Viral Video : સારા અલી ખાને મંદિરની બહાર આવું કામ કર્યું, તમે પણ બોલી ઉઠશો…'વાહ'

Viral Video : બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાને રમઝાન મહિનામાં ઉદારતાનું કામ કર્યું છે. હાલમાં સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.

Viral Video : બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાને રમઝાન મહિનામાં ઉદારતાનું કામ કર્યું છે. હાલમાં સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Sara Ali Khan | Sara Ali Khan viral Video | Viral Video | Bollywood News in gujarati

Viral Video : સારા અલી ખાને મંદિરની બહાર આવું કામ કર્યું

Sara Ali Khan Viral video : બોલિવૂડ અભિનેત્રી અને એક્ટર સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનના ચાહકો ભરપૂર વખાણ કરી રહ્યા છે. હાલમાં સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે રમઝાન મહિનામાં જરૂરિયાતમંદોને મદદ કરી રહી છે.

Advertisment

વીડિયોમાં સારા અલી ખાન એક સામાન્ય છોકરીની જેમ રોડ કિનારે ઉભી છે અને જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કરી રહી છે. આ દરમિયાન તે લોકો સારાને આશીર્વાદ આપી રહ્યા છે.

સારા અલી ખાનના આ વીડિયો પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યૂઝરે કહ્યું કે, ડાઉન ટુ અર્થ છે જ્યારે અન્ય લોકો કહે છે કે તે આ માત્ર પબ્લિસિટી સ્ટંટ માટે કરે છે.

Advertisment

આ પણ વાંચો : Thalaiver 171 Poster : થલાઇવર 171 પોસ્ટર રિલીઝ, રજનીકાંતનો સ્વેગ અને સ્ટાઇલ જોતા જ રહી જશો

https://www.instagram.com/p/C43DDM-yP_M/

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે મર્ડર મુબારક અને અભિનેત્રી છેલ્લે એ વતન મેરે વતન ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી.

રમઝાન celebrities મનોરંજન ન્યૂઝ