Shaitaan Teaser Launch : શૈતાન ટીઝર લોન્ચ, અજય દેવગણ અને જ્યોતિકા..

Shaitaan Teaser Launch : શૈતાન ફિલ્મનું ટીઝર (Shaitaan Teaser Launch) આખરે આજે (ગુરુવારે) 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ ગયું છે. વિકાસ બહલ દ્વારા ડાયરેક્ટ કરાયેલ ફિલ્મ રોમાંચક હશે એવું લાગે છે.

Shaitaan Teaser Launch : શૈતાન ફિલ્મનું ટીઝર (Shaitaan Teaser Launch) આખરે આજે (ગુરુવારે) 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ ગયું છે. વિકાસ બહલ દ્વારા ડાયરેક્ટ કરાયેલ ફિલ્મ રોમાંચક હશે એવું લાગે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Shaitaan teaser launch ajay devgn bollywood news

Shaitaan Teaser Launch : શૈતાનનું ટીઝર લોન્ચ, અજય દેવગણ અને જ્યોતિકા..

Shaitaan Teaser Launch :શૈતાન (Shaitaan) ફિલ્મનું ટીઝર આજ લોન્ચ થયું છે. અજય દેવગણ (Ajay Devgn) હિન્દી સિનેમાના બેસ્ટ એક્ટરો માંથી એક છે. ફેન્સના આધારે અભિનેતા તેની ફિલ્મ પસંદગીઓ અને આકર્ષક સ્ટોરી દ્વારા તેના ફોલોઅર્સને સતત ખુશ કરે છે. હવે, અભિનેતા વર્ષ 2024માં મોટા પડદા પર નોંધપાત્ર વાપસી કરી રહ્યો છે. તે આ વર્ષે પાંચ ફિલ્મોમાં કામ કરશે, જેમાં પ્રથમ શૈતાન (Shaitan) હશે. શૈતાન ફિલ્મનું ટીઝર (Shaitaan Teaser Launch) આખરે આજે (ગુરુવારે) 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ ગયું છે. વિકાસ બહલ દ્વારા ડાયરેક્ટ કરાયેલ ફિલ્મ રોમાંચક હશે એવું લાગે છે. તેમાં અજય દેવગનની સાથે જ્યોતિખા અને આર માધવન સહિતની સ્ટાર કલાકારો છે.

Advertisment
Shaitaan Teaser Launch

અજયે માઇક્રોબ્લોગિંગ સાઇટ X (ટ્વીટર)પર શેર કર્યું કે, તેની આગામી ફિલ્મ શૈતાન (Shaitan) નું ટીઝર રિલીઝ થયું છે, તેણે લખ્યું કે, ''વો પૂછેગા તુમસે… એક ખેલ હૈ, ખેલાગે? પાર ઉસકે બેહકાવે મેં મત આના! #ShaitaanTeaser હવે આવી ગયું છે! 8મી માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોને ટેકઓવર કરી રહ્યા છીએ.”

આ પણ વાંચો: Fighter Movie: ફાઇટર મુવી રિલીઝ પહેલા જ વિવાદમાં, આ દેશમાં મુકાયો પ્રતિબંધ

શૈતાન ટીઝર લોન્ચ (Shaitaan Teaser Launch) અહીં જુઓ :

https://instagram.com/p/C2girbiIlpz/?hl=en

ટીઝરમાં જાણવા મળે છે કે, “કહેતે હૈં કી યે દુનિયા પૂરી બેહરી હૈ, પર સુંતે સબ મેરી હૈ. કાલે સે ભી કાલા મેં, બેહકાવે કા પ્યાલા મેં. તંદર સે લે કર શ્લોક કા, મલિક હૂં મેં નૌ લોક કા. ઝેહર ભી મેં, દાવા ભી મેં. ચૂપ ચાપ સાદિયોં સે સબ દેખતા, એક ખામોશ ગવાહ ભી મેં. મૈં રાત હૂં, મેં શામ હૂં, મૈં કૈનાથ તમામ હૂં. બનાતા, બિગડતા, સમેત તા, મરોડતા, લોગ કહેતે હૈં કી મૈં કિસી કો નહિ છોડતા. એક ખેલ હૈ, ખેલોગે? ઇસ ખેલ કા બસ એક હી નિયમ હૈ, મેં ચાહે કુછ ભી કહું, મેરે બેહકાવે મેં મત આના.”

Advertisment

આ પણ વાંચો: Fighter : ફાઈટર એક્ટર હૃતિક રોશને અનિલ કપૂરની એકટિંગના કર્યા વખાણ, અનિલ કપૂર રડી પડ્યો..

ટીઝરમાં ડેવિલના સિમ્બોલ અને મોટિફ્સના સ્પાઇન-ચિલિંગ વિઝ્યુઅલ્સ દર્શાવવામાં આવ્યા છે. તેમાં અજય દેવગણ અને જ્યોતિકાના શોટ્સ પણ દર્શાવવામાં આવ્યા છે જેઓ કોઈનો સામનો કરતા હોય તેમ લાગે છે. અન્ય શૉટમાં આર માધવનનું અશુભ સ્મિત દર્શાવવામાં આવ્યું છે, જે સંકેત આપે છે કે તે 'શૈતાન' હોઈ શકે છે. આ ફિલ્મ આ વર્ષે 8 માર્ચે રિલીઝ થશે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ