/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/raha-ranbir-kapoor-daughter-kareena-kapoor-son-birthday-gujarati-news.jpg)
raha ranbir kapoor daughter kareena kapoor son birthday gujarati news : રાહ રણબીર કપૂર પુત્રી કરીના કપૂર પુત્રનો જન્મદિવસ ગુજરાતી ન્યુઝ
Raha Kapoor : રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટે (Alia Bhatt) કપૂરના એન્યુઅલ ક્રિસમસ લંચમાં પરિવાર સાથે પોઝ આપતાં પુત્રી રાહા (Raha) ને દુનિયા પણ પહેલી ઝલક શેર કરી હતી. પેરેન્ટ્સએ ખાતરી કરી છે કે તેમની પુત્રીને મુંબઈમાં પાપારાઝીઓ દ્વારા ફોલૉ કરવામાં ન આવે પરંતુ બુધવારે કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર જેહના જન્મદિવસની પાર્ટી માટે રણબીરે રાહાને હાથમાં લઈને નીકળ્યો ત્યારે ફરી રાહની ઝલક સામે આવી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/raha-ranbir-kapoor-daughter-kareena-kapoor-son-birthday-gujarati-news-1.jpg)
જેમ જેમ વિડિયો ઓનલાઈન શેર કરવામાં આવ્યો, ચાહકોએ પિતા-પુત્રીની જોડી માટેનો તેમનો પ્રેમ શેર કર્યો. એક ચાહકે તેમને "વિશ્વની બેસ્ટ પિતા પુત્રીની જોડી" કહી છે. અન્ય એક પ્રશંસકે લખ્યું કે, "એડોરેબલ બેબી સાથે હેન્ડસમ પિતા."
આ પણ વાંચો: વિરાટ-અનુષ્કા એ પુત્ર નું નામ અકાય આ ખાસ હેતુથી રાખ્યું, જાણો શું થાય AKAAY નો અર્થ, કેમ પસંદ કર્યું આ નામ
અહીં જુઓ,વાયરલ તસવીરો અને વિડીયો
સોનમ કપૂર પણ તેના પુત્ર વાયુ સાથે જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી.
આ પણ વાંચો: Article 370 : આદિત્ય ધરે કહ્યું ”આર્ટિકલ 370 નો ઉદ્દેશ ‘શુદ્ધ’, મહિલા સશક્તિકરણ પર ભાર આપે છે”
તૈમૂર પણ નાના ભાઈ જેહના બર્થડે સેલિબ્રેશન માટે તેના સ્કૂલના મિત્રો સાથે સ્કૂલ યુનિફોર્મમાં પહોંચ્યો હતો.
બર્થ ડે બોય જેહને પણ ફોટોગ્રાફર્સે ક્લિક કર્યો હતો.
કરિના અને સૈફ પાર્ટીમાં પહોંચ્યા અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us