/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Padma-Vibhushan-Chiranjeevi.jpg)
Padma Vibhushan : પદ્મ વિભૂષણ પુરસ્કારથી તેલુગુ એક્ટર ચિરંજીવીને નવાજવામાં આવ્યા
Padma Vibhushan Chiranjeevi : પદ્મ વિભૂષણ(Padma Vibhushan) એ દેશ બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તાજતેરમાં તેલુગુ મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) ને શુક્રવારે પદ્મ વિભૂષણ(Padma Vibhushan)થી નવાજવામાં આવ્યા હતા. તેલુગુ સ્ટારને સોશિયલ મીડિયા પર ઘણાએ અભિનંદન પાઠવ્યા હતા. તેમના ભાઈ પવન કલ્યાણ (Pawan Kalyan) થી લઈને પુત્ર રામ ચરણ (Ram Charan) સુધી ઘણાએ ચિરંજીવીને શુભેચ્છા પાઠવી હતી.
ચિરંજીવીને મળ્યો પદ્મ વિભૂષણ (Padma Vibhushan Chiranjeevi)
રામ ચરણે પિતાને એવોર્ડ આપવા બદલ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, “ પ્રતિષ્ઠિત 'પદ્મ વિભૂષણ (Padma Vibhushan)' પર @KChiruTweetsને અભિનંદન ! ભારતીય સિનેમા અને સમાજમાં તમારા યોગદાનએ મને ઘડવામાં અને અસંખ્ય ચાહકોને પ્રેરણા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તમે આ મહાન રાષ્ટ્રના નાગરિક છો.. આ સન્માન અને માન્યતા માટે ભારત સરકાર અને @narendramodi જીનો અપાર આભાર. તમામ ચાહકો અને શુભેચ્છકોને તેમના સમર્થન માટે આભાર. આ રહ્યું તમારું યોગ્ય સન્માન #મેગાસ્ટાર #પદ્મવિભૂષણચિરંજીવી.”
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Padma-Vibhushan-Chiranjeevi-1.jpg)
Congratulations @KChiruTweets ❤️on the prestigious ‘Padma Vibhushan’! Your contribution to Indian cinema and society at large has played an instrumental role in shaping me and inspiring countless fans. You are an impeccable citizen of this great nation..
Immense gratitude to…— Ram Charan (@AlwaysRamCharan) January 26, 2024
રાજકારણી પવન કલ્યાણએ પણ એક નોટ લખી જેમાં લખ્યું હતું કે, “મારા મોટા ભાઈ ચિરંજીવી, જેમણે ભારતીય સિનેમામાં સંપૂર્ણ પ્રયાસો દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું છે, તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યાનો મને ઘણો આનંદ થયો છે. અન્નૈયા (ભાઈ) ખૂબ જ જુસ્સા સાથે અભિનયમાં પ્રવેશ્યા અને દરેક ભૂમિકા અને ફિલ્મમાં તેમણે મનથી કામ કર્યું છે. તેણે દર્શકોના દિલ જીતી લીધા અને પોતાને એક અગ્રણી અભિનેતા તરીકે સ્થાપિત થયા. મારા મોટા ભાઈના પરોપકારી કાર્યો પણ ઘણા લોકો માટે ઉદાહરણરૂપ બન્યા છે. ચિરંજીવીને પદ્મ વિભૂષણ માટે પસંદ થવા બદલ હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.”
આ પણ વાંચો: Bigg Boss 17: બિગ બોસ 17 ફાઇનાલિસ્ટ સાથે સેલીબ્રીટી ગેસ્ટ રોહિત શેટ્ટીની મુલાકાત
ડિરેક્ટર એસએસ રાજામૌલી (SS Rajamouli) એ પણ ચિરંજીવીને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું કે, “ક્યાંયથી, એક છોકરો જેણે પુનાધીરાલ્લુ માટે ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનાર બનવા માટે પહેલો પથ્થર નાખ્યો… તમારી યાત્રા ચિરંજીવી ગરુની પેઢીઓને પ્રેરણા આપે છે. પદ્મ વિભૂષણ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન.” રાજામૌલીએ પદ્મ વિભૂષણ મેળવનાર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ અભિનંદન પાઠવ્યા હતા.
From nowhere, a boy who laid the first stone for Punadhirallu to becoming the recipient of the second-highest civilian award in India… Your journey inspires generations Chiranjeevi Garu. 🙏🏻🙏🏻🙏🏻
Congratulations on receiving the Padma Vibhushan. @KChiruTweets— rajamouli ss (@ssrajamouli) January 26, 2024
Congratulations to @MVenkaiahNaidu Garu and @KChiruTweets Garu on receiving the Padma Vibhushan!
Also, congratulations to all the recipients of Padma Awards. May your remarkable achievement inspire generations to come...— Jr NTR (@tarak9999) January 26, 2024
Congratulations dearest Mamaya ❤️❤️❤️❤️ @KChiruTweetspic.twitter.com/4AtL1e7mJf
— Upasana Konidela (@upasanakonidela) January 25, 2024
Congratulations to our megastar @KChiruTweets garu for the prestigious honour of Padma Vibhushan . What an honour for the family , fans & telugu people . I feel so elated & honoured by this achievement . Thank you for making us all soo proud 🙏🏽 pic.twitter.com/f7PZg7Z3yr
— Allu Arjun (@alluarjun) January 26, 2024
Heartiest congratulations to Shri @MVenkaiahNaidu garu on receiving the prestigious #PadmaVibhushan award.
Your unwavering dedication to our nation is truly inspiring.
Congratulations to our legendary @KChiruTweets sir on being honoured with the #PadmaVibhushan. A…— Mahesh Babu (@urstrulyMahesh) January 26, 2024


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us