scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: તમારા જિલ્લાની કઈ બેઠક પર કયા ઉમેદવારની જીત થઈ

Gujarat Assembly Election Result 2022 All seat : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં ભાજપ 156, કોંગ્રેસ 17, આપ 05, સપા 01 અને અપક્ષ 03 બેઠક પર જીતી રહી છે. તો જોઈએ કયા જિલ્લા (District) ની કઈ બેઠક પર કયા ઉમેદવારે જીત (Won Candidate) મેળવી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: તમારા જિલ્લાની કઈ બેઠક પર કયા ઉમેદવારની જીત થઈ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 તમામ બેઠકનું પરિણામ

Gujarat Assembly Election Result 2022 News Updates: ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 2 તબક્કામાં મતદાન યોજાયું હતું. આજે પરિણામનો દિવસ છે. રાજ્યના 37 કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. અત્યાર સુધીના વલણો સૂચવે છે કે ભાજપ 2002નો પોતાનો રેકોર્ડ તોડશે, જે ગુજરાતમાં તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તે સમયે 182માંથી 127 સીટો જીતી હતી. આ વખતે 2022માં ભાજપને લગભગ 156 સીટો પર જીત મળી છે, તો કોંગ્રેસને 17, આપને 5, સપાને 1 અને અપક્ષને 3 બેઠકો મળી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતની સ્થાપનાથી લઈ અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં કોઈ એક પક્ષને મળેલી બેઠકોમાં આ સૌથી વધારે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાજ્યમાં તેમની પાર્ટીની હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં લગભગ 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાત ચૂંટણી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે https://gujarati.indianexpress.com/ સાથે જોડાયેલા રહો. તો જોઈએ કયા જિલ્લામાં કઈ પાર્ટીને કઈ બેઠક પર જીત મળી.

કચ્છ જિલ્લાની 6 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
1અબડાસાકોંગ્રેસભાજપપ્રદ્યૂમસિંહ જાડેજા9431
2માંડવીભાજપભાજપઅનિરૂદ્ધ દવે48297
3ભુજભાજપભાજપકેશુભાઈ પટેલ59814
4અંજારભાજપભાજપછાંગા ત્રિકમ બિજલ37709
5ગાંધીધામભાજપભાજપમાલતી કિશોર મહેશ્વરી37831
6રાપરકોંગ્રેસભાજપવિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા577
બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
7વાવકોંગ્રેસકોંગ્રેસગેનીબેન ઠાકોર15601
8થરાદભાજપભાજપશંકર ચૌધરી26506
9ધાનેરાકોંગ્રેસઅપક્ષમાવજીભાઈ દેસાઈ35696
10દાંતાકોંગ્રેસકોંગ્રેસકાંતિભાઈ ખરાડી6327
11વડગામઅપક્ષકોંંગ્રેસજીગ્નેશ મેવાણી4928
12પાલનપુરકોંગ્રેસભાજપઅનિકેત ગિરીશભાઈ ઠાકર26980
13ડિસાભાજપભાજપપ્રવિણ માળી42647
14દિયોદરકોંગ્રેસભાજપકેેશાજી શિવાજી ચૌહાણ38414
15કાંકરેજભાજપકોંગ્રેસઅમૃતજી મોતીજી ઠાકોર5295
પાટણ જિલ્લાની 4 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
16રાધનપુરકોંગ્રેસભાજપલવિંગજી મુળજી સોલંકી22467
17ચાણસ્માભાજપકોંગ્રેસદિનેશજી ઠાકોર1404
18પાટણકોંગ્રેસકોંગ્રેસકિરીટભાઈ પટેલ17177
19સિધ્ધપુરકોંગ્રેસભાજપબલવંતસિંહ રાજપુત2814
મહેસાણા જિલ્લાની 7 બેઠકનું પરિણામ
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવારમાર્જિન
20ખેરાલુભાજપભાજપસરદારભાઈ ચૌધરી3964
21ઊંઝાકોંગ્રેસભાજપકે. કે. પટેલ51468
22વિસનગરભાજપભાજપઋષિકેશ પટેલ34405
23બેેચરાજીકોંગ્રેસભાજપસુખાજી સોમાજી ઠાકોર11286
24કડીભાજપભાજપકરશનભાઈ સોલંકી28194
25મહેસાણાભાજપભાજપમુકેશકુમાર પટેલ45794
26વિજાપુરભાજપકોંગ્રેસસી.જે. ચાવડા7053
સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
27હિંમતનગરભાજપભાજપવિરેન્દ્રસિંહ ઝાલા8860
28ઇડરભાજપભાજપરમણલાલ વોરા39440
29ખેેડબ્રહ્માકોંગ્રેસકોંગ્રેસતુષાર ચૌધરી2048
33પ્રાંતિજભાજપભાજપગજેન્દ્રસિંહ પરમાર64622
અરવલ્લી જિલ્લાની 3 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
30ભિલોડાકોંગ્રેસભાજપપીસી બરંડા28668
31મોડાસાકોંગ્રેસભાજપભીખુસિંહ પરમાર34788
32બાયડકોંગ્રેસઅપક્ષધવલસિંહ ઝાલા5818
ગાંધીનગર જિલ્લાની 5 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
34દહેગામભાજપભાજપબલરાજસિંહ ચૌહાણ16173
35ગાંધીનગર દક્ષિણભાજપભાજપઅલ્પેશ ઠાકોર43064
36ગાંધીનગર ઉત્તરકોંગ્રેસભાજપરીટાબેન કેતનકુમાર પટેલ26111
37માણસાકોંગ્રેસભાજપજયંતિભાઈ પટેલ39266
38કલોલકોંગ્રેસભાજપલક્ષ્મણજી પુંજાજી ઠાકોર5733
અમદાવાદ શહેર જિલ્લાની કુલ 21 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
39વિરમગામકોંગ્રેસભાજપહાર્દિક પટેલ51707
40સાણંદભાજપભાજપકનુભાઈ પટેલ35369
41ઘાટલોડિયાભાજપભાજપભુપેન્દ્ર પટેલ192263
42વેજલપુરભાજપભાજપઅમિત ઠાકર59651
43વટવાભાજપભાજપબાબુસિંહ જાધવ100046
44એલિસબ્રિજભાજપભાજપઅમિત શાહ104796
45નારણપુરાભાજપભાજપજીતેન્દ્રકુમાર રમણલાલ પટેલ92800
46નિકોલભાજપભાજપજગદિશ વિશ્વકર્મા55198
47નરોડાભાજપભાજપપાયલ કુકરાણી83513
48ઠક્કરબાપા નગરભાજપભાજપકંચનબેન રાંદડીયા63799
49બાપુનગરકોંગ્રેસભાજપદિનેશસિંહ કુશવા12077
50અમરાઇવાડીભાજપભાજપડો. હસમુખ પટેલ43272
51દરિયાપુરકોંગ્રેસભાજપકૌશિકભાઈ જૈન5243
52જમાલપુર ખાડિયાકોંગ્રેસકોંગ્રેસઈમરાન ખેડાવાલા13658
53મણીનગરભાજપભાજપઅમુલ ભટ્ટ90301
54દાણીલીમડાકોંગ્રેસકોંગ્રેસશૈલેષ પરમાર13487
55સાબરમતીભાજપભાજપડો. હર્ષદભાઈ પટેલ98684
56અસારવાભાજપભાજપદર્શના વાઘેલા54173
57દસ્ક્રોઇભાજપભાજપબાબુુ જમના પટેલ91637
58ધોળકાભાજપભાજપકિર્તિસિંહ ડાભી13405
59ધંધુકાકોંગ્રેસભાજપકાળુભાઈ ડાભી34326
સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
60દસાડાકોંગ્રેસભાજપપી.કે. પરમાર2179
61લીંબડીકોંગ્રેસભાજપકિર્તિસિંહ રાણા23146
62વઢવાણભાજપભાજપજગદિશભાઈ મકવાણા65489
63ચોટીલાકોંગ્રેસભાજપશામજીભાઈ ચૌહાણ25642
64ધ્રાંગધ્રાકોંંગ્રેસભાજપપ્રકાશભાઈ વરમોરા32973
મોરબી જિલ્લાની 3 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
65મોરબીકોંગ્રેસભાજપકાંતિભાઈ અમૃતિયા62079
66ટંકારાકોંગ્રેસભાજપદુર્લભજીભાઈ દેથરિયા10256
67વાંકાનેરકોંગ્રેસભાજપજીતેન્દ્ર કાંતિલાલ સોમાણી19955
રાજકોટ જિલ્લાની 8 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
68રાજકોટ પૂર્વભાજપભાજપઉદય કાંગડ28635
69રાજકોટ પશ્વિમભાજપભાજપડો. દર્શિતા શાહ105975
70રાજકોટ દક્ષિણભાજપભાજપરમેશભાઈ વિરજીભાઈ ટિલાળા78864
71રાજકોટ ગ્રામ્યભાજપભાજપભાનબેન બાબરિયા48494
72જસદણકોંગ્રેસભાજપકુંવરજી બાવળીયા16172
73ગોંડલભાજપભાજપગીતાબેન જાડેજા43313
74જેતપુરભાજપભાજપજયેશ રાંદડીયા76926
75ધોરાજીકોંગ્રેસભાજપડો. મહેન્દ્ર પાડલીયા12248
જામનગર જિલ્લાની 5 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
76કાલાવડકોંગ્રેસભાજપમેઘજીભાઈ ચાવડા15850
77જામનગર ગ્રામ્યકોંગ્રેસભાજપરાઘવજી પટેલ47500
78જામનગર ઉત્તરભાજપભાજપરિવાબા જાડેજા53570
79જામનગર દક્ષિણભાજપભાજપદિવ્યેશભાઈ રણછોડભાઈ અકબરી62697
80જામજોધપુરકોંગ્રેસઆપહેમંતભાઈ આહિર10403
દેવભુમી દ્વારકા જિલ્લાની 2 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
81ખંભાળીયાકોંગ્રેસભાજપમુળુભાઈ બેરા18745
82દ્વારકાભાજપભાજપપબુભા માણેક5327
પોરબંદર જિલ્લાની 2 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
83પોરબંદરભાજપકોંગ્રેસઅર્જુન મોઢવાડીયા8181
84કુતિયાણાએનસીપીસપાકાંધલ જાડેજા26712
જૂનાગઢ જિલ્લાની 5 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
85માણાવદરકોંગ્રેસકોંગ્રેસઅરવિંદભાઈ લાડાણી3453
86જૂનાગઢકોંગ્રેસભાજપસંજય કોરડીયા40256
87વિસાવદરકોંગ્રેસઆપભુપેેન્દ્ર ભાયાણી7063
88કેશોદભાજપભાજપદેવાભાઈ પૂંજાભાઈ માલમ4208
89માંગરોળકોંગ્રેસભાજપભગવાનજીભાઈ કરગઠિયા22501
ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
90સોમનાથકોંગ્રેસભાજપમાનસિંહ પરમાર922
91તલાલાકોંગ્રેસભાજપભગાભાઈ બારડ20055
92કોડિનારકોંગ્રેસભાજપપર્દુમન વાળા19386
93ઉનાકોંગ્રેસભાજપકાળુુભાઈ રાઠોડ43526
અમરેલી જિલ્લાની 5 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
94ધારીકોંગ્રેસભાજપજયસુખભાઈ કાકડીયા8717
95અમરેલીકોંગ્રેસભાજપકૌશિક વેકરિયા46657
96લાઠીકોંગ્રેસભાજપજનકભાઈ તાલવીયા29274
97સાવરકુંડલાકોંગ્રેસભાજપમહેશ કાસવાલા3492
98રાજુલાકોંગ્રેસભાજપહિરાભાઈ ઓધવજી સોલંકી10463
ભાવનગર જિલ્લાની 7 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
99મહુવાભાજપભાજપશિવાભાઈ ગોહિલ30472
100તળાજાકોંગ્રેસભાજપભગાભાઈ બારડ43306
101ગારીયાધારભાજપઆપસુધીરભાઈ વાઘાણી4819
102પાલીતાણાભાજપભાજપભીખાભાઈ બારૈયા27577
103ભાવનગર ગ્રામ્યભાજપભાજપપરસોત્તમભાઈ સોલંકી73484
104ભાવનગર પૂર્વભાજપભાજપસેજલબેન પંડ્યા62554
105ભાવનગર પશ્વિમભાજપભાજપજીતેન્દ્ર વાઘાણી41922
બોટાદ જિલ્લાની 2 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
106ગઢડાકોંગ્રેસભાજપમહંત શંભુભાઈ ટુંડીયા26694
107બોટાદભાજપઆપઉમેેશભાઈ નારણભાઈ મકવાણા2779
આણંદ જિલ્લાની 7 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
108ખંભાતભાજપકોંગ્રેસચિરાગ પટેલ3711
109બોરસદકોંગ્રેસભાજપરમણભાઈ ભીખાભાઈ સોલંકી11165
110આંકલાવકોંગ્રેસકોંગ્રેસઅમિત ચાવડા2729
111ઉમરેઠભાજપભાજપગોવિંદભાઈ પરમાર26717
112આણંદકોંગ્રેસભાજપયોગેશ પટેલ41623
113પેટલાદકોંગ્રેસભાજપકમલેશભાઈ રમેશભાઈ પટેલ17954
114સોજીત્રાકોંગ્રેસભાજપવિપુલકુમાર પટેલ29519
ખેડા જિલ્લાની 6 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
115માતરભાજપભાજપકલ્પેશભાઈ પરમાર15851
116નડિયાદભાજપભાજપપંકજભાઈ દેસાઈ53871
117મહેેમદાબાદભાજપભાજપઅર્જુનસિંહ ચૌહાણ45604
118મહુધાકોંગ્રેસભાજપસંજયસિંહ મહિડા25689
119ઠાસરાકોંગ્રેસભાજપયોગેન્દ્રસિંહ પરમાર61919
120કપડવંજકોંગ્રેસભાજપરાજેશકુમાર ઝાલા31878
મહિસાગર જિલ્લાની 3 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
121બાલાસિનોરકોંગ્રેસભાજપમાનસિંહ ચૌહાણ51422
122લુણાવાડાઅપક્ષકોંગ્રેસગુલાાબસિંહ ચૌહાણ26620
123સંતરામપુરભાજપભાજપકુંબેરભાઈ ડિંડોર15577
પંચમહાલ જિલ્લાની 5 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
124શહેરાભાજપભાજપજેઠાભાઈ આહિર47281
125મોરવા હડફઅપક્ષભાજપનિમિષાબેન સુથાર48877
126ગોધરાભાજપભાજપસીકે રાઉલજી35198
127કાલોલભાજપભાજપફતેસિંહ ચૌહાણ115679
128હાલોલભાજપભાજપજયદ્રથસિંહ પરમાર42705
દાહોદ જિલ્લાની 6 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
129ફતેહપુરાભાજપભાજપરમેશભાઈ કટારા19531
130ઝાલોદકોંગ્રેસભાજપમહેશ ભુરિયા35222
131લીમખેડાભાજપભાજપશૈલેષ ભાભોર3663
132દાહોદકોંગ્રેસભાજપકનૈયાલાલ કિશોરી29350
133ગરબડાકોંગ્રેસભાજપમહેન્દ્રભાઈ ભાભોર27825
134દેવગઢબારીયાભાજપભાજપબચુભાઈ ખાબડ44201
વડોદરા જિલ્લાની 10 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
135સાવલીભાજપભાજપકેતન ઈનામદાર36926
136વાઘોડિયાભાજપઅપક્ષધર્મેન્દ્રસિંહ વાઘેલા14006
140ડભોઇભાજપભાજપશૈલેષ મહેતા20476
141વડોદરા શહેરભાજપભાજપમનિષા વકિલ98597
142સયાજીગંજભાજપભાજપકેયુર નારાયણદાસ રોકડીયા84013
143અકોટાભાજપભાજપચૈતન્ય મકરંદ દેસાઇ77753
144રાવપુરાભાજપભાજપબાલુ શુક્લા81085
145માંજલપુરભાજપભાજપયોગેશ પટેલ100754
146પાદરાકોંગ્રેસભાજપચૈતન્યસિંહ ઝાલા6178
147કરજણકોંગ્રેસભાજપપ્રવિણભાઈ ઘોઘારી26306
છોટા ઉદેપુર જિલ્લાની 3 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
137છોટાઉદેપુરકોંગ્રેસભાજપરાજેેન્દ્રસિંહ રાઠવા29450
138જેતપુરકોંગ્રેસભાજપજયંતી રાઠવા38106
139સંખેડાભાજપભાજપઅભેસિંહ તડવી30674
નર્મદા જિલ્લાની 2 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
148નાંદોદકોંગ્રેસભાજપદર્શના વાસાવા28202
149ડેડીયાપાડાઅપક્ષઆપચૈતર વસાવા40282
ભરૂચ જિલ્લાની 5 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
150જંબૂસરકોંગ્રેસભાજપદેવકિશોરદાસજી સ્વામી27380
151વાગરાભાજપભાજપઅરૂણસિંહ રાણા13452
152ઝઘડિયાઅપક્ષભાજપરિતેષ વસાવા23500
153ભરૂચભાજપભાજપરમેશભાઈ મિસ્ત્રી64473
154અંકલેશ્વરભાજપભાજપઈશ્વરસિંહ ઠાકોરસિંહ પટેલ40441
સુરત જિલ્લાની 16 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
155ઓલપાડભાજપભાજપમુકેેશભાઈ જીણાભાઈ પટેલ115136
156માંગરોળભાજપભાજપગણપતસિંહ વસાવા51423
157માંડવીકોંગ્રેસભાજપકુંવરજીીભાઈ હળપતિ18109
158કામરેજભાજપભાજપપ્રફૂલ પાનસેરિયા74694
159સુરત પૂર્વભાજપભાજપઅરવિંદ રાણા14017
160સુરત ઉત્તરભાજપભાજપકાંતિભાઈ બલાર34293
161વરાછા રોડભાજપભાજપકિશોર કાનાણી16834
162કારંજભાજપભાજપઅક્ષય પટેલ35974
163લિંબાયતભાજપભાજપસંગીતા પાટિલ57970
164ઉધનાભાજપભાજપમનુભાઈ પટેલ69896
165મજુરાભાજપભાજપહર્ષ સંઘવી116675
166કતારગામભાજપભાજપવિનોદભાઈ મોરડીયા64627
167સુરત પશ્વિમભાજપભાજપપૂર્ણેશ મોદી104312
168ચોર્યાસીભાજપભાજપસંદિપ દેસાઈ186418
169બારડોલીભાજપભાજપઈશ્વરભાઈ પરમાર89948
170મહુવાભાજપભાજપમોહનભાઈ ઢોડિયા31508
તાપી જિલ્લાની 2 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
171વ્યારાકોંગ્રેસભાજપમોહનભાઈ કોકાણી22120
172નિઝરકોંગ્રેસભાજપજયરામભાઈ ગામિત23160
ડાંગ જિલ્લાની 1 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
173ડાંગકોંગ્રેસભાજપવિજયભાઈ પટેલ19674
નવસારી જિલ્લાની 4 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
174જલાલપોરભાજપભાજપઆરસી પટેલ68699
175નવસારીભાજપભાજપરાકેશ દેસાઈ72313
176ગણદેવીભાજપભાજપનરેશભાઈ પટેલ93166
177વાંસદાકોંગ્રેસકોંગ્રેસઅનંતકુમાર પટેલ35033
વલસાડ જિલ્લાની 5 બેઠકનું પરિણામ
20172022માર્જિન
બેઠક ક્રમાંકબેઠકનું નામજીતજીતઉમેદવાર
178ધરમપુરભાજપભાજપઅરવિંદ છોટુભાઈ પટેલ33327
179વલસાડભાજપભાજપભરતભાઈ પટેલ103776
180પારડીભાજપભાજપકનુભાઈ દેસાઈ97164
181કપરાડાકોંગ્રેસભાજપજીતુભાઈ ચૌધરી32968
182ઉમરગામભાજપભાજપરમણલાલ નાનુભાઈ પટકાર64786

12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રભાઈ પટેલ 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. આ માહિતી ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આપી છે.

Web Title: Gujarat assembly election result 2022 district and seat wise won candidate

Best of Express