/indian-express-gujarati/media/media_files/2025/12/24/christmas-2025-wishes-2025-12-24-13-00-30.jpg)
Christmas 2025 Wishes : ક્રિસમસ 2025 શુભેચ્છા સંદેશ ગુજરાતીમાં. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2025/12/24/christmas-2025-wishes-photo-2025-12-24-13-00-30.jpg)
Merry Christmas Wishes 2025: મેરી ક્રિસમસ શુભેચ્છા સંદેશ
ક્રિસમસ એટલે કે નાતાલનો તહેવાક દર વર્ષે 25 ડિસેમ્બરે દુનિયાભરમાં ધામધૂમથી ઉજવાય છે. નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ, જેમણ શાંતિ, પ્રેમ અને માનવતાનો સંદેશ આપ્યો છે. ક્રિસમસ પર ચર્ચમાં ખાસ પ્રાર્થનાઓ થાય છે, ક્રિસમસ ટ્રીને શણગારવામાં આવે છે અને ભેટ આપી મેરી ક્રિસમસ કહી નાતાલ પર્વની શુભેચ્છા પાઠવવામાં આવે છે. અહીં સુંદર ફોટા અને અવતરણો સાથે ક્રિસમસ શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી મેરી ક્રિસમસ પાઠવી શકો છો.
/indian-express-gujarati/media/media_files/2025/12/24/christmas-wishes-quotes-2025-12-24-13-00-30.jpg)
ક્રિસમસ એ શરૂઆત છે નવા વિચારોની નવા સપનાઓની અને નવી ખુશીની મેરી ક્રિસમસ શુભેચ્છા સંદેશ Merry Christmas 2025
/indian-express-gujarati/media/media_files/2025/12/24/christmas-wishes-photo-2025-12-24-13-00-30.jpg)
નાનું gift નહીં પરંતુ રાખો મોટું દિલ આ છે Christmas ની સાચી ગિફ્ટ હેપ્પી ક્રિસમસ 2025 Happy Christmas 2025
/indian-express-gujarati/media/media_files/2025/12/24/christmas-wishes-images-2025-12-24-13-00-30.jpg)
ચંદ્રે તેની ચાંદની ફેલાવી અને તારાઓએ આકાશને શણગાર્યું, શાંતિ અને પ્રેમની ભેટ લઈને, જુઓ સ્વર્ગ માંથી એક દેવદૂત આવ્યો છે. મેરી ક્રિસમસ! Merry Christmas 2025
/indian-express-gujarati/media/media_files/2025/12/24/christmas-card-messages-quotes-2025-12-24-13-00-30.jpg)
આ ક્રિસમસ, હું ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરું છું કે તે તમારા જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી દે. તમારી બધી પરેશાનીઓ દૂર કર. તમને અને તમારા સમગ્ર પરિવારને નાતાલની શુભકામના. મેરી ક્રિસમસ! Merry Christmas 2025
/indian-express-gujarati/media/media_files/2025/12/24/christmas-wishes-2026-photo-2025-12-24-13-02-59.jpg)
નાતાલ પર કોઈ દેવદૂત તરીકે આવશે, બધી અપેક્ષાઓ પૂર્ણ થશે, કોઈ આ ખાસ દિવસે ભેટ તરીકે ખુશી આપશે. મેરી ક્રિસમસ! Merry Christmas 2025


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us