Shraddha Kapoor : શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીની રિલેશનશીપ કન્ફર્મ, એક્ટ્રેસે R નામનું પેંડલ પહેર્યું, જુઓ તસવીર

Shraddha Kapoor : બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર થોડા સમયથી ફિલ્મ ‘તુ જુઠ્ઠી મૈં મક્કાર’ના લેખક રાહુલ મોદી સાથે રિલેનશીપમાં હોવાનું ચર્ચાય છે. ત્યારે હવે શ્રદ્ધા કપૂરે શેર કરેલી એક તસવીર પરથી તે કન્ફર્મ થયું છે.

Shraddha Kapoor : બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર થોડા સમયથી ફિલ્મ ‘તુ જુઠ્ઠી મૈં મક્કાર’ના લેખક રાહુલ મોદી સાથે રિલેનશીપમાં હોવાનું ચર્ચાય છે. ત્યારે હવે શ્રદ્ધા કપૂરે શેર કરેલી એક તસવીર પરથી તે કન્ફર્મ થયું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Shraddha Kapoor | Shraddha Kapoor Flunts R Pendent | Shraddha Kapoor Boyfriend | shraddha kapoor and rahul modi | raul modi

શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીની રિલેશનશીપ કન્ફર્મ, એક્ટ્રેસે R નામનું પેંડલ પહેર્યું (Photo Actress Insta

Shraddha Kapoor : ‘એબીસીડી 2’ અને ‘સ્ત્રી 2’જેવી હિટ ફિલ્મો આપીને ફેમસ થયેલી બોલિવૂડ એકટ્રેસ શ્રદ્ધા કપૂર તેના અંગત જીવનને લઈ ચર્ચામાં છે. શ્રદ્ધા કપૂર થોડા સમયથી ફિલ્મ ‘તુ જુઠ્ઠી મૈં મક્કાર’ના લેખક રાહુલ મોદી સાથે રિલેનશીપમાં હોવાનું ચર્ચાય છે. ત્યારે હવે શ્રદ્ધા કપૂરે શેર કરેલી એક તસવીર પરથી તે કન્ફર્મ થયું છે.

Advertisment
Shraddha Kapoor | Shraddha Kapoor Flunts R Pendent | Shraddha Kapoor Boyfriend |
Shraddha Kapoor : શ્રદ્ધા કપૂર ફાઇલ તસવીર

મીડિયા અહેવાલ મુજબ, શ્રદ્ધા અને રાહુલ એકબીજા સાથે જાહેરમાં આવવા કમ્ફર્ટેબલ થઈ ગયા છે. હવે તેઓ લોકોની સામે સાથે જવામાં કોઈ સંકોચ અનુભવતા નથી. તેમનો પરિવાર પણ બંનેના સંબંઘોથી ખુશ છે.

હકીકતમાં શ્રદ્ધા કપૂરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેઇજ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે ગળામાં R નામનું પેંડલ પહેર્યું છે. જે બાદ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે શ્રદ્ધાએ આ પેંડલ રાહુલ મોદીના નામનું પહેર્યું છે.

Advertisment

આ પણ વાંચો : Kartik Aaryan : ભૂલ ભૂલૈયા 3માં કાર્તિક આર્યનની સૌથી મોટા ગીત સાથે એન્ટ્રી થશે, જાણો રિલીઝ ડેટ

ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી હાલમાં જ અનંત અંબાણી અને રાધિક મર્ચેન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં એક સાથે જોવા મળ્યા હતા. ત્યારથી તેમની રિલેશનશીપ કન્ફર્મ થઇ ગયું છે.

ગુજરાતી ન્યૂઝ મનોરંજન ન્યૂઝ