Rajkumar Rao : શું રાજકુમાર રાવે ચહેરાની પ્લાષ્ટીક સર્જરી કરાવી છે? એક્ટરે કર્યો ખુલાસો

Rajkumar Rao : બોલિવૂડ ફેમસ એક્ટર રાજકુમાર રાવ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. હવે આ મામલે રાજકુમાર રાવે એક ઇન્ટરવ્યુમાં હકીકત જણાવી છે.

Rajkumar Rao : બોલિવૂડ ફેમસ એક્ટર રાજકુમાર રાવ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. હવે આ મામલે રાજકુમાર રાવે એક ઇન્ટરવ્યુમાં હકીકત જણાવી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Rajkumar Rao | Rajkumar Rao Surgery | Rajkumar Rao Surgery Reaction | Rajkumar Rao Movie | Rajkumar Rao New Movie

Rajkumar Rao Surgery Reaction

Rajkumar Rao Surgery : છેલ્લા થોડા દિવસોથી બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ સતત ચર્ચામાં છે. રાજકુમાર રાવની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તે એકદમ અલગ જોવા મળી રહ્યો છે. આ પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. હવે આ વિશે અભિનેતાની પ્રતિક્રિયા સામે આવી છે.

Advertisment
,

રાજકુમાર રાવની વાયરલ તસવીર પર ઘણી મીમ્સ પણ બની રહ્યા છે. રાજકુમાર રાવે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. આમાં તેણે મીમ્સને ફની ગણાવ્યા હતા અને કહ્યું કે 'તે ફોટો તેમના જેવો બિલકુલ નથી અને તે હું નથી'.

Advertisment

આ પણ વાંચો : Pushpa 2 : અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ મુવી એ રિલીઝ પહેલાં જ છપ્પરફાડ કમાણી કરી

રાજકુમાર રાવે વધુમાં કહ્યું હતું કે, કોઇએ મજાક કર્યો છે અને ફોટો એડિટ કર્યો છે. મહત્વનું છે કે, રાજકુમાર રાવના આ નિવેદનથી હવે એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, સર્જરી કરવાની વાતમાં કોઇ સત્યતા નથી. પરંતુ તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે 8થી 10 વર્ષ પહેલાં ફિલર્સનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે કોન્ફિડન્સ વધારવા માટે તેમણે આ પગલું ભર્યું હતું. તેમણે ફેસના ચીનના ભાગમાં ફિલર્સ કરાવ્યા હતા.

celebrities મનોરંજન ન્યૂઝ