ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે જે ઝડપથી વધી રહી છે. તેના દર્દીઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. આ રોગમાં દર્દીનું બ્લડ સુગર વધવા લાગે છે. ત્યારે સ્વાસ્થ્યને લગતી બેદરકારી રાખવામાં આવે તો હોસ્પિટલ જવા મજબુર પડવું પડે છે. પરંતુ વધારે ચિંતાની વાતએ છે કે આ બીમારીનો લોગ ખુબજ ભોગ બની રહ્યા છે, અને આ બીમારીની કોઈ યોગ્ય સારવાર પણ ઉપલબ્ધ નથી. એવામાં હેલ્થ એક્સપર્ટ ડાયટમાં કેટલીક કેવી ચીજોનો સમાવેશ કરવા કહે છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે, આ ખાસ ફળ ડાયાબિટીસમાં જાદુઈ અસર કરે છે, જાણો અહીં,
ડાયાબિટીસમાં અસરકારક ફાલસા : ફાલસા ભારતના સૌથી સ્વાદિષ્ટ ફળો માંથી એક છે. લાલ અને બ્લેક કલરના આ ફળનો ટેસ્ટ ખાટો-મીઠો હોય છે. તે ગરમી ફળનું છે.
આ પણ વાંચો: Health Tips : સદગુરુ ડાયટમાં વધુ પાણીયુક્ત ખોરાક લેવાની ભલામણ કરે છે, એક્સપર્ટેસએ કહ્યું..
પરંતુ ઓછા લોકો જાણે છે કે સ્વાદમાં ટેસ્ટી આ ફાલસા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે.
આ સિવાય, ફાલસામાં પોલિફેનોલ્સ પણ ઇન્સ્યુલિન ફંકશનને યોગ્ય કરી સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફળ દવા કરતા ઓછું નથી.
ફાયદા :
ડાયાબિટીસ સિવાય ફાલસા જરૂરી પોષક તત્વોનો ખજાનો છે, તેમાં વીટમેન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને આયર્ન વધુમાં માત્રમાં હોય છે.
ફાલસા ખાવાથી રેસપેરેટરી સમસ્યાઓની સુધારવામાં મદદ કરે છે, આ ફળના જ્યુસમાં લીંબુ અને આદુનો રસ મિક્ષ કરીને પીવાથી અસ્થમા, ખાંસી-શરદી , ફેફસાની બળતરા વગેરેને શાંત કરી શકે છે.
પાકેલા ફાલસા ખાવાથી આયર્નનું લેવલ વધારમાં મદદ કરે છે. અને એનિમિયાથી પીડિતા લોકો માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો: Health tips : ગરદનના દુખાવાની સમસ્યાને ગુડબાય કરવા આ સરળ કસરતો અસરકારક
ફાલસામાં એન્ટીઓક્સિડેન્ટ તત્વ ભરપૂર માત્રામાં હોય છે જે બોડીને ઇન્ફેકશનથી બચાવે છે.
વિટામિન સીથી ભરપૂર ફાલસાનું સેવન બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ કંટ્રોલ કરે છે.
આ સિવાય, ફાલસામાં રેડિયોધર્મી ક્ષમતા હોય છે, આ કારણથી કેન્સર સામે લડવામાં શરીર મદદ કરે છે.





