Gujarat Weather Updates: ગુજરાતમાં ઠંડી પડવાનું શરું, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન, જાણો ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં નલિયામાં સૌથી નીચું 9.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે જ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થાન ર્યું હતું. આ ઉપરાંત વલસાડમાં લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું.

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં નલિયામાં સૌથી નીચું 9.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે જ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થાન ર્યું હતું. આ ઉપરાંત વલસાડમાં લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Gujarat Winter | IMD forecast | Google news

ગુજરાતમાં ઠંડી

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ત્યારે ઠંડીનો પારો પણ ગગડી રહ્યો છે. સવારમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં હાડ ધીજવતી ઠંડી પડશે ત્યારે રવિવારે ગુજરાતમાં નલિયામાં સૌથી નીચું 9.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે જ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થાન ર્યું હતું. આ ઉપરાંત વલસાડમાં લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું.

Advertisment

નલિયા 9.2 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુ શહેર

હવામાન વિભાગ પ્રમાણે રવિવારે ગુજરાતમાં નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે વલસાડમાં 20.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આમ રવિવારે ગુજરાતમાં 9.2 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી સુધી તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ30.216.2
ડીસા28.214.0
ગાંધીનગર31.015.0
વલ્લભ વિદ્યાનગર29.717.8
વડોદરા31.617.6
સુરત31.819.4
વલસાડ34.220.4
દમણ31.619.0
ભુજ31.314.8
નલિયા30.109.2
કંડલા પોર્ટ29.416.5
કંડલા એરપોર્ટ29.412.0
ભાવનગર29.817.9
દ્વારકા29.819.0
ઓખા28.020.1
પોરબંદર31.213.4
રાજકોટ31.814.2
વેરાવળ32.118.7
દીવ32.219.2
સુરેન્દ્રનગર30.916.0
મહુવા32.016.1
વેધર ન્યૂઝ શિયાળો ટ્રેન્ડિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ ગુજરાત