The Sabarmati Report Teaser : વિક્રાંત મેસીની 'સાબરમતી રિપોર્ટ'મુવીનું હ્રદયસ્પર્શી ટીઝર રિલીઝ

The Sabarmati Report Teaser : વિક્રાંત મેસી હવે વધુ એક દમદાર ફિલ્મ સાથે હાજર થવા જઈ રહ્યો છે. 'ધ સાબરમતી રિપોર્ટ.'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મમાં મેકર્સ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં જે ઘટના ઘટી હતી તે દર્દનાક કહાની લઈને આવ્યા છે. 'ધ સાબરમતી રિપોર્ટ'નું ટીઝર રિલીઝ થઇ ગયું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
The Sabarmati Report Teaser | The Sabarmati Report Release Date | Vikrant Massy | The Sabarmati Report cast

સાબરમતી રિપોર્ટ ટીઝર | જોઇને કાંપી ઉઠશો

Vikrant Massey New Movie Sabarmati Report Teaser : વિક્રાંત મેસી પોતાની ફિલ્મ 12મી ફેલની અપાર સફળતા બાદ વધુ એક ધમાકેદાર ફિલ્મ સાથે સ્ક્રીન પર ધૂમ મચાવશે. આ ફિલ્મનું નામ 'ધ સાબરમતી રિપોર્ટ' છે. 'ધ સાબરમતી રિપોર્ટ'નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. સાથેજ 'ધ સાબરમતી રિપોર્ટ' મુવીની રિલીઝ ડેટની પણ જાહેર થઇ ગઇ છે.
ધ સાબરમતી રિપોર્ટ મુવી કહાની

Advertisment

ધ સાબરમતી રિપોર્ટ મુવી 22 વર્ષ પહેલા જ્યારે ગુજરાતના ગોધરામાં સાબરમતી ટ્રેન પર થયેલા હુમલામાં 59 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

https://www.instagram.com/p/C5DRa2zoOPV/

વિક્રાંત મેસી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002ની સવારે ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ઘટનાઓને વર્ણવે છે.

Advertisment

આ પણ વાંચો : Ramayana : રણબીર કપૂરની ‘રામાયણ’માં સાક્ષી તંવર મંદોદરીના પાત્ર માટે કન્ફર્મ? આ એક્ટ્રેસ માતા કૌશલ્યનું પાત્ર નિભાવશે?

'ધ સાબરમતી રિપોર્ટ' સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં વિક્રાંત મેસી સાથે સાઉથ અભિનેત્રી રાશિ ખન્ના અને રિદ્ધી ડોગરા જોવા મળશે. આ ફિલ્મ 3 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા બનાવવામાં આવી છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ