મણિનગરમાં રેલવે સ્ટેશન નજીક BRTS બસમાં આગ લાગી, મુસાફરોનો આબાદ બચાવ

BRTS bus fire breakout: અમદાવાદમાં (Ahmedabad) આજે મણિનગર રેલવે બસ સ્ટેશન (Maninagar railway station) નજીક એક બીઆરટીએસ બસમાં (BRTS Bus)ચાર વાગ્યાની આસપાસ આગ લાગી, ફાયર બ્રિગેડની (fire brigade team) ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

અમદાવાદમાં બીઆરટીએસ બસ (BRTS Bus)માં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. આજે મણિનગર રેલવે બસ સ્ટેશન નજીક એક બીઆરટીએસ બસમાં ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી.

Advertisment
publive-image

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે કોરિડોર બીઆરટીએસ બસમા લાગી આગ હતી. બસમાં ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રૂટ નંબર-9ની બસમાં આગ લાગી હતી.

બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ની ટીમે પહોંચી જઇ આગ પર મેળવ્યો કાબૂ હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં મુસાફરોનો થયો આબાદ બચાવ થયો છે.

અકસ્માત અમદાવાદ ગુજરાત