કોવીડ XBB.1.16: ભારતમાં એક વાર ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, જાણો લક્ષણો અને બચવા માટે શું કરી શકાય?

XBB.1.16 વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની સ્મેલ કરવાની અને ટેસ્ટ આવવાની ક્ષમતા જેવા લક્ષણ દેખાતા નથી.

XBB.1.16 વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની સ્મેલ કરવાની અને ટેસ્ટ આવવાની ક્ષમતા જેવા લક્ષણ દેખાતા નથી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
XBB.1.16

XBB.1.16

કોરોના વાયરસના કેસ એકવાર ફરી વધી રહ્યા છે, દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનના સંક્ર્મણના 521 નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 27 ઓગસ્ટ પછી એક દિવસમાં આવેલ સંક્રમિત કેસોમાં વધારે છે, આ સાથે આ આંકડા ઝડપથી વધી રહ્યા છે, મોટી વાત એ છે કે કોરોનાના નવા વેરિયન્ટ XBB.1.16 એ બધા વેરિયેન્ટને બદલી નાખ્યા છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે 22 દેશોમાંથી 800 જેટલા કેસ મળ્યા છે, જેમાં વધારે ભારતમાં જોવા મળ્યા છે, તેની સાથે આ પણ કહ્યું હતું કે, નવો વેરિએન્ટ વધારે ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે, તેથી જરૂરી છે કે પોતાનો બચાવ કરવો, જાણો XBB.1.16 થવાથી ક્યાં ક્યાં લક્ષણો દેખાય છે?

Advertisment

કોરોનાના XBB.1.16 વેરિએન્ટના લક્ષણ

કોરોનાના નવા વેરિએન્ટના લક્ષણોમાં કઈ ખાસ બદલાવ નથી, તેના લક્ષણ ઓમીક્રોન વેરિએન્ટ જેવા છે,

આ પણ વાંચો: રમઝાન સ્પેશિયલ: આ સ્વાદિષ્ટ અને અત્યંત પૌષ્ટિક ચિયા સીડ પુડિંગ સુહુર માટે છે યોગ્ય

  • 48 કલાકથી વધારે તાવ આવવો
  • ખાંસી
  • ગળામાં ખરાશ
  • શરીરમાં દુખાવો
  • નાક વહેવું
  • થાક લાગવો
  • માંસપેશિયોમાં દુખાવો
  • પેટની સમસ્યા
  • ગંભીર માથાનો દુખાવો
  • છાતીમાં દુખાવો
Advertisment

XBB.1.16 વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની સ્મેલ કરવાની અને ટેસ્ટ આવવાની ક્ષમતા જેવા લક્ષણ દેખાતા નથી.

કોરોનના XBB.1.16 વેરિએન્ટથી બચવા માટે,

આ પણ વાંચો: ફોક્સટેલ બાજરી અને કાર્ડિયાક હેલ્થ વચ્ચે શું લિંક છે? જાણો અહીં

જો તમને કોવીડ સંબંધિત કોઈ લક્ષણ દેખાય તો ઘરેજ રહેવું જોઈએ.
જે લોકોને કોવિદના લક્ષણ જણાય તે લોકોથી દૂર રહેવું.
ભીડ વાળી જગ્યા પર જવાનું ટાળવું જોઈએ, અને જાઓ તો જરૂરથી પહેરવું જોઈએ.
હાથ ધોયા વગર કે સેનિટાઇઝ કર્યા વગર આંખ, કાન અને મોં વગેરેને સ્પર્શ કરવો નહિ.
શાકભાજી અને ફળોને સારી રીતે ધોઈને ખાવા જોઈએ.
બુસ્ટર ડોઝ ન લીહો હોય તો લઇ લેવો.
ઘરની અંદરની હવા સારી રીતે સર્ક્યુલેટ થવી જોઈએ, તે માટે બારી વગેરે ખુલ્લા રાખવા જેથી હવા- ઉજાસ રહે.

કોવિડ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips