દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના મતદાનનો બીજો તબક્કો આજે ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકો છે, જેના માટે 7 મે 2024 ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે, અને ચૂંટી પંચ દ્વારા તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કાર્યવાહી પણ પૂર્ણ કરી દીધી છે. અને રાજ્યમાં 25 બેઠક પર 265 ઉમેદવારો આખરે ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં 26 બેઠક છે, પરંતુ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થયા અને અન્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટણી આવ્યા છે, જેને પગલે રાજ્યમાં હવે 25 બેઠક માટે મતદાન થશે. તો જોઈએ આ 25 બેઠકોમાં કઈ બેઠક પર કેટલા ઉમેદવાર છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 18 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 જયંતીભાઈ મકવાણા બસપા 2 હસમુખભાઈ પટેલ ભાજપા 3 કલ્પેશભાઈ શેટે ગુંજ સત્ય ની જનતા પાર્ટી 4 ધનંજય રાજપુત ભારતીય જન પરિષદ 5 પિયુષ ભાવસાર યુથ ઈન્ડિયા પિસ પાર્ટી 6 પ્રમોદ ગૌડે સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી 7 મનિષ દુબે સ્વરાજ ક્રાંતિ પાર્ટી 8 રાજેશ મૌર્ય પ્રજાતંત્ર આધાર પાર્ટી 9 હિતેન્દ્ર પટેલ આદી ભારત પાર્ટી 10 રૂપેશભાઈ ઈંગોલ અપક્ષ 11 મોહમ્મદફારૂક ચૌહાણ અપક્ષ 12 સંજય ઝાલા અપક્ષ 13 દશરથ પંચાલ અપક્ષ 14 વિષ્ણુ પટની અપક્ષ 15 બ્રિજેશ શર્મા અપક્ષ 16 મહેશ ઠાકોર અપક્ષ 17 હર્ષેદ નાંદોલિયા અપક્ષ 18 હિંમતસિંહ પટેલ કોંગ્રેસ
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 06 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 અનિલકુમાર વાઘેલા બસપા 2 દિનેશભાઈ મકવાણા ભાજપા 3 ભરત મકવાણા કોંગ્રેસ 4 ભાવેશકુમાર ભિટોરા ગુજરાત લોકતંત્ર પાર્ટી 5 વેધુભાઈ સિરાસત જનસેવા ડ્રાઈવર પાર્ટી 6 શંકરભાઈ રાઠોડ ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટી
અમરેલી લોકસભા બેઠક 08 ઉમેદવાર
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 રાવજીભાઈ ચૌહાણ બસપા 2 જેની ઠુમ્મર કોંગ્રેસ 3 ભરતભાઈ સુતરિયા ભાજપા 4 વિક્રમભાઈ સંખત ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી 5 પ્રિતેશ ચૌહાણ અપક્ષ 6 પૂંજાભાઈ ડાફડા અપક્ષ 7 બાવકુભાઈ વાળા અપક્ષ 8 ભાવેશભાઈ રંક અપક્ષ
આણંદ લોકસભા બેઠક 07 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 અમિત ચાવડા કોંગ્રેસ 2 મિતેશ પટેલ ભાજપ 3 સુરેન્દ્રભાઈ પટેલ બસપા 4 ધિરજકુમાર ક્ષત્રિય ગરીબ કલ્યાણ પાર્ટી 5 સુનિલકુમાર ભટ્ટ રાઈટ ટુ રિકોલ પાર્ટી 6 કેયુરભાઈ પટેલ અપક્ષ 7 આશિષકુમાર ભોઈ અપક્ષ
બનાસકાંઠા લોકસભા બેઠક 12 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 ગેનીબેન ઠાકોર કોંગ્રેસ 2 મનસુખભાઈ પરમાર બસપા 3 ડો. રેખાબેન ચૌધરી ભાજપા 4 જસુભાઈ ગમાર ભારત આદિવાસી પાર્ટી 5 પિયુષ પટેલ ભારતીય યુવા જન એકતા પાર્ટી 6 પ્રવિણભાઈ ચૌહાણ સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી 7 ઈબ્રાહીમભાઈ પરસાણી અપક્ષ 8 ચેતનકુમાર ઓઝા અપક્ષ 9 છગનચંદ્રરાજ પરમાર અપક્ષ 10 લાલભાઈ બજગ અપક્ષ 11 માવજી રાઠોડ અપક્ષ 12 અશોકભાઈ શ્રીમાળી અપક્ષ
બારડોલી લોકસભા બેઠક 03 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસ 2 પ્રભુભાઈ વસાવા ભાજપા 3 રેખાબેન ચૌધરી બસપા
ભરૂચ લોકસભા બેઠક 13 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી 2 મનસુખભાઈ વસાવા ભાજપા 3 ચેતનભાઈ વસાવા બસપા 4 ગીતાબેન માછી માલવા કોંગ્રેસ 5 દિલીપભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટી 6 ઈસ્માઈલ અહમદ પટેલ અપક્ષ 7 ધર્મેન્દ્રકુમાર વસાવા અપક્ષ 8 નવીનભાઈ પટેલ અપક્ષ 9 નારાયણભાઈ રાવલ અપક્ષ 10 આબિદબેગ મિર્ઝા અપક્ષ 11 મિતેશ પઢિયાર અપક્ષ 12 યુસુફ વલી હસનાલી અપક્ષ 13 સાજિદ મુનશી અપક્ષ
ભાવનગર લોકસભા બેઠક 13 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી 2 દિનેશભાઈ રાઠોડ બસપા 3 નિમુબેન બાંંભણિયા ભાજપા 4 અનિલભાઈ ચાવડા સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી 5 શ્રી ટીડાભાઈ દેવશીભાઈ ગુજરાત સર્વ સમાજ પાર્ટી 6 રાજેશકુમાર પરમાર ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી 7 ભૂપતભાઈ વાળા રાઈટ ટુ રિકોલ પાર્ટી 8 સાગરભાઈ કલાણીયા આપકી આવાજ પાર્ટી 9 નરેશભાઈ રાઠોડ અપક્ષ 10 ભગવતીબેન બ્રહ્મક્ષત્રિય અપક્ષ 11 મૂળશંકરભાઈ ચૌહાણ અપક્ષ 12 સંજયભાઈ મકવાણા અપક્ષ 13 હર્ષ ગોકલાણી અપક્ષ
છોટા ઉદેપુર લોકસભા બેઠક 06 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 જશુભાઈ રાઠવા ભાજપા 2 સોમાભાઈ ભીલ બસપા 3 સુખરામભાઈ રાઠવા કોંગ્રેસ 4 રણછોડભાઈ તડવી ભારતીય બહુજન કોંગ્રેસ 5 ફુરાકનભાઈ રાઠવા માલવા કોંગ્રેસ 6 મુકેશભાઈ રાઠવા કોંગ્રેસ
દાહોદ લોકસભા બેઠક 09 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 જશવંતસિંહ ભાભોર ભાજપા 2 ડો. પ્રભાબેન તાવિયાડ કોંગ્રેસ 3 ધુળાભાઈ ભાભોર બસપા 4 જગદીશભાઈ મેડા ભારતીય નેશનલ જનતાદળ 5 નવલસિંહ પસાયા સાથ સહકાર વિકાસ પાર્ટી 6 મણાભાઈ ડામોર અપક્ષ 7 વેસ્તાભાઈ ડામોર અપક્ષ 8 મણિલાલ બારિયા અપક્ષ 9 દેવેન્દ્રકુમાર મેડા અપક્ષ
ગાંધીનગર લોકસભા બેઠક 14 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 અમિત શાહ ભાજપા 2 મોહમ્મદનીશ દેસાઈ બસપા 3 સોનલ પટેલ કોંગ્રેસ 4 જિતેન્દ્રસિંહ ઠાકોર ઇન્સાનિયત પાર્ટી 5 સુમિત્રા મૌર્ય પ્રજાતંત્ર આધાર પાર્ટી 6 રાહુલ મહેતા રાઈટ ટુ રિકોલ પાર્ટી 7 અલિભાઈ ઉમાદિયા અપક્ષ 8 નવસાદલમ મલેક અપક્ષ 9 ઈમ્તિયાજખાન પઠાણ અપક્ષ 10 રાજીવભાઈ પરિખ અપક્ષ 11 ભગવાન બહાદુર શાહ ગુલ મોહમ્મદ અપક્ષ 12 મન્સુરી સુહાના અપક્ષ 13 મકબુલ મલેક અપક્ષ 14 શાહનવાઝખાન પઠાણ અપક્ષ
જામનગર લોકસભા બેઠક 14 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 જયસુખ પિંગલસુર બસપા 2 પૂનમબેન માડમ ભાજપા 3 જે.પી. મારવીયા કોંગ્રેસ 4 રણછોડભાઈ કંઝારીયા વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી 5 પરેશભાઈ મુંગરા રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી 6 અનવર સંઘાર અપક્ષ 7 યુસુફ ખીરા અપક્ષ 8 અલારખભાઈ ઘુઘા અપક્ષ 9 નદીમ હાલા અપક્ષ 10 નાનજી બથવાર અપક્ષ 11 રફિક પોપટપુત્ર અપક્ષ 12 ભુરાલાલ પરમાર અપક્ષ 13 પૂંજાભાઈ રાઠોડ અપક્ષ 14 વિજયસિંહ જાડેજા અપક્ષ
જુનાગઢ લોકસભા બેઠક 11 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 રાજેશભાઈ ચુડાસ્મા ભાજપા 2 હીરાભાઈ જોતવા કોંગ્રેસ 3 જયંતિલાલ માંકડિયા બસપા 4 અલ્પેશકુમાર ત્રાંબડિયા લોગ પાર્ટી 5 ઈશ્વર સોલંકી રાઈટ ટુ રિકોલ પાર્ટી 6 આરબ હાસમ સુમરા અપક્ષ 7 ગોરધનભાઈ ગોહેલ અપક્ષ 8 નાથાભાઈ ડાકી અપક્ષ 9 દેવેન્દ્રભાઈ મોતીવરસ અપક્ષ 10 ભાવેશ બોરીચાંગર અપક્ષ 11 દાનસિંગ વાઢેર અપક્ષ
કચ્છ લોકસભા બેઠક 11 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 વિનોદ ચાવડા ભાજપા 2 નિતેશ લાલન કોંગ્રેસ 3 વિજય ભચરા બસપા 4 અરવિંદ સંઘેલા ગુજરાત સર્વ સમાજ પાર્ટી 5 દેવાભાઈ ગહિલ રાષ્ટ્રિય પાવર પાર્ટી 6 ભીમજી બોચીયા સર્વ સમાજ જનતા પાર્ટી 7 રામજીભાઈ દાફડા રાઈટ ટુ રિકોલ પાર્ટી 8 શામલિયા વિરજી ચકુ હિંદવી સ્વરાજ્ય દળ 9 કવિતાબેન મચ્છોયા અપક્ષ 10 બાબુલાલ ચાવડા અપક્ષ 11 હીરાબેન વણઝારા અપક્ષ
ખેડા લોકસભા બેઠક 12 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 કાલુસિંહ ડાભી કોંગ્રેસ 2 દેવુસિંહ ચૌહાણ ભાજપા 3 ભાઈલાલભાઈ પાંડવ બસપા 4 ઈન્દીરાદેવી વોરા ગરીબ કલ્યાણ પાર્ટી 5 ઈમરાનભાઈ વાંકાવાલા રાઈટ ટુ રિકોલ પાર્ટી 6 કમલેશભાઈ પટેલ ભારતીય જન પરિષદ 7 દશરથભાઈ કાન્તીય ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી 8 અનિલકુમાર પટેલ રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી 9 સૈયદ કાદરી મોહમ્મદ સાબીર અનવર હુસૈન ભારતીય જન નાયક પાર્ટી 10 ઉપેન્દ્રકુમાર પટેલ અપક્ષ 11 હિતેશકુમાર પરમાર અપક્ષ 12 સંજયકુમાર સોઢા અપક્ષ
મહેસાણા લોકસભા બેઠક 06 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 અમૃતલાલ મકવાણા બસપા 2 રામજી ઠાકોર કોંગ્રેસ 3 હરીભાઈ પટેલ ભાજપા 4 પ્રકાશકુમાર ચૌહાણ અખિલા વિજય પાર્ટી 5 વિક્રમસિંહ ઝાલા રાષ્ટ્ર નિર્માણ પાર્ટી 6 મનુભાઈ પટેલ અપક્ષ
નવસારી લોકસભા બેઠક 14 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 નૈષદભાઈ દેસાઈ કોંગ્રેસ 2 સી આર પાટીલ ભાજપા 3 મલખાન વર્મા બસપા 4 ડૉ. કનુભાઈ ખડડિયા સોશ્યલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા 5 કાદિર મહેબૂબ સૈયદ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા 6 મોહમ્મદ હનિફ શાહ ગરીબ કલ્યાણ પાર્ટી 7 રમઝાન મન્સુરી લોગ પાર્ટી 8 સુમનબેન કુશવાહ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી 9 અયાઝ કાઝી અપક્ષ 10 ચંદનસિંહ ઠાકુર અપક્ષ 11 નવિનકુમાર પટેલ અપક્ષ 12 શેખ મોહમ્મદ નિશાર અપક્ષ 13 રાજુ વર્ડે અપક્ષ 14 કિરીટ એલ. સુરતી અપક્ષ
પંચમહાલ લોકસભા બેઠક 08 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ 2 રાજપાલસિંહ જાદવ ભાજપા 3 જીતેશકુમાર સેવક ધનવાન ભારત પાર્ટી 4 લક્ષ્મણભાઈ બારીયા આમ જનમત પાર્ટી 5 તસ્લીમ મોહમ્મદરાફીક દુર્વેશ અપક્ષ 6 કૌશિકકુમાર પાંડોર અપક્ષ 7 મનોજસિંહ રાઠોડ અપક્ષ 8 હસમુખકુમાર રાઠોડ અપક્ષ
પાટણ લોકસભા બેઠક 10 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 ચંદનજી ઠાકોર કોંગ્રેસ 2 ભરતસિંહજી ડાભી ભાજપા 3 બળવંત છત્રાલીયા બસપા 4 મસીહુલ્લાહ ઘાઘા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા 5 રાકેશભાઈ શર્મા રાષ્ટ્રીય સમાજ પક્ષ 6 અબ્દુલકુદ્દુસ અપક્ષ 7 અબ્દુલહક ઈસ્માઈલ નેદારીયા અપક્ષ 8 ધનજીભાઈ ચંદુરા અપક્ષ 9 કિશનભાઈ ઠાકોર અપક્ષ 10 સોયબ હાસમ ભોરણીયા અપક્ષ
પોરબંદર લોકસભા બેઠક 12 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 ડો. મનસુખ માંડવિયા ભાજપા 2 એન.પી. રાઠોડ બસપા 3 લલિત વસોયા કોંગ્રેસ 4 લાખણસી ઓડેદરા વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી 5 નિલેશકુમાર શેખવા સમાજવાદી પાર્ટી 6 હરસુખલાલ સિદ્ધપરા લોગ પાર્ટી 7 બીપિનકુમાર જેઠવા અપક્ષ 8 નાથાભાઈ ઓડેદરા અપક્ષ 9 મહેમુદભાઈ સૈયદ અપક્ષ 10 ચંદુભાઈ રાઠોડ અપક્ષ 11 જતીન સોલંકી અપક્ષ 12 હુસેનભાઈ સોઢા અપક્ષ
રાજકોટ લોકસભા બેઠક 09 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 ચમનભાઈ સવસાણી બસપા 2 પરેશ ધાનાણી કોંગ્રેસ 3 પરષોત્તમ રૂપાલા ભાજપા 4 નિરલભાઈ અજાગિયા અપક્ષ 5 જીગ્નેશભાઈ મહાજન અપક્ષ 6 નયન ઝાલા અપક્ષ 7 પ્રકાશ સિંધવ અપક્ષ 8 ભાવેશ આચાર્ય અપક્ષ 9 ભાવેશભાઈ પીપળીયા અપક્ષ
સાબરકાંઠા લોકસભા બેઠક 14 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 તુષાર ચૌધરી કોંગ્રેસ 2 રમેશચંદ્ર પરમાર બસપા 3 શોભનાબેન બારૈયા ભાજપા 4 અનિલકુમાર મુંડાડા લોગ પાર્ટી 5 વરૂણકુમાર કટારા ગુંજ સત્ય ની જનતા પાર્ટી 6 ઇન્દિરાબેન ઠાકોર ઇન્સાનિયત પાર્ટી 7 રાકેશસિંહ ઝાલા ભારતીય જન પરિષદ 8 અશોક વાઘેલા અપક્ષ 9 કનુભાઈ ગઢવી અપક્ષ 10 કૌશિકકુમાર પાંડોર અપક્ષ 11 ભાવનાબા પરમાર અપક્ષ 12 મુસ્તાકભાઈ સંઘાણી અપક્ષ 13 વિજયસિંહ ચૌહાણ અપક્ષ 14 છગનભાઈ સોલંકી અપક્ષ
સુરેન્દ્રનગર લોકસભા બેઠક 14 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 અશોકભાઈ ડાભી બસપા 2 ચંદુભાઈ શિહોરા ભાજપા 3 ઋત્વિકભાઈ મકવાણા કોંગ્રેસ 4 નિલેશભાઈ ચાવડા રાષ્ટ્ર નિર્માણ પાર્ટી 5 દિલીપભાઈ મકવાણા ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી 6 દેવેન્દ્ર મહંત ગંજ સત્યની જનતા પાર્ટી 7 મધુસુદન પટેલ મિશન ઓલ ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્ટ જસ્ટિસ પાર્ટી 8 અશોક રાઠોડ અપક્ષ 9 આનંદભાઈ રાઠોડ અપક્ષ 10 ક્રુષણવદન ગેડિયા અપક્ષ 11 જે. કે. પટેલ અપક્ષ 12 દેવરાજભાઈ ઝાલા અપક્ષ 13 રમેશભાઈ કોળી અપક્ષ 14 વિનોદભાઈ સત્રોતિયા અપક્ષ
વડોદરા લોકસભા બેઠક 14 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 અમિતકુમાર જાદવ બસપા 2 જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસ 3 ડો. હેમાંગ જોશી ભાજપા 4 અનિલભાઈ શર્મા હિન્દ્રરાષ્ટ્ર સંઘ 5 તપન દાસગુપ્તા સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ) 6 હાર્દીક દોશી સત્યવાદી રક્ષક પાર્ટી 7 પાર્થિવ દવે રાઈટ ટુ રિકોલ પાર્ટી 8 અતુલ ગેમેચી અપક્ષ 9 નિલકંઠકુમાર મિસ્ત્રી અપક્ષ 10 નિલેશ વસાઇકર અપક્ષ 11 મયુરસિંહ પરમાર અપક્ષ 12 હેમંતકુમાર પરમાર અપક્ષ 13 રાજેશ રાઠોડ અપક્ષ 14 ડો. રાહુલ વ્યાસ અપક્ષ
વલસાડ લોકસભા બેઠક 07 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 અનંતકુમાર પટેલ કોંગ્રેસ 2 ધવલ પટેલ ભાજપા 3 માણકભાઈ જત્રુભાઈ શંકર બસપા 4 ઉમેશભાઈ પટેલ બહુજન રિપબ્લિકન સોશ્યલિસ્ટ પાર્ટી 5 જયંતિભાઈ શાલુઆ વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી 6 ચિરાગકુમાર પટેલ અપક્ષ 7 રમણભાઈ પટેલ અપક્ષ
સુરત લોકસભા બેઠક 01 ઉમેદવાર – બિનહરીફ વિજેતા
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 મુકેશકુમાર દલાલ ભાજપા
આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર યાદી : 26 બેઠક નું ચિત્ર સ્પષ્ટ, જાણો – કોની સામે કોણ?
ઉલ્લેખનીય છે કે, સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી, બસપા ઉમેદવાર પ્યારેલાલ ભારતી અને અન્ય ત્રણ નાની પાર્ટીઓના ઉમેદવાર તથા ચાર અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બીનહરીફ જીત થઈ છે.