Gujarat Lok Sabha Elections 2024 BJP Congress Candidates List : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત થઈ ગઈ છે. ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આજે કોંગ્રેસે ગુજરાતના લોકસભાના ચાર અને પેટાચૂંટણીના પાંચ ઉમેદવારના નામ જાહેર કરતાની સાથે રાજ્યની 26 બેઠકો પર ભાજપ કોંગ્રેસના તમામ ઉમેદવારના નામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. તો જોઈએ કઈ બેઠક પર કોની સામે કોણ ચૂંટણી લડશે.
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : ભાજપ કોંગ્રેસ ઉમેદવાર (BJP Congress Candidates)
ગુજરાત લોકસભા બેઠક ભાજપ કોંગ્રેસ – આપ કચ્છ (SC) વિનોદ ચાવડા નિતેશ લાલણ બનાસકાંઠા ડો. રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર પાટણ ભરતસિંહ ડાભી ચંદનજી ઠાકોર મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ અમદાવાદ પશ્ચિમ (SC) દિનેશ મકવાણા ભરત મકવાણા સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા રાજકોટ પરષોત્તમ રૂપાલ પરેશ ધાનાણી પોરબંદર મનસુખ માંડવિયા લલીત વસોયા જામનગર પુનમબેન માડમ જે.પી. મારવિયા જૂનાગઢ રાજેશભાઈ ચુડાષ્મા હિરા જોટવા અમરેલી ભરતભાઈ સૂતરિયા જેની ઠુંમ્મર ભાવનગર નીમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP) આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ દાહોદ (ST) જસવંતસિંહ ભાભોર ડો. પ્રભા તાવિયાડ વડોદરા ડો. હેમાંગ જોશી જસપાલસિંહ પઢિયાર છોટાઉદેપુર (ST) જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (AAP) બારડોલી (ST) પ્રભુભાઈ વસાવા સિદ્ધાર્થ ચૌધરી સુરત મુકેશ દલાલ નિલેશ કુંભાણી નવસારી સી.આર. પાટીલ નૈષદ દેસાઈ વલસાડ (ST) ધવલ પટેલ અનંત પટેલ
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી – ભાજપ કોંગ્રેસ ઉમેદવાર (BJP Congress Candidates)
તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી પાંચ વિધાનસભા પેટાચૂંટણી પણ યોજવામાં આવશે. કોંગ્રેસની આજની 16 ઉમેદવારની યાદીમાં ગુજરાતની પેટાચૂંટમીના પાંચ ઉમેદવારના નામ જાહેર કરતા આ પાંચ બેઠકોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. તો જોઈએ ભાજપ કોંગ્રેસમાં પેટાચૂંટણીની પાંચ બેઠક કોણ કોની સામે ચૂંટણી લડશે.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ વિજાપુર સી.જે. ચાવડા દિનેશ પટેલ પોરબંદર અર્જુન મોઢવાડિયા રાજુ ઓડેદરા માણાવદર અરવિંદ લડાણી હરીભાઈ કણસાગરા ખંભાત ચિરાગ પટેલ મહેન્દ્રસિંહ પરમાર વાઘોડિયા ધર્મેન્દ્ર વાઘેલા કનુભાઈ ગોહિલ
લોકસભા ચૂંટણી 2024 મતદાન અને પરિણામ તારીખ
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024 ની તારીખો જહેર કરી દીધી છે. દેશભરમાં સાત તબક્કામાં ચૂંટણી માટે મતદાન થશે. તો 7 મેના રોજ ગુજરાતની 26 બેઠક પર મતદાન થશે, જ્યારે 4 જૂને પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો – Lok Sabha Elections 2024 Gujarat Schedule : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 કાર્યક્રમ
- ચૂંટણીની તારીખની જાહેરાત: 16-03-2024 (શનિવાર)
- ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 12 એપ્રિલ 2024 (શુક્રવાર)
- ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ : 19 એપ્રિલ 2024 (શુક્રવાર)
- ઉમેદવારીની ચકાસણીની તારીખ : 20 એપ્રિલ 2024 (શનિવાર)
- ઉમેદવારી પત્ર પાછુ ખેચવાની છેલ્લી તારીખ : 22 એપ્રિલ 2024 (સોમવાર)
- મતદાન તારીખ : 07 મે 2024 (મંગળવાર)
- મત ગણતરી તારીખ : 04 જૂન 2024 (મંગળવાર)