/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/siddharth-chopra-and-neelam-upadhyay-.jpg)
Siddharth Chopra Engaged :પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થે નીલમ ઉપાધ્યાય સંગ સગાઇ કરી, જુઓ અનસીન ફોટા (neelam upadhyay Instagram)
Siddharth chopra Engaged to Neelam Upadhyay photos : ગ્લોબલ આઇકોન પ્રિંયકા ચોપરાના ભાઇ અને બિઝનેસ સિદ્ધાર્થ ચોપરા અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. સિદ્ધાર્થ ચોપરાએ અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથે સગાઇ કરી લીધી છે. દેશી ગર્લે સિદ્ધાર્થ અને નીલમની સગાઇની તસવીરો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરીને અભિનંદન પાઠવ્યા હતા.
સિદ્ધાર્થ ચોપરા અન નીલમ ઉપાધ્યાયે પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર સગાઇની તસવીરો શેર કરી છે. નીલમ ઉપાધ્યાય દક્ષિણ ભારતની જાણીતી એક્ટ્રેસ છે. તેને વર્ષ 2012માં તેલુગુ ફિલ્મ 'મિસ્ટર 7'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નીલમ ઉપાધ્યાય એક્શન થ્રીડી, ઉન્નોડુ, ઓરૂનાલ અને ઓમ શાંતિ ઓમ જેવી કેટલીક સાઉથ મુવીમાં જોવા મળી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/shiddharth-chopra-and-neelam-upadhyay.jpg)
આ પહેલીવાર નથી જ્યારે સિદ્ધાર્થના લગ્નની વાતો હેડલાઇન્સમાં રહ્યા છે. સિદ્ધર્થે કનિકા માથુર લગ્ન કર્યા હતા, જે 2015માં રદ્દ થયા હતા. આ પછી સિદ્ધાર્થ ચોપરાએ ઈશિતા કુમાર સાથે સગાઈ કરી હતી. બંને લગ્ન કરવાના હતા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us