Shah Rukh Khan : શાહરૂખ ખાનને રામ ચરણનને 'ઇડલી' કહેવું પડ્યું ભારે, એક્ટરની મેકઅપ આર્ટિસ્ટ કિંગ ખાન પર લાલધૂમ
Shah Rukh Khan : શાહરૂખ ખાને અનંત રાધિકાના પ્રી વેડિંગમાં રામ ચરણને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું હતું. તો કિંગ ખાને મજાકમાં રામ ચરણને જે રીતે બોલાવ્યો, તેનાથી એક્ટરના મેકઅપ આર્ટિસ્ટને ખુબ જ દુ:ખ થયું હતું.

Shah Rukh Khan : જામનગર ખાતે 1થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં સ્ટાર્સનો મેળાવડો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિરે રામ ચરણ અને જુનિયર એનટીઆરના ગીત 'નાટુ-' પર ડાન્સ કર્યો હતો. હવે શાહરૂખ ખાન પર રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટે એક્ટરનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો છે. શાહરૂખ ખાને રામ ચરણને ઇડલી વડા તરીકે બોલાવ્યો હતો.
Advertisment
હકીકતમાં શાહરૂખ ખાને પોતે રામ ચરણને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ આ સમય દરમિયાન કિંગ ખાને મજાકમાં રામ ચરણને જે રીતે બોલાવ્યો, તેનાથી સાઉથ સુપરસ્ટારના મેકઅપ આર્ટિસ્ટને ઘણું દુઃખ થયું અને તે અધવચ્ચે જ ફંક્શનમાંથી નીકળી ગઈ હતી.
Shahrukh Khan is being insensitive by referring to Ram Charan as "idli," which could be perceived as a racial stereotype against South Indians. SHAME ON YOU @iamsrk#RamCharanpic.twitter.com/kUFRd6fTUj
— YoungTiger | Fan Account | (@Sallu_Stann) March 4, 2024
અભિનેતા રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસને આ કાર્યક્રમની એક ક્લિપ શેર કરી છે. આમાં શાહરૂખે માઇક લીધું હતું અને મજાકમાં રામ ચરણને ઇડલી કહેતા સંભળાય છે.
તેણે કહ્યું કે પછી તે કાર્યક્રમમાંથી બહાર નીકળી ગઇ હતી. સાથે ઝેબા હસને કહ્યું કે, રામ ચરણ જેવા સ્ટાર માટે તે ખુબ જ અપમાનજનક હતું. આ જોઇને હું બહાર નીકળી ગઇ હતી. આ વીડિયો પર ઝેબા હસને કમેન્ટ કરી હતી કે, શાહરૂખ ખાનની મોટી ફેન છું, પરંતુ તેણે જે રીતે રામ ચરણને સ્ટેજ પર બોલાવ્યો તે મને પસંદ નથી.
Shah Rukh Khan : શાહરૂખ ખાનને રામ ચરણનને 'ઇડલી' કહેવું પડ્યું ભારે, એક્ટરની મેકઅપ આર્ટિસ્ટ કિંગ ખાન પર લાલધૂમ
Shah Rukh Khan : શાહરૂખ ખાને અનંત રાધિકાના પ્રી વેડિંગમાં રામ ચરણને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું હતું. તો કિંગ ખાને મજાકમાં રામ ચરણને જે રીતે બોલાવ્યો, તેનાથી એક્ટરના મેકઅપ આર્ટિસ્ટને ખુબ જ દુ:ખ થયું હતું.
Shah Rukh Khan : શાહરૂખ ખાને અનંત રાધિકાના પ્રી વેડિંગમાં રામ ચરણને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું હતું. તો કિંગ ખાને મજાકમાં રામ ચરણને જે રીતે બોલાવ્યો, તેનાથી એક્ટરના મેકઅપ આર્ટિસ્ટને ખુબ જ દુ:ખ થયું હતું.
શાહરૂખ ખાનને રામ ચરણનને 'ઇડલી' કહેવું પડ્યું ભારે (ફોટો લોકમત )
Shah Rukh Khan : જામનગર ખાતે 1થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં સ્ટાર્સનો મેળાવડો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિરે રામ ચરણ અને જુનિયર એનટીઆરના ગીત 'નાટુ-' પર ડાન્સ કર્યો હતો. હવે શાહરૂખ ખાન પર રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટે એક્ટરનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો છે. શાહરૂખ ખાને રામ ચરણને ઇડલી વડા તરીકે બોલાવ્યો હતો.
હકીકતમાં શાહરૂખ ખાને પોતે રામ ચરણને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ આ સમય દરમિયાન કિંગ ખાને મજાકમાં રામ ચરણને જે રીતે બોલાવ્યો, તેનાથી સાઉથ સુપરસ્ટારના મેકઅપ આર્ટિસ્ટને ઘણું દુઃખ થયું અને તે અધવચ્ચે જ ફંક્શનમાંથી નીકળી ગઈ હતી.
અભિનેતા રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસને આ કાર્યક્રમની એક ક્લિપ શેર કરી છે. આમાં શાહરૂખે માઇક લીધું હતું અને મજાકમાં રામ ચરણને ઇડલી કહેતા સંભળાય છે.
આ પણ વાંચો : Nassar Birthday : બાહુબલી ફેમ નાસ્સરની આવી છે સંઘર્ષ કહાની, ક્યારેક વેઇટર તો ક્યારેક…