New Cabinet of Gujarat 2025: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. જોકે, હવે આ ચર્ચા પૂર્ણ થઈ છે. આજે શુક્રવારે ગુજરાતને નવું મંત્રી મંડળ મળી જશે. આજે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓ શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાતના નવા મંત્રી મંડળની યાદી જાહેર થઈ છે ત્યારે ચાલો જોઈએ કયા કયા ધારાસભ્યોને મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. નીચે યાદી આપેલી છે.
ગુજરાત નવા મંત્રી મંડળની યાદી જુઓ
નામ મત વિસ્તાર ભૂપેન્દ્રભાઈ રજનીકાંન્ત પટેલ ઘાટલોડિયા ત્રિકમ બીજલ છાંગા અંજાર સ્વરૂપજી સરદારજી ઠાકોર વાવ પ્રવિણકુમાર ગોરધનજી માળી ડીસા ઋષિકશ ગણેશભાઈ પટેલ વિસનગર પી.સી.બરંડા ભિલોડા દર્શના એમ. વાઘેલા અસારવા કાંતિલાલ શીવલાલ અમૃતિયા મોરબી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા જસદણ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા જામનગર ઉત્તર અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા પોરબંદર ડો.પ્રદ્યુમન વાજા કોડીનાર પરષોત્તમભાઈ ઓ.સોલંકી ભાવનગર ગ્રામ્ય જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમ રમણભાઈ ભીખાભાઈ સોલંકી બોરસદ કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાદ સંજયસિંહ વિજયસિંહ મહિડા મહુધા રમેશભાઈ ભુરાભાઈ કટારા ફતેપુરા મનિષા રાજીવભાઈ વકીલ વડોદરા શહેર ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ અંકલેશ્વર પ્રફૂલ પાનસેરીયા કામરેજ હર્ષ રમેશભાઈ સંઘવી મજુરા ડો.જયરામભાઈ ચેમાભાઈ ગામીત નિઝર નરેશભાઈ મગનભાઈ પટેલ ગણદેવી કનુભાઈ મોહનલાલ દેસાઈ પારડી
- ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
- હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
કેબિનેટ મંત્રીઓ
- ઋષિકેશ પટેલ
- જીતુ વાઘાણી
- કનુભાઈ દેસાઈ
- કુંવરજી બાવળીયા
- નરેશ પટેલ
- અર્જુન મોઢવાડિયા
- પ્રદ્યુમન વાજા
- રમણ સોલંકી
રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો
ઇશ્વર પટેલપ્રફુલ પાનસેરીયામનિષા વકીલ
રાજ્યકક્ષાના મંત્રીઓ
- કાંતિ અમૃતિયા
- રમેશ કટારા
- દર્શના વાઘેલા
- પ્રવીણ માલી
- સ્વરૂપ ઠાકોર
- જયરામ ગામીત
- રિવાબા જાડેજા
- પી સી બરંડા
- સંજય મહિડા
- કમલેશ પટેલ
- ત્રિકમ છાંગા
- કૌશિક વેકરિયા
આ પણ વાંચોઃ- આ કારણે જ ગુજરાતમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકી હતી, હવે ભાજપનો વારો; જાણો કેજરીવાલે કેમ આવું કહ્યું?
નામ મત વિસ્તારભૂપેન્દ્રભાઈ રજનીકાંન્ત પટેલ ઘાટલોડિયાત્રિકમ બીજલ છાંગા અંજારસ્વરૂપજી સરદારજી ઠાકોર વાવપ્રવિણકુમાર ગોરધનજી માળી ડીસાઋષિકશ ગણેશભાઈ પટેલ વિસનગરપી.સી.બરંડા ભિલોડાદર્શના એમ. વાઘેલા અસારવાકાંતિલાલ અમ
આ મંત્રીઓની થઈ બાદબાકી
- બચુ ખાબડ
- પરષોત્તમ સોલંકી
- ભાનુબેન બાબરીયા
- કુબેર ડીંડોર
- મુળું બેરા
- કુંવરજી હળપતિ
- રાઘવજી પટેલ
- કનુ દેસાઈ
- મુકેશ પટેલ
- ભીખુસિંહ પરમાર