશકર જેવી કોઈ ગાયિકા નથી. તેમના અવાજમાં એવો જાદુ હતો કે જે પણ તેમના ગીતો સાંભળે તે તેમાં ખોવાઈ જાય. લતા મંગેશકરનો અવાજ સાંભળીને ક્યારેક કોઈની આંખમાં આંસુ આવી ગયા તો ક્યારેક સરહદ પર ઊભેલા જવાનોને સહારો મળ્યો.

https://www.instagram.com/p/ChQBZ5_DeBH/

એ મેરે વતન કે લોગો ઝરા આંખ મેં ભર લો પાની

બાળપણથી લઈને આજ સુધી દરેક સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે લતા મંગેશકરનું ગીત ‘એ મેરે વતન કે લોગોં’ સાંભળીને મનમાં દેશભક્તિની લાગણી જાગી. દેશ સાથે જોડાયેલી કોઈ પણ ઘટના હોય, આ ગીત તે પ્રસંગો પર ચોક્કસ વગાડવામાં આવ્યું હતું. આ ગીત ભારતના સૌથી લોકપ્રિય દેશભક્તિ ગીતોમાંનું એક છે.

વંદે માતરમ

લગ જા ગલે ફિર યે હસીં રાત હો ન હો

લત્તા મંગેશકરના કંઠે ગવાયેલું લગ જા ગલે ફિર યે હસીં રાત હો ન હો ગીત ખુબ ફેમસ અને લોકપ્રિય છે. આ ગીત 'સાધના' મુવીનું છે.

Advertisment

પ્યાર કિયા તો ડરના ક્યા

મુગલ એ આઝમ ફિલ્મનું પ્રચલિત પ્યાર કિયા તો ડરના ક્યા ગીત લતા મંગેશકરના કંઠે ગવાયું છે.

આપ કી નજરોને સમજા પ્યાર કે કાબિલ મુજે

આપ કી નજરોને સમજા પ્યાર કે કાબિલ મુજે ગીત ફિલ્મ 'અનપઢ'નું છે.

યે જીંદગી ઉસી કી હૈ, જો કિસી કા હોય ગયા

યે જીંદગી ઉસી કી હૈ, જો કિસી કા હોય ગયા ગીત અનારકલી ફિલ્મનું છે.

તુજસે નારાઝ નહીં જીંદગી હૈરાન હૂં મેં

તુજસે નારાઝ નહીં જીંદગી હૈરાન હૂં મેં ફિલ્મ માસૂમનું છે.

આ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર મરને કા ઇરાદા હૈ

પર્વત કે પીછે ચંબે દા ગાંવ

હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ