/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Anant-Ambani-Radhika-Merchant-Pre-Wedding.jpg)
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની - photo x/ @RIL_Updates
Anant Ambani Radhika Merchant Pre Wedding LIVE Update, અનંત અને રાધિકા પ્રી વેડિંગ સેરેમની : બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો છે. જામનગરમાં પ્રી વેડિંગ સેરેમની ત્રણ દિવસ સુધી ચાલનાર છે. 1 માર્ચથી શરૂ થઈને 3 માર્ચે સમાપ્ત થશે. જેમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીની હસ્તીઓ ભાગ લેવા જામનગર પહોંચી છે. હોલીવુડ પોપ સ્ટાર રીહાન્ના અહીં પરફોર્મ કરવા જામનગર પહોંચી છે.
આ સિવાય અર્જુન કપૂર, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, વિકી કૌશલ, શાહરૂખ ખાન સહિત ઘણા દિગ્ગજ કલાકારો આ પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચી ગયા છે. 1 માર્ચની સાંજે મહેમાનો માટે 'ઇવનિંગ ઇન એવરલેન્ડ-થીમ આધારિત' કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 2 માર્ચે સૌપ્રથમ દરેક વ્યક્તિ રિલાયન્સ એનિમલ રેસ્ક્યુ સેન્ટરની ટૂર પર જશે અને સાંજે 'મેલા રોગ' પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 3 માર્ચે દરેક વ્યક્તિ 'ટસ્કર ટ્રેઇલ' પર જશે અને છેલ્લી ઇવેન્ટ પરંપરાગત હશે. 'હસ્તાક્ષર' સમારોહ..
- Mar 01, 2024 22:59 IST
વેસ્ટ ઇન્ડીઝનો ક્રિકેટર પોલાર્ડ જામનગર પહોંચ્યો
https://www.instagram.com/p/C3-jVr8yQ4y/?hl=en
- Mar 01, 2024 22:35 IST
અનંત અંબાણીની નવી તસવીર સામે આવી છે
- Mar 01, 2024 22:00 IST
અભિનેતા રામચરણ જામનગર પહોંચ્યો
અભિનેતા રામચરણ પત્ની ઉપાસના સાથે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે પહોંચ્યો
#WATCH | Actor Ram Charan and Upasana Konidela arrive in Jamnagar for the pre-wedding events of Anant Ambani and Radhika Merchant pic.twitter.com/6w8Jm3tNmA
— ANI (@ANI) March 1, 2024
- Mar 01, 2024 21:27 IST
અભિનેતા અજય દેવગણ પરિવાર સાથે જામનગર પહોંચ્યો
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે અભિનેતા અજય દેવગણ પરિવાર સાથે જામનગર પહોંચ્યો છે.
#WATCH | Gujarat | Actor Ajay Devgn along with his family arrived in Jamnagar for the pre-wedding events of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/64lz1Ow14j
— ANI (@ANI) March 1, 2024
- Mar 01, 2024 20:39 IST
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પરિવાર જામનગર પહોંચ્યો
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યો
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યો.#RadhikaMerchant#AnantAmbani#anantradhikapreweddingpic.twitter.com/apBUwdROEx
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 20:02 IST
અભિનેત્રી અનન્યા પાંડે જામનગર પહોંચી
અભિનેત્રી અનન્યા પાંડે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચી.
અભિનેત્રી અનન્યા પાંડે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચી.#RadhikaMerchant#AnantAmbani#anantradhikapreweddingpic.twitter.com/jRZx89Kw0e
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 19:31 IST
અભિનેતા અનિલ કપૂર અને પુત્રી સોનમ કપૂર જામનગર પહોંચ્યા
અભિનેતા અનિલ કપૂર અને પુત્રી સોનમ કપૂર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા
અભિનેતા અનિલ કપૂર અને પુત્રી સોનમ કપૂર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા.#RadhikaMerchant#AnantAmbani#anantradhikapreweddingpic.twitter.com/JZWenq5LOK
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 18:32 IST
અભિનેતા સૈફઅલી ખાન પરિવાર સાથે જામનગર પહોંચ્યો
અભિનેતા સૈફઅલી ખાન, પત્ની કરિના કપૂર અને પુત્રી સારા અલી ખાન સહિત પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યો.#RadhikaMerchant#AnantAmbani#anantradhikapreweddingpic.twitter.com/6sa0P5BzS5
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 18:30 IST
માધુરી દીક્ષિત તેના પતિ શ્રીરામ નેને સાથે જામનગર પહોંચી
માધુરી દીક્ષિત તેના પતિ શ્રીરામ નેને સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચી હતી #RadhikaMerchant#AnantAmbani#anantradhikapreweddingpic.twitter.com/upiG6g8HXk
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 17:54 IST
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા જામનગર પહોંચ્યા
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા #RadhikaMerchant#AnantAmbani#anantradhikapreweddingpic.twitter.com/vCgWjHcR4J
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 17:40 IST
આમિર ખાન જામનગર પહોંચ્યો
આમિર ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યો.
આમિર ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યો #RadhikaMerchant#AnantAmbani#anantradhikapreweddingpic.twitter.com/wvsd4QQODs
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 16:55 IST
સચિન તેંડુલકર પત્ની અંજલી સાથે જામનગર પહોંચ્યો
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પત્ની અંજલી સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા.
#WATCH पूर्व भारतीय क्रिकेटर सचिन तेंदुलकर और उनकी पत्नी अंजलि अनंत अंबानी और राधिका मर्चेंट के प्री-वेडिंग समारोह में शामिल होने के लिए गुजरात के जामनगर पहुंचे। pic.twitter.com/oTi1rfgYFh
— ANI_HindiNews (@AHindinews) March 1, 2024
- Mar 01, 2024 16:38 IST
રોહિત શર્મા જામનગર પહોંચ્યો
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચ્યો.
#WATCH टीम इंडिया के कप्तान रोहित शर्मा अनंत अंबानी और राधिका मर्चेंट के प्री-वेडिंग समारोह में शामिल होने के लिए गुजरात के जामनगर पहुंचे। pic.twitter.com/BtnJtWP4jw
— ANI_HindiNews (@AHindinews) March 1, 2024
- Mar 01, 2024 15:01 IST
બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ જામનગર પહોંચી
બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચી.
બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચી.#AnantRadhikaWedding#AnantAmbani#anantradhikaprewedding#Jamnagar#sainanehwalpic.twitter.com/reXKO7G3Ng
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 14:20 IST
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ જામનગર પહોંચી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે જામનગર પહોંચી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટેઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ જામનગર પહોંચી#AnantRadhikaWedding#AnantAmbani#anantradhikaprewedding#Jamnagar#EvankaTrumppic.twitter.com/7sZXwnnu8G
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 14:17 IST
બોલિવૂડ અભિનેત્રી દિશા પટની અનંત અને રાધિકાના પ્રી વેડિંગમાં પહોંચી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે બોલિવૂડ અભિનેત્રી દિશા પટની જામનગર પહોંચી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે બોલિવૂડ અભિનેત્રી દિશા પટની જામનગર પહોંચી#AnantRadhikaWedding#AnantAmbani#anantradhikaprewedding#Jamnagar#DishaPatanipic.twitter.com/oBKoYcOZ0k
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 13:58 IST
વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવો જામનગર પહોંચ્યા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવો જામનગર પહોંચ્યા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવો જામનગર પહોંચ્યા #AnantRadhikaWedding#AnantAmbani#anantradhikaprewedding#Jamnagar#DwayneBravopic.twitter.com/q7XKwOquni
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 13:52 IST
સ્કાય અને રાશિદ ખાન જામનગર પહોંચ્યા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે સ્કાય અને રાશિદ ખાન જામનગર પહોંચ્યા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે સ્કાય અને રાશિદ ખાન જામનગર પહોંચ્યા #AnantRadhikaWedding#AnantAmbani#anantradhikaprewedding#Jamnagar#sky#Rashidkhanpic.twitter.com/Eb3kNpOisn
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 13:48 IST
ક્રિકેટર ઝાહિર ખાન પત્ની સાથે જામનગર પહોંચ્યો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે પત્ની સાથે ઝાહિર ખાન જામનગર પહોંચ્યો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે પત્ની સાથે ઝાહિર ખાન જામનગર પહોંચ્યો #AnantRadhikaWedding#AnantAmbani#anantradhikaprewedding#zaheerkhan#Jamnagarpic.twitter.com/IetnuBHrt3
— IEGujarati (@IeGujarati) March 1, 2024
- Mar 01, 2024 13:39 IST
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પહોંચ્યા જામનગર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જામનગર પહોંચ્યા છે.
https://www.instagram.com/viralbhayani/reel/C39lsVvBGh9/
- Mar 01, 2024 12:45 IST
પત્ની અંજલી સાથે જામનગર પહોંચ્યા ધોની
ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીના હાજરી આપવા માટે જામનગર પહોંચી ગયા છે.
https://www.instagram.com/viralbhayani/reel/C39fSP_B2O_/
- Mar 01, 2024 10:59 IST
જામનગર એરપોર્ટ પર પાપારાઝીઓને અંબાણી પરિવાર તરફથી નાસ્તો મળ્યો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટથી ફંક્શન સુધી મીડિયા અને મહેમાનો માટે ખાવા-પીવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન પાપારાઝીઓએ એરપોર્ટ પર અંબાણી પરિવાર તરફથી મળેલો નાસ્તો કર્યો હતો.
https://www.instagram.com/viralbhayani/reel/C39Wic5BSqr/
- Mar 01, 2024 10:08 IST
ભાઈ અનંતના લગ્નમાં પહોંચ્યા આકાશ અંબાણી
Reliance Jio Infocomm Ltd ના ચેરમેન આકાશ અંબાણી, રાધિકા મર્ચન્ટ સાથે તેમના ભાઈ અનંત અંબાણીની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે 29મી ફેબ્રુઆરીના રોજ જામનગર આવ્યા હતા.
#WATCH | Gujarat | Akash Ambani, Chairman of Reliance Jio Infocomm Ltd, arrived in Jamnagar on 29th February for the three-day pre-wedding celebrations of his brother Anant Ambani with Radhika Merchant. pic.twitter.com/Q8UeflFpKS
— ANI (@ANI) March 1, 2024
- Mar 01, 2024 10:06 IST
નીતા અંબાણીનો વીડિયો સામે આવ્યો... કહ્યું.. જ્યારે રાધિકા સાથે અનંતના લગ્નની વાત આવી ...
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે તેમના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન પર વાત કરે છે.
#WATCH | Jamnagar, Gujarat | Founder and chairperson of Reliance Foundation Nita Ambani speaks on the pre-wedding function of her son Anant Ambani with Radhika Merchant.
"...When it came to my youngest son Anant's wedding with Radhika, I had two important wishes - first, I… pic.twitter.com/udOVozqbWP— ANI (@ANI) March 1, 2024
રાધિકા સાથે મારા સૌથી નાના પુત્ર અનંતના લગ્નની વાત આવી, ત્યારે મારી પાસે બે મહત્વની ઈચ્છાઓ હતી - પ્રથમ, હું આપણા મૂળની ઉજવણી કરવા માંગતી હતી...બીજું, હું ઈચ્છતી હતી કે ઉજવણી આપણી કલા અને સંસ્કૃતિને સાથે હોય.
- Mar 01, 2024 10:02 IST
બોની કપૂર અને અયાન મુખર્જી જામનગર પહોંચ્યા
બોની કપૂર અને અયાન મુખર્જી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
- Mar 01, 2024 10:00 IST
ફેસબુક સીઈઓ માર્ક ઝકરબર્ગ પત્ની સાથે જામનગર પહોંચ્યા
ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ પત્ની સાથે જામનગર પહોંચ્યા છે. તેઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચ્યા છે.
- Mar 01, 2024 09:48 IST
જામનગરના આંગણે આજથી અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમની
ગુજરાતના જામનગરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની શરુ થઈ છે. આ સમારોહ ત્રણ દિવસ ચાલશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us