ટેન્ગી ટેસ્ટ વાળું ખજૂરનું અથાણું રેસીપી, ઝટપટ થઇ જશે તૈયાર

ખજૂરનું અથાણું રેસીપી।ફૂડ બ્લોગર લક્ષ્મી નૈરએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર થોડો ગોળ ઉમેરીને ખૂબ જ ઝડપથી અને સરળ રીતે તૈયાર કરી શકાય તેવા ખજૂરના અથાણાની રેસીપી (Dates Pickle Recipe) કરી છે, અહીં જાણો

ખજૂરનું અથાણું રેસીપી।ફૂડ બ્લોગર લક્ષ્મી નૈરએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર થોડો ગોળ ઉમેરીને ખૂબ જ ઝડપથી અને સરળ રીતે તૈયાર કરી શકાય તેવા ખજૂરના અથાણાની રેસીપી (Dates Pickle Recipe) કરી છે, અહીં જાણો

author-image
shivani chauhan
New Update
Date Pickle Recipe

ટેન્ગી ટેસ્ટ વાળું ખજૂરનું અથાણું રેસીપી, ઝટપટ થઇ જશે તૈયાર

ખજૂર (Dates) એક પૌષ્ટિક ફૂડ છે. તેનું સેવન અનેક સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે, ખજૂરને એકલી અથવા અનેક રેસીપી જેમ કે, ખજૂર રોલ ખજૂર પાક વગેરે બનાવીને કરવામાં આવે છે, તેનો ઉપયોગ ઘણી વાનગીમાં નેચલર સ્વીટનર તરીકે પણ થાય છે, પરંતુ શું તમે ક્યારેક ખજૂરનું અથાણું વિશે સાંભળ્યું છે? આ અથાણું લાંબો સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે અને બગતું નથી,

Advertisment

ખજૂરનું અથાણું રેસીપી।ફૂડ બ્લોગર લક્ષ્મી નૈરએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર થોડો ગોળ ઉમેરીને ખૂબ જ ઝડપથી અને સરળ રીતે તૈયાર કરી શકાય તેવા ખજૂરના અથાણાની રેસીપી (Dates Pickle Recipe) કરી છે, અહીં જાણો

ખજૂર અથાણું રેસીપી (Dates Pickle Recipe)

સામગ્રી :

  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1 ચમચી ચોપ કરેલ આદુ
  • 1/2 ચમચી મેથી
  • 2 સૂકા મરચાં
  • 2 ચમચી પ કરેલ લસણ
  • 2 સમારેલ લીલા મરચા
  • મીઠા લીમડાના પાન
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 1/2 ચમચી મરચું પાવડર
  • 250 ગ્રામ ખજૂર (બીજ વગરની)
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 વાટકી આમલી અને લીંબુઓ રસ
  • 2 ચમચી ગોળ

આ પણ વાંચો: Republic Day Recipe | પ્રજાસત્તાક દિવસ સ્પેશિયલ ત્રિરંગી પેંડા રેસીપી

Advertisment

ખજૂર અથાણું રેસીપી (Dates Pickle Recipe)

  • એક કડાઈમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરો અને તેમાં અડધી ચમચી રાઈ નાખીને તળો.
  • તેમાં ત્રણ છીણેલા મરચાં, એક ટેબલસ્પૂન ઝીણું સમારેલું આદુ, બે ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ, બે લીલાં મરચાં અને થોડી મીઠા લીમડાના પાન ઉમેરીને સાંતળો.
  • આ મિશ્રણમાં એક ચતુર્થાંશ ચમચી હળદર અને દોઢ ટેબલસ્પૂન મરચાંનો પાવડર ઉમેરીને ખજૂરને મેશ સાથે મિક્સ કરી શકાય.
  • બધું ઉકળવા આવે ત્યારે તેમાં પૂરતું મીઠું, આંબલી અને લીંબુનો રસ અને બે ટેબલસ્પૂન ગોળ ઉમેરી દો.
  • જ્યારે પાણી બળી જાય અને ઘટ્ટ થઈ જાય, ત્યારે એક વાસણમાં ટ્રાન્સફર કરો અને પછી ખજૂરનું અથાણું સર્વ કરો.
રેસીપી ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips