Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ બ્લેક એન્ડ વ્હાઇટ લવ, લેટેસ્ટ Photos પર ફેન્સ બોલ્યા, તુમસે યે ઉમ્મીદ નહીં થી…

Rakul Preet Singh Latest Photos (રકુલ પ્રીત સિંહ ફોટા): રકુલ પ્રીત સિંહ બોલ્ડ લુક સાથેના લેટેસ્ટ ફોટો ને લીધે ટ્રોલ થઇ રહી છે. બ્રાલેટ અને શોર્ટ્સ સાથેના બેડ પરના લેટેસ્ટ ફોટા પર ચાહકો ટ્રોલ કરી રહ્યા છે.

Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ બ્લેક એન્ડ વ્હાઇટ લવ, લેટેસ્ટ Photos પર ફેન્સ બોલ્યા, તુમસે યે ઉમ્મીદ નહીં થી…
રકુલ પ્રીત સિંહ બોલ્ડ લુક

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. રકુલ પ્રીત સિંહ બોલ્ડ ફોટો શેયર કરી ચાહકોના દિલ ધડકાવી રહી છે. રકુલ પ્રીત સિંહના ફોટો પર ફેન્સ કોમેન્ટનો વરસાદ વરસાવે છે પરંતુ તાજેતરમાં રકુલે શેયર કરેલા હોટ ફોટોને લીધે ટ્રોલ થઇ રહી છે.

રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટો શેયર કર્યા છે. બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં શેયર કરેલા ફોટા ઘણા જ હોટ અને બોલ્ડ છે. જે ચાહકોના દિલ ધડકવાનાર છે. રકુલ સિંહના બોલ્ડ લુકની વાત કરીએ તો તેણીએ ફંસી બ્રાલેટ પહેરી છે અને નીચે શોર્ટસ પહેર્યું છે.

બ્રાલેટ અને શોર્ટ્સનો રકુલ પ્રીત સિંહનો બોલ્ડ લુક ઘણો જ આકર્ષક છે. રકુલ આ ફોટોમાં બેડ પર જોવા મળી રહી છે અને પોતાની હોટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. રકુલ પ્રીત સિંહનો બોલ્ડ લુક ફેન્સની ધડકન ધડકાવી દેનાર છે અને ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

રકુલ પ્રીત સિંહ બોલ્ડ બ્લેક લુક

રકુલ પ્રીત સિંહ બોલ્ડ ફોટાથી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે પરંતુ આ રીતે તેણી ઘણી ઓછી જોવા મળે છે. રકુલ સિંહની બેડ પરની આ હરકત કેટલાક ફેન્સને જાણે પસંદ નથી આવી રહી અને તેણી ટ્રોલ થઇ રહી છે. રકુલ પ્રીત સિંહની હોટ અદાઓ જોતાં ફેન્સ આફરિન થયા છે.

રકુલ પ્રીત સિંહના ફોટા જોતાં ચાહકો કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. વાહ ક્યા નજારા હૈ, સ્ટનિંગ, સરસ લાગી રહ્યા છો સહિતની કોમેન્ટ આવી રહી છે તો બીજી તરફ ટ્રોલર્સ એવું કહી રહ્યા છે તમારાથી આવી અપેક્ષા ન હતી.

રકુલ પ્રીત સિંહ વ્હાઇટ લવ

રકુલ પ્રીત સિંહના અંગત જીવનની વાત કરી એ તો રકુલ સિંહ ફિલ્મમેકર જેકી ભગનાની ને ડેટ કરી છે અને ઘણીવાર બંને સાથે જોવા મળી રહ્યા છે. પાર્ટી અને ફંક્શનમાં બંને ઘણી વાર સાથે સ્પોટ થયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ