/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/pumpkin-benefits.jpg)
Eye Care : ચશ્મા વિના ધૂંધળુ દેખાય છે? તો પ્રતિદિન આ બીજ ખાવાથી થશે ચમત્કારિક ફાયદા
Eye Care Tips News In Gujarati : જૂના સમયમાં આંખોનું નબળું પડવું એ વધતી ઉંમરની નિશાની નથી પણ આજકાલ લોકોની જીવનશૈલી, આખો સમય મોબાઈલમાં વ્યસ્ત રહે છે. આ બધા કારણો પણ નબળી દ્રષ્ટિનું કારણ બની શકે છે. જેના કારણે નાના બાળકો પણ ચશ્મા આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, કદ્દુના બીજ (Pumpkin Seeds) આંખોની રોશની વધારવા માટે વરદાન માનવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/eye-care-tips.jpg)
કદ્દ સ્વાસ્થ ગુણોનો ભંડાર કહેવાય છે. કદ્દના બીજ પ્રોટીન અને મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક અને ફાઇબર જેવા વિટામિન્સનું પાવરહાઉસ છે. કદ્દના બીજનું ખાલી પેટ સેવન કરવાથી શરીરને ચમત્કારિક લાભ મળે છે. કદ્દુના બીજનું સેવન આંખોની રોશની સુધારવામાં પણ મદદગાર છે.
વાસ્તવમાં, આજના સમયમાં, આંખ સંબંધિત સમસ્યાઓ ઘણી જોવા મળે છે. તો ચાલો જાણીએ આંખોની રોશની માટે કદ્દુના બીજનું સેવન કેવી રીતે કરવું.
કદ્દુના બીજમાં હાજર વિટામિન A આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. વિટામિન A આંખો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. કદ્દના ફૂલનું સેવન કરવાથી આંખોની શુષ્કતાની સમસ્યાથી પણ બચી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us